ETV Bharat / city

Cannabis seized from Ahmedabad : અમદાવાદમાં પકડાયાં ડ્રગ ડીલર, જૂઓ શું છે કેસ

નશીલા પદાર્થોની લત લાગે પછી તેની પાછળ એક વ્યક્તિ જ નહીં, આખો પરિવાર દુષ્પરિણામો ભોગવે છે. આ પ્રકારની સ્થિતિમાંથી ગુજરાતના યુવાધનને બચાવવાની કામગીરી કરી રહેલી પોલીસને આજે વધુ એક (Ahmedabad SOG Operation) સફળતા મળી છે. અમદાવાદના શહેર કોટડામાંથી ઝડપાયેલા 3 આરોપી પાસેથી 20 કિલો ગાંજો (Cannabis seized from Ahmedabad ) મળી આવ્યો છે.

Cannabis seized from Ahmedabad : અમદાવાદમાં પકડાયાં ડ્રગ ડીલર, જૂઓ શું છે કેસ
Cannabis seized from Ahmedabad : અમદાવાદમાં પકડાયાં ડ્રગ ડીલર, જૂઓ શું છે કેસ
author img

By

Published : Jun 9, 2022, 6:04 PM IST

અમદાવાદ- અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી દારૂ કરતા વધારે ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું છે. અલગ અલગ રીતે ડ્રગ્સ લોકો સુધી પહોંચી રહ્યું છે. આ બધાની વચ્ચે આજે ફરી એક વખત એસ.ઓ.જીએ 20 કિલો ડ્રગ્સ એટલે કે ગાંજો (Cannabis seized from Ahmedabad )ઝડપી પાડ્યો છે. આરોપીઓએ આ ગાંજો તેઓ રિટેલમાં વેચતા હોવાની કબૂલાત પોલીસ સમક્ષ કરી છે. હવે આ સમગ્ર રેકેટના પર્દાફાશ કરવા માટે એસ.ઓ.જીની ટીમે પકડાયેલા ત્રણ આરોપીની સઘન પૂછપરછ હાથ ધરી છે.

શહેર કોટડામાંથી ઝડપાયેલા 3 આરોપી પાસેથી 20 કિલો ગાંજો મળ્યો

આ પણ વાંચોઃ અમરેલી SOGએ દરોડા પાડી એક શખ્સને 32 કિલો ગાંજા સાથે ઝડપી પાડ્યો

ગાંજાનો 20 કિલોનો જથ્થો મળી આવ્યો -SOGના (Ahmedabad SOG Operation) પી.આઇ એ.ડી.પરમાર અને તેમની ટીમને બાતમી મળી હતી કે મુકેશ રાવળ, દિલીપ બજરંગે અને રાજેશ પ્રજાપતિ નામના ત્રણ શખ્સોને ગાંજો લઈને જવાના છે. જેના આધારે શહેરકોટડા પાસેથી ત્રણેને પોલીસે ઝડપી લીધા હતાં. આરોપીઓના કબ્જામાંથી ગાંજાનો 20 કિલોનો જથ્થો (Cannabis seized from Ahmedabad )મળી આવ્યો હતો. જેની કિંમત રૂ.2 લાખથી વધુ થવા જાય છે. આ સાથે જ અન્ય ચીજવસ્તુઓ મળી કુલ 2.52 લાખનો મુદ્દામાલ પોલીસે કબ્જે કરીને આરોપીઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હાથ ધરી છે.

આ પણ વાંચોઃ ગુજરાત ATS-સુરત SOGના મોટા ઑપરેશનમાં છ શખ્સોની ધરપકડ, હત્યા અને ડ્રગ્સ કેસમાં છુપાતા ફરતા આ રીતે પકડાયા

ગુજરાત એટીએસે સક્રિયતા વધારી - નોંધનીય છે હાલમાં ગુજરાત એટીએસે (Gujarat ATS) ડ્રગ્સની બદીને ડામવા માટે કવાયત(Ahmedabad Crime News) હાથ ધરી છે. દરિયામાં મોટો જથ્થો મળ્યા બાદ હવે ગુજરાતમાં ડ્રગ ડીલરોની ધરપકડ કરીને (Arrest of drug dealers in Gujarat) પકડવા માટે સક્રિય બની છે. એટીએસને બાતમી મળતાં અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાંથી એક શખ્સની એમ.ડી ડ્રગ્સ, ચરસ અને ગાંજા (Cannabis seized from Ahmedabad )સાથે ધરપકડ કરી હતી. જેમાં 80 ગ્રામ એમ.ડી, 325 ગ્રામ ચરસ, સાડા ત્રણ કિલો ગાંજો મળ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.