ETV Bharat / city

અમદાવાદમાં બ્રેટલીએ બી.જે. મેડિકલ કોલેજમાં કોક્લિયર અંગે જાગૃતિ આપી

અમદાવાદ: પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર તથા કોક્લિયરના ગ્લોબલ હિયરિંગ એમ્બેસેડર બ્રેટ લીએ અમદાવાદની સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જેનો આશય બહેરાશ ધરાવતા બાળકો માટે વહેલાસર નિદાન અને સારવાર માટેની જરૂરિયાત અંગે જાગૃતિ લઇ આવવાનો હતો. તેમની સાથે શહેરના જાણીતા સર્જન ડોક્ટર રાજેશ વિશ્વકર્મા અને સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર એમ.એમ. પ્રભાકર પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનો ઉદ્દેશ ગુજરાતમાં ચહેરા સાથે સંબંધિત સમસ્યાઓ વિશે ચર્ચા કરવાનો હતો.

Ahmedabad
author img

By

Published : Sep 5, 2019, 11:27 PM IST

આ અંગે બ્રેટલીએ જણાવ્યું હતું કે, બહેરાશ ભારતમાં બીજી સૌથી મોટી સામાન્ય વિકલાંગતા છે. છતાં ઘણા લોકો એની સાથે સંબંધિત વહેલાસર નિદાન અને એની અસરના મહત્વથી સંપૂર્ણપણે વાકેફ નથી. દુનિયામાં ૪૬૬ મિલિયન લોકો આ સમસ્યાથી પીડાઈ રહ્યા છે. તે પોતે માને છે કે દરેકને શ્રવણક્ષમતા ધરાવવાનો અધિકાર છે અને આ દુનિયામાં કોઈ ચૂપચાપ રહેવાના લાયક નથી.

અમદાવાદમાં બ્રેટલીએ બી.જે. મેડિકલ કોલેજમાં કોક્લિયર અંગે જાગૃતિ આપી

માતા-પિતાએ અને પરિવારના સભ્યોએ બહેરાશની નાનામાં નાની ચિહ્નોની અવગણના કરવી ન જોઈએ અને ઝડપથી કામગીરી કરવી જોઈએ. આ ચમત્કારિક અને જીવનને બદલતી ક્ષણ છે. તો સરકારની યુનિવર્સલ ન્યુ બોર્ન હિયરિંગ સ્કીનિગ ફરજિયાત બનાવવા સરકારને અપીલ કરે છે. કારણ કે તેનાથી ઘણા બાળકો અને તેમના પરિવારજનોમાં જીવનમાં પરિવર્તન આવશે.

વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યાં મુજબ દુનિયામાં પાંચ ટકા લોકો અથવા ૪૬૬ મિલિયનથી વધારે લોકો સાંભળવાની ક્ષમતા ધરાવતા નથી. તેમાં 34 મિલિયન બાળકો છે. જો નિવારણ પગલાં ન લેવામાં આવે તો વર્ષ 2050 સુધીમાં 900 મિલિયનથી વધારે લોકો આ સમસ્યાથી પીડિત થશે તેમ છતાં મોટા ભાગના લોકો એની સારવારના અત્યાધુનિક વિકલ્પોથી અજાણ છે.

ગુજરાતમાં પણ બહેરાશ ધરાવતા 1.90 લાખથી વધારે લોકો છે. સરકાર તરફથી પણ આ મામલે ગંભીરતા દાખવીને કોક્લિયરનું મશીન નજીવા દરે અથવા તો વિનામૂલ્યે આપવામાં આવી રહ્યું છે. વર્ષ 2004થી કોક્લિયર આ માટે કામ કરી રહ્યું છે. કોક્લિયરનું એક મશીન અંદાજીત ૬ લાખથી પણ વધારેની કિંમત હોય છે. લોકોમાં વધુને વધુ જાગૃતિ આવે તે માટે સંસ્થા દ્વારા કાર્યક્રમો કરવામાં પણ આવી રહ્યા છે.

લોકોમાં જાગૃતિ આવે તે માટે જ આજે પૂર્વ ક્રિકેટર અને બ્રાન્ડ એમ્બેસેડર બ્રેટલીએ બી.જે. મેડિકલ કોલેજમાં હજારો વિદ્યાર્થીઓની વચ્ચે હાજરી આપી હતી અને લોકોને જાગૃત થાય તે માટેના મેસેજ પણ આપ્યા હતા. આ ઉપરાંત બ્રેટલી એક બાળક સાથે મસ્તી કરતા પણ નજરે પડ્યા હતાં.

Intro:અમદાવાદ

પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર તથા કોક્લિયર ના ગ્લોબલ હિયરિંગ એમ્બેસેડર બ્રેટ લીએ અમદાવાદની સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી .જેનો આશય બહેરાશ ધરાવતા બાળકો માટે વહેલાસર નિદાન અને સારવાર માટેની જરૂરિયાત અંગે જાગૃતિ લાવવાનો હતો .તેમની સાથે શહેરના જાણીતા સર્જન ડોક્ટર રાજેશ વિશ્વકર્મા અને સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર એમ.એમ. પ્રભાકર પણ હાજર રહ્યા હતા .આ કાર્યક્રમનો ઉદ્દેશ ગુજરાતમાં ચહેરા સાથે સંબંધિત સમસ્યાઓ વિશે ચર્ચા કરવાનો હતો.

Body:આ અંગે બ્રેટ લીએ જણાવ્યું હતું કે બહેરાશ ભારતમાં બીજી સૌથી મોટી સામાન્ય વિકલાંગતા છે છતાં ઘણા લોકો એની સાથે સંબંધિત વહેલાસર નિદાન અને એની અસરના મહત્વથી સંપૂર્ણપણે વાકેફ નથી.દુનિયામાં ૪૬૬ મિલિયન લોકો આ સમસ્યાથી પીડાઈ રહ્યા છે .તે પોતે માને છે કે દરેકને શ્રાવણક્ષમતા ધરાવવાનો અધિકાર છે અને આ દુનિયામાં કોઈ ચૂપચાપ રહેવાના લાયક નથી માતા-પિતાએ અને પરિવારના સભ્યોએ બહેરાશ ની નાનામાં નાની ચિહ્નોની અવગણના કરવી ન જોઈએ અને ઝડપથી કામગીરી કરવી જોઈએ .આ ચમત્કારિક અને જીવનને બદલતી ક્ષણ છે તો સરકારની યુનિવર્સલ ન્યુ બોર્ન હિયરિંગ સ્કીનિગ ફરજિયાત બનાવવા સરકારને અપીલ કરે છે કારણ કે એનાથી ઘણા બાળકો અને તેમના પરિવારજનોમાં જીવનમાં પરિવર્તન આવશે.

વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા મુજબ દુનિયામાં પાંચ ટકા લોકો અથવા ૪૬૬ મિલિયનથી વધારે લોકો સાંભળવાની ક્ષમતા ધરાવતા નથી એમાં 34 મિલિયન બાળકો છે જો નિવારણ પગલાં ન લેવામાં આવે તો વર્ષ 2050 સુધીમાં 900 મિલિયનથી વધારે લોકો આ સમસ્યાથી પીડિત થશે તેમ છતાં મોટા ભાગના લોકો એની સારવારના અત્યાધુનિક વિકલ્પો થી અજાણ છે ગુજરાતમાં પણ બહેરાશ ધરાવતા 1.90 લાખ થી વધારે લોકો છે સરકાર તરફથી પણ આ મામલે ગંભીરતા દાખવીને કોક્લિયર નું મશીન નજીવા દરે અથવા તો વિનામૂલ્યે આપવામાં આવી રહ્યું છે વર્ષ 2004થી કોક્લિયર આ માટે કામ કરી રહ્યું છે કોક્લિયર નું એક મશીન અંદાજીત ૬ લાખથી પણ વધારે ની કિંમત હોય છે લોકોમાં વધુને વધુ જાગૃતિ આવે તે માટે સંસ્થા દ્વારા કાર્યક્રમો કરવામાં પણ આવી રહ્યા છે.

લોકોમાં જાગૃતિ આવે તે માટે જ આજે પૂર્વ ક્રિકેટર અને બ્રાન્ડ એમ્બેસેડર બ્રેટ લીએ બી.જે.મેડિકલ કોલેજમાં હજારો વિદ્યાર્થીઓ ની વચ્ચે હાજરી આપી હતી અને લોકોને જાગૃત થાય તે માટે ના મેસેજ પણ આપ્યા હતા. આ ઉપરાંત બ્રેટ લી એક બાળક સાથે મસ્તી કરતા પણ નજરે પડ્યા હતાં.

બાઇટ- બ્રેટ લી (પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર)

બાઇટ- ઝકીન નુરાની(બાળકના પિતા)

બાઇટ- ડૉ. વિશ્વકર્મા

નોંધ- બ્રેટ લીની બાઇટ વૉટસએપ નંબર પર મોકલેલ છે...

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.