ETV Bharat / city

Bjp Parliamentary Board Announced : પ્રદેશ ભાજપે વિધાનસભાની ચૂંટણીઓ પૂર્વે પાર્લામેન્ટરી બોર્ડના સભ્યોની કરી જાહેરાત - ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022

પ્રદેશ ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી લઈને આખરી ઓપ આપતી ચૂંટણી સમિતિની જાહેરાત પણ આજ રોજ (Bjp Parliamentary Board Announced) કરાઈ છે. ભાજપે (Gujarat BJP ) આ બીજી મહત્ત્વપૂર્ણ જાહેરાત પણ ગુજરાત વિધાનસભા ચૂંટણીઓને ધ્યાને લઇને (Gujarat Assembly Elections 2022) કરી છે.

Bjp Parliamentary Board Announced : પ્રદેશ ભાજપે વિધાનસભાની ચૂંટણીઓ પૂર્વ પાર્લામેન્ટરી બોર્ડના સભ્યોની કરી જાહેરાત

author img

By

Published : Jan 21, 2022, 1:34 PM IST

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પૂર્વે (Gujarat Assembly Elections 2022) પ્રદેશ ભાજપ (Gujarat BJP ) એક બાદ એક પોતાની મહત્ત્વની કમિટીઓની જાહેરાત કરી રહ્યું છે. જેમાં આર્થિક વ્યવસ્થાપન કમિટી, પ્રદેશ ભાજપની કોર કમિટી, ઉપરાંત ચૂંટણીઓમાં ઉમેદવારોની પસંદગી લઈને તેને આખરી ઓપ આપતી ચૂંટણી સમિતિની જાહેરાત પણ આજરોજ પ્રદેશ ભાજપ દ્વારા કરાઈ છે. આ કમિટીમાં 14 સભ્યોનો સમાવેશ કરાયો છે.

જૂના જોગીઓ નક્કી કરશે કોને આપવી ટિકીટ

આ 14 સભ્યોની કમિટીમાં (Bjp Parliamentary Board Announced) જૂના જોગીઓનો સમાવેશ કરાયો છે. જેઓ પોતાના અનુભવથી આગામી ચૂંટણીઓમાં (Gujarat Assembly Elections 2022) ટિકીટ વિતરણ કરશે. આ સમિતિમાં ભાજપ પ્રદેશ (Gujarat BJP ) અધ્યક્ષ સી.આર.પાટીલ, મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રીય કૃષિપ્રધાન પુરુષોત્તમ રૂપાલા, પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી, રાજયના પૂર્વ કૃષિપ્રધાન આર.સી.ફળદુ, પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, ભાજપ પ્રદેશ કોષાધ્યક્ષ સુરેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર, રાજ્યના પૂર્વ શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, જસવંત ભાભોર, રાજેશ ચૂડાસમા, કાનાજી ઠાકોર, પ્રદેશ મહિલા મોરચા અધ્યક્ષ દીપિકા સરડવા અને અમદાવાદ પશ્ચિમના સાંસદ કિરીટ સોલંકીનો સમાવેશ કરાયો છે.

આ પણ વાંચોઃ આગામી ચૂંટણીઓ માટે ભાજપ મેદાને: શું હશે રણનીતિ?

ભાજપને જૂના જોગીઓની પડી જરૂર

જ્યારે ભાજપમાંથી (Gujarat BJP ) કોઈ પણ અનુભવી વ્યક્તિનું પદ લઈ લેવામાં આવે છે. ત્યારે તેને બીજી જવાબદારી સોંપવામાં આવે છે. તે જ અનુક્રમે રાષ્ટ્રીય કારોબારીમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના સમાવેશ બાદ પ્રદેશ ભાજપની ચૂંટણી સમિતિમાં (Bjp Parliamentary Board Announced) ભાજપના મોટા ભાગના જૂના અને અનુભવી જોગીઓનો સમાવેશ કરાયો છે. આમ ભાજપને ફરીથી તેમની જરૂર પડી છે અને તેઓને આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં (Gujarat Assembly Elections 2022) કોને ટિકિટ આપવી અને નહીં તે નક્કી કરશે.

આ પણ વાંચોઃ BJP Core Committee Announced : પ્રદેશ ભાજપે જાહેર કરી કોર કમિટી, 12 સભ્યોનો કરાયો સમાવેશ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.