ETV Bharat / city

BJP MLA in Ahmedabad Hospital: ઊંઝા ભાજપના ધારાસભ્ય આશા પટેલની તબિયત નાજૂક, અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ - ભાજપના ધારાસભ્ય આશા પટેલને ડેન્ગ્યુ

અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ઊંઝાનાં ધારાસભ્ય આશા પટેલને (BJP MLA in Ahmedabad Hospital) દાખલ કરવામાં આવ્યા છે. તેમને ડેન્ગ્યુ થતા તેમને (BJP MLA Asha Patel gets dengue) મહેસાણામાં દાખલ કરવામાં આવ્યાં હતા, પરંતુ તેમની તબિયત વધુ ખરાબ થતા તેમને અત્યારે અમદાવાદ લાવવામાં આવ્યાં છે. જોકે, અત્યારે તેમની તબિયત ખૂબ જ નાજુક છે.

BJP MLA in Ahmedabad Hospital: ઊંઝા ભાજપના ધારાસભ્ય આશા પટેલની તબિયત નાજૂક, અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ

author img

By

Published : Dec 11, 2021, 4:04 PM IST

  • મહેસાણામાં ઊંઝાના ધારાસભ્ય આશા પટેલની તબિયત નાજુક
  • આશા પટેલને ડેન્ગ્યુ થતા મહેસાણામાં દાખલ કરાયાં હતાં
  • અત્યારે આશા પટેલ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ

અમદાવાદઃ મહેસાણામાં ઊંઝાના ભાજપનાં ધારાસભ્ય આશા પટેલની તબિયત અત્યારે ખૂબ જ નાજુક છે. તેમને ડેન્ગ્યુ થતા (BJP MLA Asha Patel gets dengue ) અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં (BJP MLA in Ahmedabad Hospital) દાખલ કરવામાં આવ્યાં છે. આ પહેલા તેમને મહેસાણામાં દાખલ કરાયા હતા. ત્યારબાદ તેમને અમદાવાદ લાવવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ સ્પુતનિક વેક્સિન મૂકાવ્યા પછી તેજપ્રતાપની લથડી તબિયત, ડોક્ટર કરી રહ્યા છે દેખરેખ

આશા પટેલના મોટા ભાગના અંગ ફેલ

હોસ્પિટલના ડિરેક્ટર વી. એન. શાહે જણાવ્યું હતું કે, આશા પટેલના મોટા ભાગના અંગ ફેલ થઈ (Most of Asha Patel's limbs failed) ગયા છે. આવા સંજોગોમાં સાજા થવાનો ચાન્સ બહુ ઓછો હોય છે. હાલ તેમને બચાવવાના તમામ પ્રયત્નો થઈ રહ્યા છે. તેમનું નિયમિત ડાયાલિસિસ કરવામાં આવી રહ્યું છે. હાલ તેમને લાઈફ સપોર્ટ સિસ્ટમ (Asha Patel on Life Support System) પર રાખવામાં આવ્યા છે.

ઊંઝા ભાજપના ધારાસભ્ય આશા પટેલની તબિયત નાજુક

આ પણ વાંચોઃ હાર્દિક પંડ્યા ટી-20 વર્લ્ડ કપ રમવા માટે હજી પણ અનફીટ છે

મુખ્યપ્રધાને લીધી મુલાકાત

સોલા ખાતે ઉમિયાધામના શિલાન્યાસ કાર્યક્રમમાં (Foundation stone laying program of Sola Umiyadham) ઉપસ્થિત રહ્યા બાદ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આશા પટેલની મુલાકાત (CM Bhupendra Patel meets Asha Patel) લીધી હતી. તેમણે આશા પટેલના પરિવારજનોને કોઈ પણ જરૂર હોય તો રાજ્ય સરકાર તેમને પૂરો સહયોગ આપશે તેવી ખાતરી આપી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.