ETV Bharat / city

કેજરીવાલની દસ્તક બાદ 15 ઓગસ્ટ પર ગુજરાત પોલીસને મળી શકે છે મોટી ભેટ - આમ આદમી પાર્ટી

રક્ષાબંધનના પાવન પર્વ પર હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ તકે તેમણે પોલીસકર્મીઓના ગ્રેડ પે મુદ્દે (Gujarat Police Grade Pay Scale ) વાત કરી હતી. પોલીસ ગ્રેડ પેના મુદ્દે (Grade Pay)સરકારનું હકારાત્મક વલણ જોવા મળી રહ્યું છે. આથી, 15 ઓગસ્ટ પહેલા જ આ મુદ્દે યોગ્ય નિર્ણય આવી શકે છે.

15 ઓગસ્ટ પર ગુજરાત પોલીસને મળી શકે છે મોટી ભેટ

author img

By

Published : Aug 11, 2022, 11:23 AM IST

Updated : Aug 11, 2022, 1:59 PM IST

અમદાવાદ : ગુજરાતમાં નવી ભાજપની સરકાર આવતા જ પોલીસ પરિવારજનો દ્વારા પોલીસ કર્મચારીઓનો (Gujarat Police)પગાર વધારો કરવામાં આવે અને ગ્રેડ વધારો (Grade Pay)કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. આ ઉપરાંત ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે અનેક જિલ્લાના પોલીસ કર્મચારીઓના પરિવારજનો ઉપવાસ ઉપર પણ બેઠા હતા. ત્રણ મહિનાની અંદર આ બાબતનો નિર્ણય આવશે (Gujarat Police Grade Pay Scale ) તેવી જાહેરાત પણ કરાઈ હતી. તેમ છતાં પણ હવે કોઈ નિર્ણય આવ્યો નથી.

પોલીસકર્મીઓના ગ્રેડ પે મુદ્દે

રાજ્ય સરકાર હવે બેક ફૂટ પર દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે અમદાવાદના પ્રવાસે આવીને વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022)જો આમ આદમી પાર્ટીની જીત થશે( Aam Aadmi Party)તો તાત્કાલિક ધોરણે પોલીસના ગ્રેડ પેમાં વધારો કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. તેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર હવે બેક ફૂટ પર આવી ગઈ છે.

15 ઓગસ્ટ પર ગુજરાત પોલીસને મળી શકે છે મોટી ભેટ

અનેક વખત બેઠક યોજાઇ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની જાહેરાત(Arvind Kejriwal)બાદ પોલીસ બેડામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અમુક પોલીસ કર્મચારીઓ દ્વારા અરવિંદ કેજરીવાલનો સ્ટેટસ પણ સોશિયલ મીડિયામાં પોલીસ દ્વારા મૂકવામાં આવ્યું હતું. આ સમગ્ર ઘટનામાં સુરતથી રાજ્યકક્ષાના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ જાહેરાત કરી હતી કે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સાથે આ બાબતે અનેક વખત બેઠકો કરી દેવામાં આવી છે. રાજ્ય સરકાર પોલીસને સારા સમાચાર આપશે ઉલ્લેખનીએ છે કે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં 8 ઓગસ્ટના રોજ યોજાનારી કેબિનેટ બેઠક બાદ પણ નાણા વિભાગ અને ગૃહ વિભાગની ગ્રીડ બે બાબતે ખાસ બેઠક મળી હતી જેમાં ગ્રેડ પે નહીં પરંતુ ગુજરાત પોલીસના કર્મચારીઓને આર્થિક રીતે ફાયદો થાય તે રીતે એલાઉન્સમાં વધારો કરવાની ચર્ચા પણ કરવામાં આવી છે. જેમાં રાજ્યના નાણા વિભાગ દ્વારા લીલી ઝંડી પણ આપી દેવામાં આવી છે.

શું કહે છે પોલિટિકલ પંડિતો પોલીસ ગ્રેડ પે બાબતે રાજકીય વિશ્લેસ્ક હરેશ ઝાલાએ ETV Bharat સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર જ્યારે આર્થિક બાબત આવે ને ત્યારે હંમેશા કેટલો લાંબો સમય ચલાવી શકાય એવી પહેલીમાં હોય છે. પ્રશ્નના ઉકેલ માટે રાજપૂતો નથી કારણ કે અધિકારીઓ તેમને આર્થિક બોજાની ગણતરીઓ બતાવતા હોય છે, પોલીસ ગ્રેડ પે મુદ્દો છેલ્લા ઘણા સમયથી ચાલે છે અને તેના કારણે રાજ્યમાં આંદોલન પણ થયા હતા કેટલાક પોલીસ કર્મચારીઓ સામે સરકારે ડીસીપ્લીનના નામે પગલા પણ લીધા છે, જે વાસ્તવમાં ગેરકાનૂની છે જ્યારે દરેક કર્મચારી દરેક નાગરિક પોતાની માંગ માટે આંદોલન કરી શકે છે અને તેઓને અધિકાર પણ છે, પરંતુ આ સરકાર કોઈપણ સંજોગોમાં ગ્રેડ પેનો મુદ્દો વિલંબમાં મુક્તી હતી.

ક્યાંકને ક્યાંક રાજકીય ડર દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે હતા અને તેઓએ આ મુદ્દો ઉઠાવ્યો અને તેઓએ વચન આપ્યું કે આમ આદમી પાર્ટીની સરકાર આવશે. તો ગુજરાત પોલીસના પે ગ્રેડમાં સુધારો કરશે, એ નિવેદન પરથી પોલીસ કર્મચારીઓમાં કેટલાક કર્મચારીઓએ પોતાના સોશિયલ મીડિયા ઉપર ફોલો કરવાનું શરૂ કર્યું મને એ લાગે છે કે સરકાર આ નિવેદન બાદ પોલીસ બેડામાં જે પ્રતિક્રિયા આવી તેના પરથી ડરી ગઈ છે. આજે રાજ્યકક્ષાના ગૃહ પ્રધાન જાહેરાતનું નિવેદન કર્યું છે અને જો અત્યાર સુધીમાં રાજ્ય સરકારની ગંભીર બેઠકો પોલીસ ગ્રેડ પે બાબતે થઈ હોય તો નિર્ણય લેવાય ચૂક્યો હોય તો સરકાર શા માટે સારા તહેવારની અને સારા દિવસની રાહ જોવે છે. શા માટે તમે અમલમાં મૂકતા નથી તે સૌથી મોટો સવાલ છે અને આમાં ક્યાંકને ક્યાંક રાજકીય ડર દેખાઈ રહ્યો છે.

સરકારની ગંભીર બેઠકો પોલીસ ગ્રેડ પે બાબતે ગુજરાતના પોલીસકર્મીઓ માટે પોલીસ ગ્રેડ પેને લઈને સૌથી મહત્વના સમાચાર (Gujarat Police Grade Pay Scale ) સામે આવ્યા છે. રાજ્ય સરકાર 15 ઓગસ્ટ પહેલા પોલીસકર્મીઓને મોટી (Gujarat Police)ભેટ આપી શકે છે. પોલીસ ગ્રેડ પેના મુદ્દે સરકાર મહત્વની(Gujarat Police grade pay news) જાહેરાત કરવામાં આવી શકે છે.

વિષયનો સુખદ અંત નજીક હર્ષ સંઘવી( Harsh Sanghvi )કહ્યું કે, આ વિષય ઉપર મુખ્યપ્રધાન દ્વારા પહેલાથી જ ઘણી બેઠકો કરી લેવામાં આવી છે. અલગ અલગ વિભાગો જોડે બેસીને આ બાબતે સકારાત્મક કાર્ય કઈ રીતે થઈ શકે તે વિષય ઉપર રાજ્ય સરકારે ચિંતન કર્યું છે. અને જ્યારે આ વિષયનો સુખદ અંત નજીક પહોંચ્યો ત્યારે રાજ્યના હજારો પરિવારને જે લાભ મળવાનો હતો, તે લાભ અટકાવવાની કોશિશ કરવામાં આવી અને લોકોને ભટકાવવાની કોશિશ કરવામાં આવી હતી.

સરકારનું હકારાત્મક વલણ : ઉલ્લેખનીય છે કે, વિવિધ વિભાગોને ગ્રેડ પેની મંજૂરી આપવામાં આવી છે. પોલીસ ગ્રેડ પેના મુદ્દે(Gujarat Police Grade Pay) સરકારનું હકારાત્મક વલણ જોવા મળી રહ્યું છે. પોલીસ ગ્રેડ પેની દરખાસ્ત પણ મંજૂર કરવામાં આવી છે. ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ પોલીસ ગ્રેડ પેને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, પોલીસ ગ્રેડ પે (Grade Pay)પર વિચાર કરવામાં આવી રહ્યો છે, ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે. આ ઉપરાંત, તેમણે એમ પણ કહ્યું હતું કે આ વિષય પર સુખદ નિર્ણય આવી ગયો હોત, પરંતુ અમુલ લોકો દ્વારા આ નિર્ણય લેવામાં ન આવી શક્યો.

ગ્રેડ પે અમારો અધિકારો : ગુજરાત પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલોને 1800 રૂપિયાનો ગ્રેડ પે અને હેડ કોન્સ્ટેબલને 2200નો ગ્રેડ પે આપવામાં આવી( Head constable grade pay in Gujarat)રહ્યો છે. જેમાં ASIને 2400, કોન્સ્ટેબલને 2800, કોન્સ્ટેબલને 3300 અને હેડ કોન્સ્ટેબલને 3600 ગ્રેડ પે આપવાની માંગણી કરવામાં આવી હતી. આ આંદોલનમાં પણ વિક્ષેપ પડયો હતો.

ક્યાં મુદ્દાઓ પર કરાઈ છે માંગ

  1. સાતમા પગાર પંચ મુજબ રજા આપવા અંગે તથા આજ દિન પછી જ્યારે પણ જે કોઈપણ નવું પગાર પણ જે દિવસથી લાગુ થાય તે દિવસથી પગાર રજા પણ તે જ પગાર પંચ મુજબ ચુકવણું થાય
  2. પોલીસ કર્મચારીમાં પોલીસ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ અને NSIના યુનિયનને મંજૂરી આપવી અથવા ફરિયાદ ફોર્મની રચના કરવી. જેમાં નિવૃત્ત પોલીસ અધિકારી અથવા તો કર્મચારી તથા નિવૃત્ત ન્યાયાધીશને નિમણૂક આપવી
  3. 1 જાન્યુઆરી જાન્યુઆરી 2004થી લોકરક્ષકની પાંચ વર્ષની નોકરી સળંગ ગણી તેમને બધી તારીખથી 12 વર્ષના 24 વર્ષ ઉચ્ચતર પગાર ધોરણ આપવા અને સિનિયોરીટી ગણવાની રજૂઆત કરવી
  4. રાજ્ય પોલીસ ફોર્સના કોન્સ્ટેબ્યુલરી સંવર્ગના સ્ટાફના વેલ્ફેર માટે રાજ્ય પોલીસ વેલ્ફેર આયોગની રચના કરવી
  5. રાજ્ય પોલીસ ફોર્સના વેલ્ફેર ફંડનો વહીવટ જિલ્લા કક્ષાએ તેમજ જિલ્લાના પોલીસ કર્મચારીઓની બનેલી કમિટી કરે તેવી રજૂઆત
  6. પોલીસ અધિકારી અથવા કર્મચારીઓ આજદિન સુધી પાંચમા પગાર પંચ મુજબ બધા ચૂકવવામાં આવે છે. જે સાતમા પગાર પંચ મુજબ ચુકવણું કરવામાં આવે
  7. પોલીસ અધિકારી-કર્મચારીઓને 300 લેખે ચૂકવાતા મેડિકલ પથ્થરની જગ્યાએ અન્ય કોઈ નામાંકિત પ્રાઈવેટ કંપનીની કેસલેસ હેલ્થ પોલિસી હોદ્દા મુજબ પાંચ લાખ રૂપિયા સાત લાખ રૂપિયા તથા રૂપિયા 10 લાખ આપવા અંગેની રજૂઆત કરવી
  8. આઠ કલાકથી વધુ ફરજ લેવામાં આવે તો કલાક દીઠ રીફ્રેશમેન્ટ એલાઉન્સ નક્કી કરવું
  9. પોલીસ દળના હથિયારી અને બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ ઘરભેગા કરવા અંગેની રજૂઆત
  10. પોલીસ યુનિફોર્મ જેવા કે પટ્ટો, કેપ તથા હોલ સુઝ ખરીદી કરી ન આપતા કે એન્કેશમેન્ટ કરી આપવાની રજૂઆત કેન્દ્ર સરકારના નિયમ અનુસાર વાર્ષિક 10000 રૂપિયા
  11. SRPની દર ત્રણ માસે ફરજ ની જગ્યા ની બદલી કરવામાં આવે છે, તેના બદલે તેને સ્થાઈ કરવાની રજૂઆત
  12. એસઆરપી કર્મચારીઓની જેમ તાલીમ સમયગાળો પૂરો ફિક્સ પગાર રાખી તાલીમ બાદ ફુલ પગારમાં નિમણૂક અંગેની રજૂઆત કરવી
  13. SRPFમાં કંપનીમાંથી અન્ય જિલ્લામાં ફરજ સોંપવામાં આવે છે, ત્યારે તેઓને જે તે પોઇન્ટ આપવામાં આવે ત્યાં પ્રાથમિક સુવિધા પૂરતા પ્રમાણમાં મળતી નથી. જે સુવિધા અંગેની રજૂઆત કરવી
  14. પોલીસ કર્મચારીઓ પર ઉપરી અધિકારીઓ દ્વારા કરવામાં આવતી શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવતી દંડ પોલીસ પોલીસ મેન્યુઅલ મુજબ કરવા રજૂઆત કરવી

Last Updated : Aug 11, 2022, 1:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.