ETV Bharat / city

Bhavnagar GST Fraud Case : 762 કરોડના GST કૌભાંડનો ફરાર આરોપી નિલેશ પટેલ અમદાવાદથી ઝડપાયો

ભાવનગરની માધવ કોપર લિમિટેડ કંપનીના ચેરમેન નિલેશ પટેલની (Madhav Copper Limited Chairman Nilesh Patel arrested) અમદાવાદથી ધરપકડ કરવામાં આવી હતી. આ પહેલા આરોપી નિલેશ પટેલને 762 કરોડ રૂપિયાના GST કૌભાંડમાં ફરાર જાહેર (Bhavnagar GST Fraud Case) કરવામાં આવ્યો હતો.

Bhavnagar GST Froud Case : 762 કરોડના GST કૌભાંડનો ફરાર આરોપી નિલેશ પટેલ અમદાવાદથી ઝડપાયો

author img

By

Published : Feb 24, 2022, 11:20 AM IST

Updated : Feb 24, 2022, 2:37 PM IST

ભાવનગરઃ માધવ કોપર લિમિટેડના ડિરેક્ટર કૌભાંડી નિલેશ નટુભાઈ પટેલને (Madhav Copper Limited Chairman Nilesh Patel arrested) હાજર થવા માટે જીએસટી કાયદાની કલમ 70 મુજબ સમન્સ ઈશ્યુ કરવામાં આવ્યા હતા. પરંતુ તે હાજર ન થતા તેની સામે કાર્યવાહીના ભાગરૂપે કલમ 174 મુજબ અમદાવાદ મેટ્રો કોર્ટમાં એમની સામે ફરિયાદ કરવામાં આવી હતી.

ATSએ આરોપીની કરી ધરપકડ
ATSએ આરોપીની કરી ધરપકડ

આ પણ વાંચો- Jamnagar Union Bank: જામનગરમાં યુનિયન બેન્કના મેનેજરે 69 લાખથી વધુની કરી ઉચાપત, 3 સામે નોંધાઈ ફરિયાદ

GST અધિકારીઓએ આરોપીને પકડવાનો પ્રયાસ કર્યો હતો

ATSએ (ATS arrests Nilesh Patel) ભાવનગરની માધવ કોપર લિમિટેડ કંપનીના ચેરમેન નિલેશ પટેલની ધરપકડ (Madhav Copper Limited Chairman Nilesh Patel arrested) કરી હતી. આરોપી નિલેશ પટેલને 762 કરોડ રૂપિયાના GST કૌભાંડમાં ફરાર (Bhavnagar GST Fraud Case) જાહેર કરવામાં આવ્યો હતો. તેમ જ GST અધિકારીઓએ પીછો કરી તેમને પકડવાનો પ્રયાસ પણ કર્યો હતો. આ ઉપરાંત અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટમાં ભાવનગર માધવ કોપર લીમીટેડના ભાગેડુ ડિરેકટર નિલેશ નટુભાઈ પટેલ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આ પણ વાંચો- Gujarat Coal Scam: મલાઈ કોને મળી? કોલસા કૌભાંડ મામલે અર્જુન મોઢવાડિયાના સરકાર પર આકરા પ્રહાર

140.11 કરોડની કરચોરી

આરોપીએ 140 કરોડ રૂપિયાની વેરા ચોરી કરી હોવાની માહિતી મળતા સ્ટેટ જી.એસ.ટી. વિભાગે કાર્યવાહી કરી હતી. વર્ષ 2017થી અત્યાર સુધીમાં આરોપી નિલેશ નટુભાઈ પટેલે 763 કરોડના ખોટા બિલો મેળવીને 137 કરોડની ખોટી વેરાશાખ તેમ જ ભૌતિક માલ સ્ટોક અને હિસાબી સાહિત્ય મુજબના માલ સ્ટોક અંગેનો 2.83 કરોડનો વેરો સહિત કુલ 140.11 કરોડની કરચોરી કરી હોવાનું સામે આવ્યું હતું.

નાણાં બોગસ પેઢીમાં ટ્રાન્સફર કરતા હતા

જીએસટી વિભાગની તપાસમાં સ્પષ્ટ થયું છે કે, માધવ કોપર લિમિટેડ (Madhav Copper Limited Chairman Nilesh Patel arrested) દ્વારા બોગસ પેઢીઓના નામે ખરીદી દર્શાવી RTGS થકી નાણાં બોગસ પેઢીમાં ટ્રાન્સફર કરતા હતા, જેના બદલામાં બોગસ પેઢીમાંથી નાણાં ચેનલાઈઝ કરીને અન્ય બોગસ પેઢીઓ (Bhavnagar GST Fraud Case) થકી મેળવી લેતા હતા અને માધવ કોપર લિમિટેડના વ્યક્તિને પહોંચી જતા હતા.

રહેણાંક બંગલો અને ખેતીલાયક જમીન કામચલાઉ ટાંચમાં

માધવ કોપર લિમિટેડના ડિરેક્ટર નિલેશ નટુભાઈ પટેલ (Madhav Copper Limited Chairman Nilesh Patel arrested) ફરાર હતા. તેમની કંપનીની તપાસ દરમિયાન કંપનીની ફેક્ટરીની જમીન જેની બજાર કિંમત અંદાજે 5થી 7 કરોડ રૂપિયાની છે. આ સિવાય બેન્ક એકાઉન્ટ, 10 કરોડ રૂપિયાનો માલ સ્ટોક, સ્ટાફ કોલોનીના 2 પ્લોટની મિલકતો, પ્લાન્ટ અને મશીનરી તેમ જ નિલેશ નટુભાઈ પટેલનો રહેણાક બંગલો અને ખેતીલાયક જમીન કામચલાઉ ટાંચમાં લીધી છે.

સમન્સ ઈશ્યુ કરવા છતાં હાજર ન થતા અંતે ધરપકડ

આ ઉપરાંત 3.10 કરોડની વેરાશાખ બ્લોક કરવામાં આવી છે.. માધવ કોપર લિમિટેડના ડીરેક્ટર નિલેશ નટુભાઈ પટેલને હાજર થવા માટે જીએસટી કાયદાની કલમ 70 મુજબ સમન્સ ઈશ્યુ કરી પરંતુ એ હાજર ન થતા એમની સામે કાર્યવાહીના ભાગરૂપે કલમ 174 મુજબ અમદાવાદ મેટ્રો કોર્ટમાં એમની સામે ફરિયાદ કરવામાં આવી હતી...

Last Updated : Feb 24, 2022, 2:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.