ETV Bharat / city

અયોધ્યામાં રામ મંદિર માટે નેમાજી પ્રજાપતિની અનોખી યાત્રા

અમદાવાદ: અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે આઝાદી પછી જે રીતે બાબરી મસ્જિદ બનાવવી કે રામ મંદિર, તેનો વિવાદ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. ત્યારે સુપ્રીમ કોર્ટ પણ પોતાના ચુકાદો આપવાનો સમયગાળો લંબાવ્યા રાખે છે.

અમદાવાદ
author img

By

Published : May 31, 2019, 7:48 PM IST

ત્યારે અયોધ્યા રામ મંદિર માટે દરેક ભક્તોને પોત-પોતાની રીતે કઈક ને કઈક યોગદાન આપવાની ભાવના અવશ્ય રહેલી હોય છે. ત્યારે જાલોર જિલ્લાના મૂળનિવાસી અને અમદાવાદ રહેવાસી કે જેઓ સાઇકલ ઉપર ત્રણ વખત બાબા અમરનાથ, એકવાર ચારધામની યાત્રા, નવ જ્યોતિર્લિંગની યાત્રા કરી ચૂક્યા છે. તેવા નેમાજી પ્રજાપતિ નામના એક આધેડ યુવાનની અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે અલખ લગાવીને સાયકલ પર ઉઘાડા શરીરે નીકળ્યા છે.

અયોધ્યામાં રામ મંદિર માટે નેમાજી પ્રજાપતિની અનોખી યાત્રા

નેમાજીએ અયોધ્યા મંદિરના નિર્માણની પ્રતિજ્ઞા લેતા આખા શરીર ઉપર સુવાક્ય લખાવી અને શંખ વગાડતા સાઈકલ ચલાવતા જાય છે. નેમાજી પ્રજાપતિ વિશિષ્ટ પ્રકારના પહેરવેશમાં હાથમાં ધજા અને શંખ લઈને શંખનાદ કરતા ખુલ્લા શરીર પર ઓઇલ પેઇન્ટથી અયોધ્યા રામ મંદિર માટે દરરોજ સવારે સ્લોગન લખાવે છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બીજી વખત વડાપ્રધાન બન્યા છે ત્યારે નેમાજી અયોધ્યા મંદિર માટે યોગીજી અને મોદી પાસે ખુબ જ અપેક્ષા રાખી અને દૃઢ વિશ્વાસ રાખીને બેઠા છે કે, રામ મંદિર અયોધ્યામાં જ બનશે.

Intro:અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે આઝાદી પછી જે રીતે બાબરી મસ્જિદ બનાવવી કે રામ મંદિર,તેનો વિવાદ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે, ત્યારે સુપ્રીમ કોર્ટ પણ પોતાના ચુકાદો આપવાના સમયગાળો લંબાવ્યા રાખે છે.

Body:ત્યારે અયોધ્યા રામ મંદિર માટે દરેક ભક્તોને પોતાની પોતપોતાની રીતે કોઈક ને કોઈક યોગદાન આપવાની ભાવના અવશ્ય રહેલી હોય છે. ત્યારે જાલોર જિલ્લાના મૂળનિવાસી અને અમદાવાદ રહેવાસી કે જેઓ સાઇકલ ઉપર ત્રણ વખત બાબા અમરનાથ, એકવાર ચારધામની યાત્રા, નવ જ્યોતિર્લિંગની યાત્રા કરી ચૂક્યા છે. તેવા નેમાજી પ્રજાપતિ નામના એક આધેડ યુવાન ની અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે અલખ લગાવીને સાયકલ પર ઉઘાડા શરીરે નીકળ્યા છે.

Conclusion:નેમાજીએ અયોધ્યા મંદિર ના નિર્માણ ની પ્રતિજ્ઞા લેતા આખા શરીર ઉપર સુવાક્યો લખવી અને શંખ વગાડતા સાઈકલ ચલાવતા જાય છ. નેમાજી પ્રજાપતિ વિશિષ્ટ પ્રકારના પહેરવેશમાં હાથમાં ધજા અને શંખ લઈને શંખનાદ કરતા ખુલ્લા શરીર પર ઓઇલ પેઇન્ટથી અયોધ્યા રામ મંદિર માટે દરરોજ સવારે સ્લોગન લખાવે છે, અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બીજી વખત શપથ લઇ અને વડાપ્રધાન બનવાના છે ત્યારે નેમાજી અયોધ્યા મંદિર માટે યોગીજી અને મોદી પાસે ખુબ જ અપેક્ષા રાખી અને દૃઢ વિશ્વાસ રાખીને બેઠા છે. કે અયોધ્યામાં રામ મંદિર બનશે જ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.