ETV Bharat / city

Attack on Kejriwal's house: ભાજપ મુદ્દાની નહીં પણ હુમલાની રાજનીતિ કરી રહી છે :આપ - આમ આદમી પાર્ટીના કાર્યાલય

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલના મકાન ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રમુખ આપી પ્રતિક્રિયા. ભાજપ મુદ્દાની નહીં પણ હુમલાની રાજનીતિ કરી રહી છે.ભાજપ શિક્ષણ,રોજગાર,પેપર ફૂટે છે એ રોકી શકતા નથી એટલે પરિવાર પર હુમલો કરે છે.

Attack on Kejriwal's house: ભાજપ મુદ્દાની નહીં પણ હુમલાની રાજનીતિ કરી રહી છે :આપ

author img

By

Published : Mar 30, 2022, 8:55 PM IST

અમદાવાદ: આમ આદમી પાર્ટીના સંયોજક(convener of the Aadmi Party) અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલના મકાન પર હુમલો થતા ગુજરાત આમ આદમી પાર્ટીને પ્રમુખ ગોપાલ ઇટલીયા ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલના મકાન ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રમુખ આપી પ્રતિક્રિયા

પંજાબમાં આમ આદમી પાર્ટી ભવ્ય જીતથી ભાજપ ઉશ્કેરાઈ ગઈ છે - ગોપાલ ઇટલીયા વાત કરતા જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી ઇતિહાસમાં સૌથી ઝડપી ઉભરી આવતી પાર્ટી છે. તેને થોડાક વર્ષોમાં બે રાજ્યમાં પોતાની સરકાર બનાવી છે. જ્યારથી પંજાબમાં આમ આદમી પાર્ટી(AAP in Punjab) 92 સીટ પર ભવ્ય વિજય મેળવી સત્તા પર આવી છે. ત્યારથી ભાજપના નેતા અને કાર્યકર્તા ઉશ્કેરાઈ ગયા(Leaders and activists were outraged) છે. તેથી જ ભાજપ દિલ્હીના મુખ્યપ્રધાન(Chief Minister of Delhi) અરવિંદ કેજરીવાલજીના ઘર પર હુમલો કરી રહ્યા છે.

ભાજપ કામની નહીં હુમલાની રાજનીતિ કરી રહી છે - ગોપાલ ઇટાલીયાએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા વધુમાં જણાવ્યું હતું કે ભાજપ એક મુદ્દા વગરની રાજનીતિને હુમલવાળી રાજનીતિ કરવાની કોશિશ કરી રહી છે. જયારે આમ આદમી પાર્ટી રોજગારી, શિક્ષણ, ભ્રષ્ટાચાર મુક્તની રાજનીતિ કરી રહ્યું છે. એટલે આમ આદમી પાર્ટીને ટક્કર આપી ન શકતા હુમલાની રાજનીતિ કરે છે.

કોઈ નેતાના ઘર પર હુમલો કરવો કેટલો યોગ્ય - દેશમાં લોકશાહી છે. વિરોધ કરવા દરેક હક છે. પરંતુ જ્યાં કોઈ નેતાનો પરિવાર રહેતો હોય ત્યાં જઈ હુમલો કરી નુકશાન કરવું કેટલું યોગ્ય છે. અમે પણ કમલમ જઇને વિરોધ કર્યો હતો તેમજ અમે કોઈ નેતાના પરિવાર રહેતું હોય ત્યાં જઈ હુમલો કર્યો નહોતો. જો ભાજપ વિરોધ કરવા જ હતો તો આમ આદમી પાર્ટીના કાર્યાલય(office of the Aadmi Party) જઈ વિરોધ કરવો જોઈએ.

કૉંગ્રેસ ડૂબતુ વહાણ છે નરેશ પટેલે તેમાં બેસવું ન જોઈએ - ગોપાલ ઇટલીયા કૉંગ્રેસને પણ આડે હાથ લેતા કહ્યું હતું કે કોંગ્રેસ એક ડૂબતુ વહાણ છે. સમગ્ર દેશમાં કોંગ્રેસ હોવી ખતમ થવાની તૈયારીમાં છે. તેથી નરેશ પટેલ કોંગ્રેસમાં ન જોડાવું જોઈએ. નરેશ પટેલના વિચારો અને આમ આદમી પાર્ટીના વિચારો સરખા છે. તેથી તેમને કૉંગ્રેસ નહીં પણ આમ આદમી પાર્ટીમાં જોડાવું જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.