ETV Bharat / city

એટ્રોસિટી એક્ટ : જાતિ વિષયક શબ્દો બોલવા અંગે થયેલી ફરિયાદમાં હાઇકોર્ટે કર્યો આ આદેશ - Bavala atrocity case hearing in High Court

ગુજરાત હાઇકોર્ટમાં જાતિ વિષયક બોલાયેલા શબ્દો પર આરોપી દ્વારા એટ્રોસિટી એક્ટ (Atrocities Act ) હેઠળ થયેલી ફરિયાદને રદ કરવા માટે હાઇકોર્ટમાં અરજી કરાઇ છે. જેને લઇને કોર્ટે રાજ્ય સરકારને નોટિસ (High Court order in atrocity complaint ) પાઠવી છે.

એટ્રોસિટી એક્ટ : જાતિ વિષયક શબ્દો બોલવા અંગે થયેલી ફરિયાદમાં હાઇકોર્ટે કર્યો આ આદેશ

author img

By

Published : May 13, 2022, 9:32 PM IST

અમદાવાદ- આ કેસની વિગત જોઈએ તો અમદાવાદ જિલ્લાના બાવળામાં (Bavala atrocity case hearing in High Court) થોડા સમય પહેલા એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. જેમાં મોબાઇલ ફોન પર કોન્ફરન્સના માધ્યમથી જે વ્યક્તિઓ જ વાતચીત થઈ રહી હતી. તેમાં એક વ્યક્તિ માટે જાતિ વિષયક અપમાનજનક શબ્દો બોલ્યા હતા. એ ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. તે વાયરલ ક્લિપ જે વ્યક્તિ વિશે અપમાનજનક શબ્દો બોલ્યા હતાં તેની પાસે પહોંચી હતી અને તેણે પોલીસ સ્ટેશનમાં અરજદાર સામે એટ્રોસિટી (Atrocities Act ) હેઠળ ફરિયાદ નોંધાવી હતી.

આરોપીના વકીલની દલીલ- આ સમગ્ર મામલે આરોપીના વકીલની રજૂઆત (Bavala atrocity case hearing in High Court) હતી કે જે લોકો મોબાઈલમાં કોન્ફરન્સમાં વાત કરતા હતા એમાં જે પણ કહેવાયું છે એ જાહેર સ્થળ પર બોલાયું હોય એવું કહી શકાય (Atrocities Act ) નહી. એટલું જ નહી, વાત ચાલતી હતી ત્યારે ફરિયાદીએ સ્થળ પર હાજર પણ હતો નહીં. આવા ઓડિયો ક્લીપ તેને મળતા પોલીસ સ્ટેશનમાં તેને ફરિયાદ નોધાવી હતી. તેથી આ ફરિયાદને રદ કરવામાં આવે.

આ પણ વાંચો- Sokhada Haridham Controversy: હાઇકોર્ટે કર્યું હરિભક્તોની સતામણી થઇ હોવાનું અવલોકન, જાણો સમગ્ર મામલે વધુ શું થયાં આદેશ

સરકારની રજૂઆત- સમગ્ર મામલે આથી સરકારે પોતાની રજૂઆત કરી કે જે પણ જાતિ વિષયક અપશબ્દો કહ્યાં હતાં. મોબાઇલમાં થયેલી વાત જાહેર સ્થળ પર જ ચાલી હતી અને ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી તેથી આ જે ફરિયાદ (Atrocities Act ) થઈ છે તે યોગ્ય છે.

આ પણ વાંચોઃ ભરૂચમાં આદિવાસીઓને ધર્મ પરિવર્તન કરાવનાર આરોપીની જામીન અરજી હાઇકોર્ટે ફગાવી

હાઇકોર્ટેનો આદેશ- બંને પક્ષોની સુનાવણી (Bavala atrocity case hearing in High Court) બાદ હાઇકોર્ટે આદેશ (High Court order in atrocity complaint ) કર્યો છે કે આ મામલે (Atrocities Act ) કેસમાં તપાસ ચાલુ રાખવામાં આવે. પરંતુ આરોપીઓની ધરપકડ કરવામાં ન આવે અને અરજદાર દ્વારા મૂકવામાં આવ્યો હતો જેને પણ હાઇકોર્ટે આ માંગને નકારી દીધી છે. રાજ્ય સરકારને નોટિસ (High Court notice to Gujarat government) પણ પાઠવી છે. આ બાબતે વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.