ETV Bharat / city

Appeal in High Court : ક્રિકેટ સટ્ટા અંગેના સમાચાર ફરિયાદ રદ કર્યા બાદ પણ જોવા મળતાં હાઇકોર્ટમાં અરજી - ન્યૂઝ વેબ પોર્ટલ

ક્રિકેટ સટ્ટાબાજીના આરોપમાં કોર્ટે ફરિયાદ રદ કરી હોવા છતાં અરજદારના સટ્ટાબાજી (cricket betting complaint dismissed )અંગેના સમાચાર ન્યૂઝ વેબ પોર્ટલ (News web portal )પર જોવા મળતા તે અંગેની અરજી અરજદારે હાઈકોર્ટ (Appeal in High Court)સમક્ષ કરી છે.

Appeal in High Court : ક્રિકેટ સટ્ટા અંગેના સમાચાર ફરિયાદ રદ કર્યા બાદ પણ જોવા મળતાં હાઇકોર્ટમાં અરજી

author img

By

Published : Mar 15, 2022, 8:58 PM IST

અમદાવાદઃ આ કેસની વિગત પ્રમાણે અરજદાર (Appeal in High Court)સામે ક્રિકેટ સટ્ટાબાજીનો આરોપ લાગ્યો હતો. એ સમયે વિવિધ મીડિયા હાઉસે તેમના ન્યૂઝ પોર્ટલ (News web portal )પર આ સમાચાર રજૂ કરેલા હતાં. જો કે પાછળથી કોર્ટે આ ફરિયાદ રદ (cricket betting complaint dismissed )કરી હોવા છતાં તેની સામેના ફરિયાદના સમાચાર હજુ પણ ન્યૂઝ પોર્ટલ પર જોવા મળે છે. આવા સમાચાર હટાવવા માટે વિવિધ મીડિયા હાઉસને વિનંતી કરેલી છે, જો કે તેને ધ્યાન પર લેવાઈ નથી.

આ પણ વાંચોઃ Lake of Fire NOC in Jamnagar: હાઈકોર્ટની ઝાટકણી છતાં જામનગરની મેન્ટલ હોસ્પિટલ પાસે હજી સુધી ફાયર NOC નથી

અરજી નકારાઈ હતી - મીડિયા હાઉસે જેતે સમાચાર ન હટાવતાં અરજદારે આ મુદ્દે હાઈકોર્ટના સિંગલ જજ સમક્ષ પણ (Appeal in High Court)અરજી કરેલી હતી જેને નકારવામાં આવી હતી. એ સમયે હાઈકોર્ટનુ અવલોકન હતું કે મીડિયા હાઉસ સામે રિટ થઈ શકે નહીં. કારણ કે તે સ્ટેટની વ્યાખ્યામાં આવતું નથી. આથી સિંગલ જજના આ હુકમની સામે અરજદારે હાઈકોર્ટની ખંડપીઠ સામે અપીલ કરેલી છે.

નોટિસ ફટકારાઇ - જેને પગલે હાઈકોર્ટની ખંડપીડે કેન્દ્ર સરકાર, ગૂગલ સહિત વિવિધ મીડિયા હાઉસને પણ નોટિસ પાઠવી છે. આ કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં (Appeal in High Court) હાથ ધરાશે.

આ પણ વાંચોઃ Nityananda Ashram controversy: બંને યુવતીઓને હાઈકોર્ટ સમક્ષ હાજર રહેવાનો ઇન્કાર કરી દીધો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.