ETV Bharat / city

ગુજરાત યુનિવર્સિટીમાં ગ્રંથોનું પ્રદશન યોજાયું - Gujarat University Library

અમદાવાદ શહેરના સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત યુનિવર્સિટી ગ્રંથાલય ખાતે વિવિધ ગ્રંથોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

ગુજરાત
ગુજરાત
author img

By

Published : Feb 28, 2021, 10:10 PM IST

  • ગુજરાત યુનિવર્સિટીમાં ગ્રંથોનું પ્રદર્શન કરવામાં આવ્યું
  • નવી પેઢીને અમદાવાદ વિશે માહિતી મળી રહે તે માટે કરાયું આયોજન
  • અમદાવાદના વિદ્યાર્થીઓ અને નાગરિકોએ લીધી મુલાકાત

અમદાવાદઃ શહેરના સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત યુનિવર્સિટી ગ્રંથાલય ખાતે વિવિધ ગ્રંથોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં ઐતિહાસિક અમદાવાદ નગરી, આજનું અમદાવાદના વ્યાપાર ઉદ્યોગો અમદાવાદ કોર્પોરેશન ચૂંટણી અમદાવાદ પર પ્રકાશ ગ્રંથ નકશા સહિત અન્ય સાહિત્યનું પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યું હતું. શહેરના નાગરિકો અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સહિત લોકોએ આ ગ્રંથ પ્રદર્શનની મુલાકાત લીધી હતી.

વિદ્યાર્થીઓને જુના અમદાવાદ વિશે માહિતગાર કરવામાં આવ્યા

અમદાવાદના સ્થાપના દિન નિમિત્તે અનેક વિદ્યાર્થીઓને જુના અમદાવાદ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત અમદાવાદની ઉન્નતિમાં ગુજરાત યુનિવર્સિટી વધુમાં વધુ યોગદાન આપી શકેએ માટે યુવા અને વિદ્યાર્થીઓ સાથે શપથ લેવડાવ્યા હતા. ત્યારે આગામી સમયમાં અમદાવાદ વિદ્યાર્થીઓને અમદાવાદ કેવું હતું અને આજે કેવું છે. તે માહિતી સાથેનું પુસ્તક પણ આપવામાં આવશે, ત્યારે અમદાવાદની દરેક વાતો આ ગ્રંથોમાં સમાવવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.