ETV Bharat / city

અમદાવાદના RTOમાં પકડાયેલ 49 એજન્ટોમાંથી 1 એજન્ટની તબિયત લથડી, ICUમાં કરાયા દાખલ - Agents

અમદાવાદ: રાણીપ પોલીસે શુક્રવારે RTO કચેરીમાંથી 49 એજન્ટોને ઝડપયા હતા. પોલીસ કમિશરનનું જાહેરનામું હોવા છતાં એજન્ટો આરટીઓ કચેરીમાં પ્રવેશ્યા હતા. પોલીસે તમામ 49 એજન્ટોને ઝડપીને રાણીપ પોલીસે સ્ટેશન લઈ ગયા હતા જ્યાં એક એજન્ટની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.

અમદાવાદના RTOમાં પકડાયેલ 49 એજન્ટોમાંથી 1 એજન્ટની તબિયત લથડી
author img

By

Published : Sep 8, 2019, 5:56 AM IST

શહેરની સુભાષબ્રિજ ખાતેની આરટીઓ કચેરીમાંથી ઝડપાયેલા 49 એજન્ટોને રાણીપ પોલીસે સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમના પર કાર્યવાહી ચાલી રહી હતી તે દરમિયાનમાં જયંતિ પટણી નામના એજન્ટની તબિયત અચાનક ખરાબ થઈ હતી. જે બાદ તેમને તાત્કાલિક 108 દ્વારા સિવિલ હોસ્પિટલ સારવાર માત્ર ખસેડવામાં આવ્યા હતા. હાલ જયંતિ પટણીની હાલત સ્થિર છે અને તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

જયંતિ પટણીની તબિયત અચાનક ખરાબ

Intro:અમદાવાદ:રાણીપ પોલીસે શુક્રવારે RTO કચેરીમાંથી 49 એજન્ટોને ઝડપયા હતા.પોલીસ કમિશરનનું જાહેરનામું હોવા છતાં એજન્ટો આરટીઓ કચેરીમાં પ્રવેશ્યા હતા.પોલીસે તમામ 49 એજન્ટોને ઝડપીને રાણીપ પોલીસે સ્ટેશન લઈ ગયા હતા જ્યાં એક એજન્ટની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કર્યા હતા...Body:શહેરની સુભાષબ્રિજ ખાતેની આરટીઓ કચેરીમાંથી ઝડપાયેલા 49 એજન્ટોને રાણીપ પોલીસે સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમના પર કાર્યવાહી ચાલી રહી હતી તે દરમિયાનમાં એક જયંતિ પટણી નામના એજન્ટની તબિયત અચાનક ખરાબ થઈ હતી જે બાદ તેમને તાત્કાલિક 108 દ્વારા સિવિલ હોસ્પિટલ સારવાર માત્ર ખસેડવામાં આવ્યા હતા.હાલ જયંતિ પટણીની હાલત સ્થિર છે અને તેમને યુ.એન.મહેતા માં દાખલ કરવામાં આવ્યા છે.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.