ETV Bharat / city

AMCના અધિકારીઓ પોલીસ સાથે પહોંચ્યા સફાઈ કરવા, તો સફાઈકર્મીઓએ ફિનાઈલ પીને કર્યો વિરોધ

અમદાવાદ મહાનગરપાલિકાના કર્મચારીઓએ આજે પોલીસને સાથે રાખીને બોપલ અને ઘુમા વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. તે જ સમયે કોર્પોરેશનના જ કોન્ટ્રાક્ટ બેઈઝ્ડ સફાઈ કર્મચારીઓએ પોતાને કાયમી કરવાની માગ સાથે વિરોધમાં ઉતરી આવ્યા હતા. એટલું જ નહીં આ કર્મચારીઓએ પોલીસની સામે જ ફિનાઈલ પી લેતા તેમને હોસ્પિટલ ખસેડવા પડ્યા હતા. Amdavad Municipal Corporation, clean up campaign in Bopal Ghuma area, cleaning workers protest.

AMCના અધિકારીઓ સફાઈ માટે પોલીસ સાથે આવ્યા તો ખરા પણ સફાઈકર્મીઓએ ન કરવા દીધું કામ

author img

By

Published : Sep 8, 2022, 2:04 PM IST

Updated : Sep 8, 2022, 3:16 PM IST

અમદાવાદ મહાનગરપાલિકાના કર્મચારીઓએ આજે પોલીસને સાથે રાખીને બોપલ અને ઘુમા વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધર્યું (clean up campaign) હતું. તે જ સમયે કોર્પોરેશનના જ કોન્ટ્રાક્ટ બેઈઝ્ડ સફાઈ કર્મચારીઓએ પોતાને કાયમી કરવાની માગ સાથે વિરોધમાં ઉતરી આવ્યા હતા. એટલું જ નહીં આ કર્મચારીઓએ પોલીસની સામે જ ફિનાઈલ પી લેતા તેમને હોસ્પિટલ ખસેડવા પડ્યા હતા.

વિસ્તાર ત્રણ વર્ષ પહેલા મહાનગરપાલિકામાં સામેલ થયો પણ સ્થિતિ પહેલા જેવી જ

વિસ્તાર ત્રણ વર્ષ પહેલા મહાનગરપાલિકામાં સામેલ થયો પણ સ્થિતિ પહેલા જેવી જ અમદાવાદ મહાનગરપાલિકામાં સામેલ થયાને બોપલ ઘુમાને (Bopal Ghuma area) ત્રણ વર્ષ થયા છે. તેમ છતાં અહીં છેલ્લા 6 મહિનાથી ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. તેવામાં આજે મહાનગરપાલિકાના (Amdavad Municipal Corporation) કર્મચારીઓ અહીં પોલીસને સાથે રાખીને સફાઈ અભિયાન (clean up campaign) હાથ ધરવા આવ્યા હતા. અનેક રજૂઆત છતાં પણ યોગ્ય સફાઈ ન થતાં કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ દ્વારા યોગ્ય સફાઈ કરવામાં આવી તેવી માગ ઊઠી હતી.

અનેક વાર થઈ છે ફરિયાદ બોપલ ઘુમામાં ગંદકીના (Bopal Ghuma area) કારણે અવારનવાર ફરિયાદ કરવામાં આવી હતી. તેમ છતાં કોઈ પણ પ્રકારની સફાઈ કામ હાથ ધરવામાં ન આવતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને ગંદકીના સ્થળ ઉપર જ ઉપવાસ ઉપર ઉતરવાની ચિમકી આપી હતી. તેવામાં આજે વિભાગના અધિકારી અને સફાઈકર્મીઓ દ્વારા પોલીસના બંદોબસ્ત સાથે રાખીને સાફસફાઈની (clean up campaign) કામગીરી હાથ ધરવામાં આવી હતી.

અનેક વાર થઈ છે ફરિયાદ
અનેક વાર થઈ છે ફરિયાદ

પોલીસ સ્ટાફ જોડાયો સફાઈ અભિયાનમાં 50 જેટલા પોલીસનો સ્ટાફ હાજર બોપલમાં શરૂ કરાયેલા સફાઈ અભિયાનની (clean up campaign) અંદર અંદાજિત 50 જેટલા પોલીસ કર્મચારીઓ ખડેપગે રહ્યા હતા. તેમની માગ હતી કે, સફાઈ કર્મચારીઓને કાયમી કરવામાં આવે. તેના કારણે છેલ્લાં કેટલાંક સમયથી સફાઈ કર્મચારીઓ હડતાળ ઉપર હતા. ત્યારે આજે સવારે કોર્પોરેશનના (Amdavad Municipal Corporation) અધિકારીઓ દ્વારા સાફસફાઈ અભિયાન (clean up campaign) હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં અંદાજિત 20 જેટલા સફાઈ કર્મચારીઓ હાજર રહ્યા હતા અને 50 જેટલો પોલીસનો સ્ટાફ હાજર રાખવામાં આવ્યો હતો.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને ઉપવાસની ચિમકી આપી હતી

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને ઉપવાસની ચિમકી આપી હતી અમદાવાદ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે સોલિડ વેસ્ટ વિભાગની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી. સાથે અધિકારી સામે આક્રોશ વ્યકત કરતાં જણાવ્યું હતું કે, જો આગામી 3 દિવસની અંદર ઘુમા (Bopal Ghuma area) અને બોપલમાં સાફસફાઈ યોગ્ય (clean up campaign in Bopal Ghuma area) નહીં થાય. તો ગંદકીના સ્થળ પર ઉપવાસ બેસી જઈશ. આ સાથે જ કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે પણ 3 ડેપ્યુટી કમિશનરને સાફસફાઈનું કામ ત્રણ દિવસની અંદર પૂર્ણ કરવાની સૂચના આપી હતી.

6 કર્મચારીઓએ એસિડ અને ફિનાઈલ પી લીધું અમદાવાદ મહાનગરપાલિકા (Ahmedabad Municipal Corporation) અને સફાઈ કામદારો (clean up campaign in Bopal Ghuma area) વચ્ચે ચાલતા મતભેદ અને સફાઈકર્મીઓની માગણી અંગે અનેક રજૂઆત કરવામાં આવી હતી. જોકે, આ માગણીઓ ન સ્વીકારતા આજે બોપલ ઘુમામાં (Bopal Ghuma area) પોલીસ સ્ટાફ સાથે સફાઈ અભિયાન (clean up campaign) હાથ ધરવામાં આવ્યું હતું. તે દરમિયાન વાલ્મીકિ સમાજના 3 પુરૂષ અને 3 મહિલા એમ કુલ મળીને 6 લોકોએ ફિનાઈલ અને એસિડ પી લેતા આ તમામ લોકોને સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં (Sola Civil Hospital) આવ્યા હતા.

Last Updated : Sep 8, 2022, 3:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.