ETV Bharat / city

અમદાવાદમાં રખડતા ઢોર પર ગુજરાત હાઇકોર્ટની ટકોર બાદ એએમસી નવા ત્રણ ટેમ્પરરી શેડ બનાવશે - Shardaben Hospital

અમદાવાદમાં રખડતા ઢોર પર ગુજરાત હાઇકોર્ટની ટકોર બાદ અમદાવાદ કોર્પોરેશન હકરતમાં આવ્યું છે. દરરોજ 150 જેટલા ઢોર પકડવામાં આવી રહ્યાં હોવાનો દાવો છે. શહેરમાં નવા ત્રણ ટેમ્પરરી શેડ બનાવવામાં આવશે અને પકડાતાં ઢોરને હવે ત્યાં ટ્રાન્સફર કરવામાં આવશે. AMC teams working to curb Stray cattle, Stray cattle Nuisance in Ahmedabad, Gujarat High Court strict order Aug 2022

અમદાવાદમાં રખડતા ઢોર પર ગુજરાત હાઇકોર્ટની ટકોર બાદ એએમસી નવા ત્રણ ટેમ્પરરી શેડ બનાવશે

author img

By

Published : Aug 29, 2022, 9:52 PM IST

અમદાવાદ શહેરમાં જાહેર રસ્તા પર રખડતા ઢોર મુદ્દે ગુજરાત હાઇકોર્ટ આખરી ટકોર બાદ કોર્પોરેશન ગાય પકડવા માટે 21 જેટલી ટીમો બનાવની ગાયો પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આજ કુલ 160 જેટલા ઢોર પકડવામાં આવ્યા છે. આ સાથે 7 લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

નવા ત્રણ ટેમ્પરરી શેડ બનાવવામાં આવશે અને પકડાતાં ઢોરને હવે ત્યાં ટ્રાન્સફર કરવામાં આવશે

24 કલાક માત્ર 21 ટીમ કામગીરી ગુજરાત હાઇકોર્ટની ફાટકાર બાદ અમદાવાદ કોર્પોરેશન દ્વારા 21 જેટલી બનાવવામાં આવી છે.આ પહેલા 8 જેટલી ટીમ જ કાર્યરત હતી. જે આજ 21 ટીમ શહેરમાં રખડતા ઢોરને પકડવાની કામગીરી કરી રહી છે. 1 ટીમમાં 2 SRP જવાન અને 8 કોર્પોરેશન કર્મચારી હાજર રહે છે. જેના કારણે દૈનિક 150 જેટલા ઢોર પકડવામાં આવી રહ્યા છે.

અમદાવાદમાં પાંજરાપોળ ફૂલ અમદાવાદ કોર્પોરેશન પાસે બાકરોલ અને દાણીલીમડા પાંજરાપોળ કાર્યરત છે. બાકરોલ પાંજરાપોળ 1800 અને દાણીલીમડા 1050 જેટલી ગાયો છે. જેના કારણે બંને પાંજરાપોળ હાલના સમયમાં ફૂલ થઈ ગયા હોવાથી હવે નવા ટેમ્પરરી ત્રણ શેડ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં 2 નવા શેડ નરોડા અને લાંભાના ઈન્દિરાનગર ખાતે 1 નવા શેડ બનાવવામાં આવશે. જેથી દાણીલીમડા અને પાંજરાપોળના ઢોરના આ નવા શેડ બનાવવામા આવશે ત્યાં ખસેડવામાં આવશે.

આ પણ વાંચો Stray cattle in Vadodara: શા માટે આંખ ગુમાવનારના પરિવારે પાલિકાને વળતર માટે નોટીસ આપી

ઢોર પકડવા જતી વખતે વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવશે કોર્પોરેશન દ્વારા જયારે રખડતા ઢોર પકડવા જતી વખતે પશુપાલકો વિહિકલ લઈને amc ગાડીની ફરતે આવીને ઢોર પકડવાની કામગીરી ખલેલ પહોંચાડતા હોવાથી કોર્પોરેશન દ્વારા હવે પોલીસ સાથે હોવી વીડિયો રેકોર્ડિંગ પણ કરવામાં આવશે. જેના કારણે હવે જો પશુપાલકો કામગીરીમાં ખલેલ ઉભી કરશે તેની સામે કાર્યવાહી તેમજ તેમના વાહન જપ્ત કરવામાં આવશે.

આ પણ વાંચો Protest Of Maldhari Samaj : રખડતા ઢોર અંગેનો કાયદો રદ કરવા અમદાવાદ કલેક્ટરને રજૂઆત કરતો માલધારી સમાજ, ચીમકી આપી

7 લોકો સામે ફરિયાદ દાખલ અમદાવાદ કોર્પોરેશન રખડતા ઢોરની કામગીરીમાં અડચણ ઉભી કરનાર નિકોલ,ઓઢવ,બોપલ,એલિસબ્રિજ, કાગડાપીઠ,અને વસ્ત્રાપુર વિસ્તારમાં 7 જેટલા લોકોની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે બાપુનગરમાં ગોપાલકો સામે અથડામણ થતા એક વ્યક્તિ ઘાયલ થતા શારદાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કોર્પોરેશન દ્વારા રસ્તા પર ઘાસની લારીઓ, પેન્ડલ રિક્ષાઓ પણ જપ્ત કરવામાં આવી છે. AMC teams working to curb Stray cattle, Stray cattle Nuisance in Ahmedabad, Gujarat High Court strict order Aug 2022

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.