ETV Bharat / city

AMC Standing Committee Meeting: ખરેખર અમદાવાદીઓને આ વખતે વરસાદમાં નહીં પડે અગવડ, શું છે AMCની તૈયારી... - AMC Standing Committee Meeting

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પ્રિમોન્સુન કામગીરી શરૂ (AMC Premonsoon Operations) કરી દીધી છે. સાથે જ AMCએ 70 કરોડ રૂપિયાના કામોને પણ મંજૂરી આપી દીધી છે. સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેને (AMC Standing Committee Chairman Hitesh Barot) આ અંગે માહિતી આપી હતી.

AMC Standing Committee Meeting: ખરેખર અમદાવાદીઓને આ વખતે વરસાદમાં નહીં પડે અગવડ, શું છે AMCની તૈયારી...

author img

By

Published : May 6, 2022, 11:05 AM IST

અમદાવાદઃ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશને પ્રિમોન્સુન કામગીરી (AMC Premonsoon Operations) શરૂ કરી દીધી છે. સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન હિતેશ બારોટે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, સ્ટેન્ડિંગ કમિટીમાં છેલ્લા 2 સપ્તાહના બાકી રહેલા કામ પર ચર્ચા કરી કામોને મંજૂર (AMC Standing Committee Approves various works) કરાયા હતા. સાથે જ AMCએ 70 કરોડ રૂપિયાના કામને અને AMC સંચાલિત હોસ્પિટલ માટે 96 લાખ રૂપિયાની મંજૂરી આપી દીધી છે.

કેચપિટની સફાઇના બે રાઉન્ડ પૂર્ણ

કેચપિટની સફાઇના બે રાઉન્ડ પૂર્ણ - શહેરમાં ચોમાસા દરમિયાન ગટરના પાણી ઊભરાવવાની સમસ્યા (Problem of monsoon water in Ahmedabad) જોવા મળે છે. તેના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પ્રિમોન્સુન કામગીરી (AMC Premonsoon Operations) શરૂ કરી છે. 55,000 કુલ કેચપિટ છે. આથી બે રાઉન્ડમાં સફાઈ પૂર્ણ કરી દેવામાં આવી છે. આગામી સમયમાં ત્રીજો રાઉન્ડ શરૂ કરી દેવામાં આવશે.

આ પણ વાંંચો- Corruption in housing project : પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કૌભાંડ, ક્યાં ક્યાં ભ્રષ્ટાચાર થયો જાણો

કેચપિટ સફાઇ બાબતે ચકાસણી - કેચપિતની સફાઈ અંગેનું મોનિટરીંગ (Monitoring of catchpit cleaning) પણ કરવામાં આવી રહ્યું છે. જેતે વોર્ડના કોર્પોરટર સફાઈ માટે ધ્યાન રાખે છે અને તેમની પાસેથી ફોટો પણ માગવામાં આવી રહ્યા છે. દર વર્ષે 55,000 કેચપિટની સફાઈ કરવામાં આવે છે. જો કેચપિટની વાત કરવામાં આવે તો આ 55 કેચપિતની સફાઇ દર વર્ષે લાખો રૂપિયાના ખર્ચે કરવામાં આવે છે તેમજ છતાં પણ ચોમાસામે ગટર ઉભરાવાની સમસ્યા જોવા મળે છે તો આ વર્ષે જોવાનું રહ્યું કે ભૂતકાળનું પુનરાવર્તન થાય છે કે નહિ..?

આ પણ વાંંચો- ખાડામાં રસ્તો કે રસ્તામાં ખાડો : બહેરા તંત્ર સામે પ્રજા પોકારે ત્રાહિમામ, ગંભીર રીતે સર્જાય રહ્યા છે અકસ્માત

PPPના ધોરણે સર્કલ ડેવલપ કરાશે- અમદાવાદ PPP ધોરણે સર્કલ ડેવલપ કરવામાં માટે છેલ્લા 1 વર્ષમાં 15 જેટલી અરજી આવી છે. તેમ છતાં કોઈ ઉકેલ આવ્યો નથી, જે સ્ટેન્ડિંગ કમિટીના (AMC Standing Committee Approves various works) ચર્ચાનો વિષય બન્યો હતો. આથી આજની કમિટીમાં આ પડતર અરજીનો જલ્દી નિર્ણય લેવામાં આવશે અને અમદાવાદ શહેરના સર્કલને (Development of Ahmedabad City Circle) PPP ધોરણે ડેવલપ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.