ETV Bharat / city

AMC Solar Tax: અરે વાહ... હવે ઘરે લગાવો સોલાર રૂફટોપ સિસ્ટમ ને મેળવો ટેક્સમાંથી રાહત - Solar Tax in Gujarat

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સોલાર રૂફટોપ સિસ્ટમ (AMC Solar Tax) વધારેમાં વધારે લોકો લગાવે તે માટે પ્રોપટી ટેક્સમાં 10 ટકાની રાહત આપી છે. અમદાવાદ કોર્પોરેશન વિવિધ ક્ષેત્રમાં અલગ અલગ (Solar Rooftop Yojana) રાહત આપી છે. પરંતુ સોલાર સિસ્ટમ એક શરત મૂકવામાં આવી છે.

AMC Solar Tax: અરે વાહ... હવે ઘરે લગાવો સોલાર રૂફટોપ સિસ્ટમ ને મેળવો ટેક્સમાંથી રાહત

author img

By

Published : May 3, 2022, 10:39 AM IST

અમદાવાદ : કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની ક્લીન એનર્જી ગ્રીન એનર્જી પોલીસી અંતર્ગત સોલાર ઉર્જાનો વધારેમાં વધારે ઉપયોગ કરવામાં આવે તે માટે અમદાવાદ કોર્પોરેશન દ્વારા વધુ એક લાભ શહેરની જનતાને આપ્યો છે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા સોલાર (AMC Solar Tax) રૂફટોપમાં સ્વતંત્ર બંગલામાં 10 ટકા રિબેટ આપવામાં આવી છે. જ્યારે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ જેવી કે શાળા, કોલેજ, ટ્યુશન ક્લાસિસમાં 3 ટકા રિબેટ (Solar Tax in Gujarat) આપવામાં આવશે. જ્યારે 70 ચોરસ મીટર બાંધકામમાં 25 ટકા રિબેટ આપવામાં આવી છે.

ઘરે સોલાર રૂફટોપ સિસ્ટમ લગાવી મેળવો આટલા ટકા ટેક્સમાંથી રાહત

આ પણ વાંચો : India's Renewable Energy: અદાણી ગ્રીન એનર્જી લિમિટેડે ભારતના સૌર ઊર્જા નિગમ સાથે વિશ્વનો સૌથી મોટો પાવર પરચેઝ એગ્રિમેન્ટ કર્યો

એડવાન્સ ટેક્સ ભરનારને વધારાનો રિબેટ - 10 ટકા એડવાન્સ ટેક્સ ભરનારને જ્યારે ઓનલાઇન ટેક્સ ભરનારને 1 ટકા રિબેટ આપવામાં આવી છે. તાજેતરમાં બોપલ ઘુમાને કોર્પોરેશનમાં સામેલ કરવામાં આવ્યા છે. તેને ટેક્સમાં 50 ટકા સાથે સોલરમાં રુફટોપમાં (Solar Rooftop Yojana) પણ રિબેટ આપવામાં આવશે. તેમજ અમદાવાદ કોર્પોરેશન દ્વારા સોલાર રૂફટોપ લાગવા રાહત તો આપી છે. પરંતુ તેમાં શરત મૂકવામાં આવી છે કે, સોલાર સિસ્ટમનું ઈન્સ્ટોલેશન 1 એપ્રિલ 2022થી 31 માર્ચ 2023 સુધીમાં થયેલું હોવી જરૂરી છે. જેમાં ઇન્સ્પેકશન રિપોર્ટની તારીખને માન્ય રાખવામાં આવશે.

આ પણ વાંચો : Solar Panel in Bhuj: ઊર્જાની જરૂરિયાતને પહોંચી વળવા ભુજ સર્કલના 5150 ઘરોમાં લગાવાઈ સોલાર પેનલ

એડવાન્સ ટેક્સ ભરનારની સંખ્યામાં વધારો - શહેરની જનતાને ટેક્સમાં રાહત (Ahmedabad Solar Panel) આપતા જ ઓનલાઇન ટ્રાન્જેક્શન કરનારની સંખ્યામાં વધારો થયો છે.જે પહેલા 30 ટકા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થતા હતા. તે હવે 60 ટકા ટ્રાન્જેક્શન થાય છે.એડવાન્સ ટેકસની વાત કરવામાં આવે તો છેલ્લા 7 દિવસમાં 92 કરોડ જેટલી આવક થઈ છે.અને નવા વર્ષમાં કુલ 119 કરોડ જેટલી આવક કોર્પોરેશને ટેક્સમાંથી થઈ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.