ETV Bharat / city

અમદાવાદના મેયર સહિતના AMCના અધિકારીઓએ કોરોનાની વેક્સિન લીધી - Kirit Parmar took corona vaccine

અમદાવાદ સહિત રાજ્યમાં દિવસેને દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે સરકાર લોકોને કોરોનાથી રક્ષણ મળે તે માટે કોરોના વેકસીન લેવાની વારંવાર અપીલ કરે છે. શુક્રવારે અમદાવાદના મેયર કિરીટ પરમાર, AMCના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના હોદ્દેદારોએ કોરોના વેક્સિન લીધી હતી.

અમદાવાદના મેયર સહિતના AMCના અધિકારીઓએ કોરોનાની વેક્સિન લીધી

author img

By

Published : Mar 26, 2021, 4:32 PM IST

  • મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને લીધી કોરોના વેક્સિન
  • વેક્સિન સુરક્ષિત છે, કોઈએ વેક્સિનથી ગભરાવવાની જરૂર નથીઃ ડેપ્યુટી મેયર
  • મેયર કિરીટ પરમારે તમામ વ્યક્તિએ કોરોના વેક્સિન લેવાની કરી અપીલ

આ પણ વાંચોઃ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 449 લોકોએ રસી લીધી

અમદાવાદઃ અમદાવાદ શહેરમાં પણ કોરોનાના કેસનો રાફડો ફાટ્યો છે. જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ લોકોનું કોરોના વેક્સિનેશન કરવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરી દીધી છે. હવે 1 એપ્રિલથી 45 વર્ષથી વધુ વયના લોકોને વેક્સિન આપવામાં. આવશે. કોરોના વેક્સિનેશન અભિયાન અંતર્ગત અમદાવાદના મેયર કિરીટ પરમાર, ડેપ્યુટી મેયર ગીતા પટેલ, ભાજપના નેતા ભાસ્કર ભટ્ટ અને અરૂણસિંહ રાજપૂત કોરોના વેક્સિન લેવા એલિસબ્રિજ નજીક આવેલી SVP હોસ્પિટલ પહોંચ્યા હતા.
વેક્સિન સુરક્ષિત છે, કોઈએ વેક્સિનથી ગભરાવવાની જરૂર નથીઃ ડેપ્યુટી મેયર

આ પણ વાંચોઃ ગ્રામ્ય વિસ્તારના 46 હજારથી પણ વધુ લોકો રસી લઈ કોવિડ-19 સામે સુરક્ષિત બન્યાં

શહેરના શાસકોએ નાગરિકોને વેક્સિન લેવા કરી અપીલ

કોરોનાની વેક્સિન લીધા બાદ મેયર કિરીટ પરમારે જણાવ્યું હતું કે, તમામ નાગરિકોએ વેક્સિન લે તેવી અમે અપીલ કરીએ છીએ. આ સાથે જ ડેપ્યુટી મેયર ગીતા પટેલે જણાવ્યું કે, મહિલાઓએ પણ વેક્સિન લેવી જ જોઈએ. આ વેક્સિન સંપૂર્ણપણે સુરક્ષિત છે. કોઈએ વેક્સિનથી ગભરાવવાની જરૂર નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.