ETV Bharat / city

Ambedkar Jayanti 2022: અમદાવાદના ખાડિયામાં સફાઈ કામદારોનું ભૂષણ ભટ્ટ દ્વારા કરાયું સન્માન

author img

By

Published : Apr 14, 2022, 10:46 PM IST

બાબા સાહેબ આંબેડકરની 131મી જન્મજયંતી (Ambedkar Jayanti 2022) નિમિત્તે અમદાવાદના ખાડિયા વિસ્તારમાં આગામી સમયમાં નિવૃત થઈ રહેલા સફાઈ કામદારોના સન્માન માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અમદાવાદ શહેર મહામંત્રી ભૂષણ ભટ્ટ દ્વારા ખાડિયા વિસ્તારમાં સફાઈ કામદારોનું સન્માન કરવામાં આવ્યું હતું.

અમદાવાદના ખાડિયામાં સફાઈ કામદારોનું ભૂષણ ભટ્ટ દ્વારા કરાયું સન્માન

અમદાવાદ: વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ (World's largest written constitution) આપનારા ડૉ. બાબા સાહેબ આંબેડકરનો આજ 131મી જન્મજયંતિ (Ambedkar Jayanti 2022) માત્ર દેશમાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવી રહ્યો છે. બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ (ambedkar birth anniversary) નિમિત્તે ખાડિયા વિસ્તારમાં સફાઈ કરતા કામદારો (Sweepers In Ahmedabad)નો સન્માન સમારોહ યોજાયો હતો.

ખાડિયા વિસ્તારમાં સફાઈ કરતા કામદારોનું સન્માન કરવામાં આવ્યું.

આ પણ વાંચો: Ambedkar Jayanti 2022: ડૉ. આંબેડકરની જન્મ જયંતી ઉપર રાષ્ટ્રપતિ સહિતના નેતાઓએ પુષ્પાંજલિ અર્પણ કરી

દલિતોને અન્યાય ન થાય તેવું બંધારણ આપ્યું- અમદાવાદના ખાડિયા વિસ્તાર (ahmedabad khadia area)માં આજે અમદાવાદ શહેર મહામંત્રી (Ahmedabad City General Secretary) ભૂષણ ભટ્ટ દ્વારા બાબા સાહેબના જન્મદિવસ નિમિત્તે ખાડિયા વિસ્તારમાં સફાઈ કામદારોનું સન્માન કરવામાં આવ્યું હતું. ભૂષણ ભટ્ટે Etv Bharat સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આજે સમગ્ર વિશ્વ બાબા સાહેબનો જન્મદિવસ ઉજવી રહ્યું છે, ત્યારે બાબા સાહેબનો બંધારણ ઘડતી વખતે જે ભાવ હતો કે નીચલો વર્ગ, દલિત વર્ગ (dalit in india) છે તે ક્યારેય શોષિત ન રહે અને દરેક વર્ગને અન્યાય ન થાય તેવું બંધારણ બાબા સાહેબે આપણાં દેશને આપ્યું છે.

આ પણ વાંચો: Ambedkar Jayanti 2022: ડો.બાબાસાહેબ આંબેડકરની આજે 131મી જન્મજયંતિ

સફાઈ કરતા કામદારોનું સન્માન કરવામાં આવ્યું- તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ વિસ્તારના લોકોએ ભારતીય પાર્ટીના પ્રતિનિધિ તરીકે 1972થી 2022 (BJP In Khadia Ahmedabad) સુધી એટલે કે 50 વર્ષ સુધી સેવા કરવાનો લાભ આપ્યો છે. આજે આ વિસ્તારને સ્વચ્છ રાખવા માટે પોતાના પરિવારની ચિંતા કર્યા વિના આ વિસ્તારને સ્વચ્છ રાખવાનું કામ કરી રહ્યા છે તેવા લોકોનું આજે કંકુ તિલક કરી, ફૂલહાર અને શાલ ઓઢાડી સન્માન કરવામા આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.