ETV Bharat / city

Alimony Application in High Court : વડોદરાની મહિલાએ ભરણપોષણમાં માગી લીધો પતિનો ધંધો, કોર્ટે કહ્યું ગુરુ દક્ષિણામાં આખો અંગૂઠો માગી શકાય નહીં - One time settlement money

ગુજરાત હાઈકોર્ટમાં થયેલી (Alimony Application in High Court)અરજીમાં વડોદરાની 47 વર્ષીય મહિલાએ(Wife's Alimony Application ) પતિ પાસેથી ભરણપોષણમાં (Alimony application in High Court )આખો બિઝનેસ માગી લીધો છે. આ મામલો શું છે તે જાણવા ક્લિક કરો.

Alimony Application in High Court : વડોદરાની મહિલાએ ભરણપોષણમાં માગી લીધો પતિનો ધંધો, કોર્ટે કહ્યું ગુરુ દક્ષિણામાં આખો અંગૂઠો માગી શકાય નહીં

author img

By

Published : Apr 7, 2022, 7:38 PM IST

અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટમાં ભરણપોષણમાં (Alimony application in High Court )આખો બિઝનેસ માંગતો વિચિત્ર મામલો પહોંચ્યો છે. વડોદરાની 47 વર્ષીય મહિલાએ (Alimony Application in High Court) ભરણપોષણ માટે ચોક્કસ રકમની માંગણીના (Wife's Alimony Application )બદલામાં તેના પતિનો આખો વ્યવસાય પાછો મેળવવાની અરજી કરી હતી.

કેસની વિગત - મહિલાએ કોર્ટમાં કહ્યું કે તેના પતિને સોંપવામાં આવેલો હકીકતમાં તેનો બિઝનેસ છે. તેનો પતિ કોઈ કામ કરતો ન હતો. તેથી લગ્ન પછી મારા પિતાએ ધંધો મારા નામે કરી દીધો હતો. શરૂઆતમાં, મેં મારા પતિ સાથે બે વર્ષ સુધી વ્યવસાય કર્યો. ગર્ભવતી થયા બાદ ધંધો પતિને સોંપી દીધો હતો. પરંતુ બિઝનેસ આપ્યા પછી મારા પતિએ બીજી સ્ત્રીને ઘરમાં લાવીને મને હેરાન કરવાનું શરૂ કર્યું. અને એ ત્રાસને કારણે બાળકનું ગર્ભમાં જ મૃત્યુ થયું હતું. તેથી હું મારો જ બિઝનેસ પાછો(Wife's Alimony Application ) માગી રહી છું.

આ પણ વાંચોઃ છુટાછેડા પછી નહીં મળે ભરણપોષણઃ ગુજરાત હાઈકોર્ટ

પતિ વન ટાઈમ સેટલમેન્ટમાં રુપિયા આપવા તૈયાર - તો બીજી તરફ પતિ તરફથી એવી દલીલ કરવામાં આવી છે કે તે પત્નીને વન ટાઈમ સેટલમેન્ટ (One time settlement money )તરીકે 70 લાખ રૂપિયા આપવા તૈયાર છે, પરંતુ બિઝનેસ આપી શકશે નહીં.

કોર્ટે શું કહ્યું - આ મામલે કોર્ટે (Alimony application in High Court ) અરજદાર મહિલાને કહ્યું કે તમે પોતે જ પતિને બિઝનેસ સોંપી દીધો છે. કોર્ટે અરજદાર મહિલાને વાજબી માંગણી કરવા અને સોગંદનામા સાથે ચોક્કસ રકમની માગણી (Alimony Application in High Court) કરવા આદેશ કર્યો છે. કોર્ટે કહ્યું કે ગુરુ દક્ષિણા માટે આખો અંગૂઠો માગી શકાય નહીં.

આ પણ વાંચોઃ અમદાવાદમાં પત્નીને ભરણપોષણ ન ચુકવતા પતિને ફટકારાઈ 2400 દિવસ જેલની સજા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.