ETV Bharat / city

અયોધ્યા મંદિર માટે બનનાર ટ્રસ્ટમાં, મહંત રાજેન્દ્ર દાસનો અખિલ ભારતીય પંચ નિર્મોહી અખાડા દ્વારા વિરોધ

અમદાવાદ: સાધુ સંતો સાચા અર્થએ પરમારથી ગણાય છે અને રામ જન્મભૂમિ અયોધ્યાના મામલે અખિલ ભારતીય પંચ નિયમોની અને અખાડાની ભૂમિકા હંમેશાથી અગ્રેસર રહી છે. પરંતુ સ્વયંભૂ મહત્વની બેઠેલા અધ્યક્ષ મહંત રાજેન્દ્ર દાસ કે, જેઓ તેમના પૈસાના જોરે મહંત બની બેઠેલા છે અને સ્વભાવે ખૂબ જ આશા અને હિન્દુ સાધુ સંતોની જે પ્રસ્થાપિત પરંપરા છે. તેનો ખંડન કરીને પોતાના પદનો દુરુપયોગ કરતા આવ્યા છે.

રાજેન્દ્ર દાસનો અખિલ ભારતીય પંચ નિર્મોહી અની અખાડા દ્વારા વિરોધ
રાજેન્દ્ર દાસનો અખિલ ભારતીય પંચ નિર્મોહી અની અખાડા દ્વારા વિરોધ
author img

By

Published : Dec 3, 2019, 11:50 PM IST

નિર્મોહી સંપ્રદાયમાં ઝઘડા કરાવ્યા છે અને ભાગલા પડાવ્યા છે. સાથે જ અંગત સ્વાર્થને ધ્યાનમાં રાખી પોતાના મળતીયા અને બિનકાર્યક્ષમ ગૃહસ્થ વ્યક્તિઓને મહંત અને શ્રીમદ જેવી ઉચ્ચ પદવી ઉપર ભ્રષ્ટાચાર કરી બેસાડેલ છે. જેના કારણે સનાતન ધર્મ સાધુ-સંતોની પણ લાંછન લાગેલ છે આ શબ્દો છે મહારાજના કે, જેઓએ આજે અમદાવાદ ખાતે આ વિષય પર પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.

રાજેન્દ્ર દાસનો અખિલ ભારતીય પંચ નિર્મોહી અની અખાડા દ્વારા વિરોધ

વધારેમાં તેઓ જણાવે છે કે સત્તાના જોરે મહંત રાજેન્દ્ર દાસ હિન્દુ સાધુ સંતોની વર્ષોથી ચાલતી આવેલી ગુરુગાદી પરંપરાનું ખુલ્લેઆમ ભંગ કરી ગુરુઓના કાયદેસરના વારસદારો ની સાથે તેઓના હક્ક ડુબાવી પોતાના અંગત અને કાયદાઓને થી બોલાવી બળજબરીથી મિલકતો પચાવી પાડવાના ખરાબ ઉદ્દેશથી ગાડી પર બેઠેલા છે.

અમરેલી જિલ્લાના રાજુલા માંથી આવેલા મહંત શિવ રામદાસબાપુ જણાવે છે કે અમરેલીમાં અમારું સ્થાન અને હક નોપૈસો પચાવી પાડવામાં આવ્યો છે અને તેના પર ગેરકાયદેસર કબજો કરી લેવામાં આવ્યો છે. જ્યારે બીજી તરફ શિવરામ શરણ ગુરુ જણાવે છે કે તેમની પાસે 2200 કરતા પણ વધારે વીઘા જમીન તેમજ અન્ય અઢળક મિલકતો છે તેને પણ પચાવી પાડવાના બધી ઈરાદા રાજેન્દ્ર દાસના છે. જે ચલાવી લેવામાં નઈ આવે અને આથી જે વ્યક્તિ સંદેશમાં સનાતન ધર્મ પ્રક્રિયા અનુસર્યા મજાક સ્વામિનારાયણ સંતોની વિરોધમાં અભદ્ર ટિપ્પણી કરે અને ભૂમાફિયા ની કામગીરી કરે તેવી વ્યક્તિઓને અખિલ ભારતીય પંચ નિર્મોહી અખાડાના પ્રતિનિધિ તરીકે રામ જન્મભૂમિ મંદિર માટે જે ટ્રસ્ટ બનવાનું છે. તેમાં અયોધ્યા ખાતે પણ વિરોધ થયો છે અને ગુજરાતથી પણ અમે આનો વિરોધ કરીએ છીએ.

Intro:બાઇટ: મહંત લક્ષ્મણદાસ મહારાજ(સરસપુર)
બાઇટ: મહંત શિવરામદાસ બાપુ(રાજુલા)
બાઇટ: મહંત શિવરામ શરણ ગુરુ

સાધુ સંતો સાચા અર્થ એ પરમાર થી ગણાય છે અને રામ જન્મભૂમિ અયોધ્યા ના મામલે અખિલ ભારતીય પંચ નિયમોની અને અખાડા ની ભૂમિકા હંમેશાથી અગ્રેસર રહી છે પરંતુ સ્વયંભૂ મહત્વની બેઠેલા અધ્યક્ષ મહંત રાજેન્દ્ર દાસ કે જેઓ તેમના પૈસાના જોરે મહંત બની બેઠેલા છે અને સ્વભાવે ખૂબ જ આશા અને હિન્દુ સાધુ સંતોની જે પ્રસ્થાપિત પરંપરા છે તેનો ખંડન કરીને પોતાના પદનો દુરુપયોગ કરતા આવ્યા છે તેઓએ નિર્મોહી સંપ્રદાય માં ઝઘડા કરાવ્યા છે અને ભાગલા પડાવ્યા છે સાથે જ અંગત સ્વાર્થ ને ધ્યાનમાં રાખી પોતાના મળતીયા અને બિનકાર્યક્ષમ ગૃહસ્થ વ્યક્તિઓ ને મહંત અને શ્રીમદ જેવી ઉચ્ચ પદવી ઉપર ભ્રષ્ટાચાર કરી બેસાડેલ છે જેના કારણે સનાતન ધર્મ સાધુ-સંતોની પણ લાંછન લાગેલ છે આ શબ્દો છે મહારાજના કે જેઓએ આજે અમદાવાદ ખાતે આ વિષય પર પ્રેસકોન્ફરન્સ કોન્ફરન્સ યોજી હતી.

Body:વધારેમાં તેઓ જણાવે છે કે સત્તાના જોરે મહંત રાજેન્દ્ર દાસ હિન્દુ સાધુ સંતોની વર્ષોથી ચાલતી આવેલી ગુરુગાદી પરંપરાનું ખુલ્લેઆમ ભંગ કરી ગુરુઓના કાયદેસરના વારસદારો ની સાથે તેઓના હક્ક ડુબાવી પોતાના અંગત અને કાયદાઓને થી બોલાવી બળજબરીથી મિલકતો પચાવી પાડવાના ખરાબ ઉદ્દેશથી ગાડી પર બેઠેલા છે.

અમરેલી જિલ્લાના રાજુલા માંથી આવેલા મહંત શિવ રામદાસબાપુ જણાવે છે કે અમરેલીમાં અમારું સ્થાન અને હક નોપૈસો પચાવી પાડવામાં આવ્યો છે અને તેના પર ગેરકાયદેસર કબજો કરી લેવામાં આવ્યો છે.

જ્યારે બીજી તરફ શિવરામ શરણ ગુરુ જણાવે છે કે તેમની પાસે 2200 કરતા પણ વધારે વીઘા જમીન તેમજ અન્ય અઢળક મિલકતો છે તેને પણ પચાવી પાડવાના બધી ઈરાદા રાજેન્દ્ર દાસ ના છે. જે ચલાવી લેવામાં નઈ આવે.

અને આથી જે વ્યક્તિ સંદેશમાં સનાતન ધર્મ પ્રક્રિયા અનુસર્યા મજાક સ્વામિનારાયણ સંતોની વિરોધમાં અભદ્ર ટિપ્પણી કરે અને ભૂમાફિયા ની કામગીરી કરે તેવી વ્યક્તિઓને અખિલ ભારતીય પંચ નિર્મોહી અખાડાના પ્રતિનિધિ તરીકે રામ જન્મભૂમિ મંદિર માટે જે ટ્રસ્ટ બનવાનું છે તેમાં અયોધ્યા ખાતે પણ વિરોધ થયો છે અને ગુજરાતથી પણ અમે આનો વિરોધ કરીએ છીએ

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.