ETV Bharat / city

એરફોર્સના જવાનોએ કર્ણપ્રિય અવાજમાં રજૂ કર્યા દેશભક્તિના ગીતો

રિવરફ્રન્ટ ખાતે 15મી ઓગસ્ટની ઉજવણીના ભાગરૂપે એરફોર્સના જવાનોએ બેન્ડ કોન્સર્ટ Air Force Jawan Band Concert યોજી હતી. અહીં એરફોર્સના જવાનોએ દેશભક્તિના ગીતો રજૂ Air Force personnel performed patriotic songs કર્યા હતા.

એરફોર્સના જવાનોએ કર્ણપ્રિય અવાજમાં રજૂ કર્યા દેશભક્તિના ગીતો
એરફોર્સના જવાનોએ કર્ણપ્રિય અવાજમાં રજૂ કર્યા દેશભક્તિના ગીતો
author img

By

Published : Aug 13, 2022, 8:49 AM IST

Updated : Aug 13, 2022, 10:12 AM IST

અમદાવાદ સમગ્ર દેશ અત્યારે આઝાદીના અમૃત મહોત્સવ (Azadi ka Amrit Mahotsav) અંતર્ગત સ્વતંત્રતા દિવસની ઉજવણી અને હર ઘર તિરંગા અભિયાન (Har Ghar Tiranga) ચાલી રહ્યું છે. તેવામાં અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભારતીય એરફોર્સના જવાનોએ બેન્ડ કોન્સર્ટનું (Air Force Jawan Band Concert) આયોજન કર્યું હતું, જેમાં જવાનોએ દેશભક્તિના ગીતો (Air Force personnel performed patriotic songs) રજૂ કર્યા હતા.

15મી ઓગસ્ટની ઉજવણીના ભાગરૂપે એરફોર્સના જવાનોએ બેન્ડ કોન્સર્ટ યોજી

આ પણ વાંચો Tiranga Yatra રુપાણીના ગઢમાં ભૂપેન્દ્ર પટેલની તિરંગા યાત્રામાં ઉમટ્યાં મહાનુભાવો અને નાગરિકો

શહીદોને યાદ કરાયા આ કાર્યક્રમમાં એરફોર્સના જવાનો, તેમના પરિવારજનો અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે લાઈવ બેન્ડ કોન્સર્ટમાં રિવરફ્રન્ટ દેશભક્તિના રંગે રંગાયું હતું. આ સાથે જ દેશભક્તિના ગીતો પર શહેરીજનો અને વિદેશી લોકો પણ ઝૂમી (Air Force personnel performed patriotic songs) ઊઠ્યા હતા. આ કાર્યક્રમમાં એરફોર્સના જવાનોની કામગીરી અંગે પણ જણાવવામાં (Air Force Jawan Band Concert) આવ્યું હતું. ત્યારે જે જવાનો શહીદ થયા તેમને પણ યાદ કરવામાં આવ્યા હતા.

એરફોર્સના જવાનો પરિવાર સાથે રહ્યા ઉપસ્થિત

આ પણ વાંચો આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણીમાં 750 બાળકોની ફ્રી સર્જરી કરશે સુરતની કિરણ હોસ્પિટલ

લોકોએ વરસાદમાં ભીંજાતા કાર્યક્રમમાં ભાગ લીધો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વરસાદ પડતાં લોકો વરસાદમાં પલળતા પલળતા પણ દેશભક્તિના ગીતો (Air Force personnel performed patriotic songs) પર ઝૂમ્યા હતા. ત્યારે સમગ્ર માહોલ દેશભક્તિમય બન્યો હતો.

Last Updated : Aug 13, 2022, 10:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.