અમદાવાદઃ રિવરફ્રન્ટ પર સી એરોડ્રામ માટે જેટી બનાવવા માટે સિમેન્ટ બ્લોક લાવવામાં આવ્યાં છે. કુલ 6 બ્લોક લાવવામાં આવ્યાં છે જેનું વજન 20 ટન જેટલું છે. બ્લોક નદીમાં ગોઠવવામાં આવશે અને તેના એરોડ્રામમાં આવતાં પેસેન્જરને પ્લેન સુધી લઈ જવા મદદ કરાશે.
અમદાવાદ: સી-પ્લેન માટે જેટી બનાવવા ફ્લોટિંગ જેટી રિવર ફ્રન્ટ પહોંચી
રાજ્યમાં સી-પ્લેન પ્રોજેકટ અંતર્ગત સી-પ્લેન માટે અલગ-અલગ 16 રૂટ નક્કી કરવામાં આવ્યાં છે. સી-પ્લેનની તૈયારીના ભાગરૂપે રિવરફ્રન્ટ પર ફ્લોટિંગ જેટી બનાવવાનું કામ શરૂ કરવામાં આવશે. જેને લઇને જમાલપુર સરદાર બ્રિજ નીચે રિવરફ્રન્ટ ખાતે સી-પ્લેનની જેટી લાવવામાં આવી છે.
અમદાવાદ:સી પ્લેન માટે ફ્લોટિંગ જેટી બનાવવા જેટી રિવર ફ્રન્ટ પહોંચી