ETV Bharat / city

નવું નજરાણું, આવી હશે શારદાબેન હોસ્પિટલ - Shardaben Hospital Construction of new building

અમદાવાદ કોર્પોરેશન હસ્તક 50 વર્ષથી જૂની હોસ્પિટલમાં (Ahmedabad Shardaben Hospital) નવા બિલ્ડીંગ ઉભા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં સારવાર અર્થે આવતા દર્દીઓ તેમજ દર્દીની સાથે આવનાર લોકો માટે સુવિધા રાખવામાં આવશે. આ ઉપરાંત કેટલી કેટલી સુવિધાઓ ઉપલબ્ધ થશે તે જૂઓ. (Shardaben Hospital Construction of new building)

નવું નજરાણું, આવી હશે શારદાબેન હોસ્પિટલ
નવું નજરાણું, આવી હશે શારદાબેન હોસ્પિટલ
author img

By

Published : Sep 30, 2022, 10:23 AM IST

Updated : Sep 30, 2022, 6:53 PM IST

અમદાવાદ કોર્પોરેશન મળેલા રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીમાં કોર્પોરેશન હસ્તક 50 વર્ષથી જૂની હોસ્પિટલમાં (Ahmedabad Shardaben Hospital) નવા બિલ્ડીંગ ઉભા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પૂર્વના લોકોને વધુ અને સારી આરોગ્યલક્ષી સુવિધા મળી રહે તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે. LG હોસ્પિટલ અને શારદાબેન હોસ્પિટલમાં નવા બિલ્ડીંગ 342 કરોડના બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ બંને હોસ્પિટલના જુના બિલ્ડીંગના અમુક ભાગ તોડીને નવા બિલ્ડીંગ તૈયાર (Hospital owned by AMC) કરવામાં આવશે. જેમાં ગાયનેક, રેડીયોલોજીસ્ટ, ઓર્થોપેડિક સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે.

નવું નજરાણું, આવી હશે શારદાબેન હોસ્પિટલ

50 વર્ષ જૂની હોસ્પિટલ બનશે નવી અમદાવાદ કોર્પોરેશન હસ્તક આવેલા શારદાબેન હોસ્પિટલ 50 વર્ષ જૂની બાંધકામ ધરાવે છે. શારદાબેન નવું બિલ્ડીંગ બાંધકામ અશોક મિલના કમ્પાઉન્ડની જગ્યામાં બાંધકામ કરવામાં આવશે. આ નવી બિલ્ડીંગનું બાંધકામ 53505 મીટરમાં કરવામાં આવશે. (AMC Shardaben Hospital Construction) આ ઉપરાંત મળતી માહિતી મુજબ અમદાવાદ કોર્પોરેશન હસ્તક આવેલી 66 વર્ષ જૂની LG હોસ્પિટલ હોવાથી અમુક ભાગ ખરાબ થઈ જવાના કારણે તેને તોડીને નવું બિલ્ડીંગ ઊભું કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં 5 લાખ 6 હજાર 220 ચોરસ મીટરમાં કરવામાં આવશે. આ નવા બિલ્ડિંગમાં 2 બેઝમેન્ટ પાર્કિંગ એરિયામાં 68 ટુ વ્હીલર અને 128 કાર પાર્કિંગ કરી શકાશે. (AMC LG Hospital Construction)

નવુ બિલ્ડીંગ 6 માળનું હશે શારદાબેન હોસ્પિટલનું નવું બિલ્ડીંગ 6 માળનું (Hospital owned by Ahmedabad Corporation) બનાવવામાં આવશે. જેમાં 840 બેડની હોસ્પિટલ, 80 ICU બેડ, 19 પ્રાઇવેટ રૂમ, 15 ઓપરેશન થિયેટર હશે. જેમ કે, ગાયનેક, રેડીયોલોજીસ્ટ, ઓર્થોપેડિક સાથે કોન્ફરન્સ હોલ જેવી સુવિધા ઉપલબ્ધ થશે. આ બંને હોસ્પિટલ કુલ અંદાજિત ખર્ચ 4342 કરોડ લગાવવામા આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, જુની હોસ્પિટલ થઈ ગઈ હોય એટલે નવું બાંધકામ પણ જરૂરી છે. (Shardaben Hospital Construction of new building)

Last Updated : Sep 30, 2022, 6:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.