અમદાવાદ- પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે (Ahmedabad Railway Division) 21 જૂન, 2022ના રોજ 82 દિવસોમાં 1800 કરોડ રૂપિયાના કુલ રેવન્યુના આંકડાને પાર (Ahmedabad Railway Freight )કરી દીધો છે. જે પાછલા વર્ષે 1173.20 કરોડ રૂપિયાના આ જ સમયગાળાની સરખામણીમાં લગભગ (Ahmedabad Division Goods Loading Revenue)54 ટકા વધુ છે.
માલ લોડિંગ થકી 1500 કરોડની આવક -અમદાવાદ મંડળે માલ લોડીંગ રેવન્યુમાં 1500 કરોડ રૂપિયાના આંકડાને આ 82 દિવસોમાં (Ahmedabad Railway Freight )પાર કર્યો છે. જે પાછલા વર્ષે આ સમયગાળામાં 1066.36 કરોડ હતો. જેમાં 41.66 ટકાની (Ahmedabad Division Goods Loading Revenue)વૃદ્ધિ પ્રાપ્ત કરી છે.
આ પણ વાંચો- Vistadom Coach in Shatabdi Express : વિસ્ટાડોમ કોચ સુવિધાયુક્ત ગાંધીનગર-મુંબઈ સેન્ટ્રલ-શતાબ્દિ એક્સપ્રેસ શરૂ
કેટલા વેગન લોડ કરાયા ? -અમદાવાદ મંડળ (Ahmedabad Railway Division) રેલવે પ્રવક્તાએ આ વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે, અમદાવાદ મંડળે તારીખ 21 જૂન 2022 ના રોજ આજ સુધીના સર્વાધિક પ્રતિદિવસ વેગન લોડીંગ (3285 વેગન/68 રેક) લોડ કરીને પાછલા તારીખ 17 મે, 2022 ના (3182 વેગન/55 રેક) નો રેકોર્ડ પર (Ahmedabad Railway Freight ) કરવામાં આવ્યો છે. જેમાં સર્વાધિક ગાંધીધામ ક્ષેત્રથી (2683 વેગન/55 રેક) લોડીંગ કરવામાં આવ્યા છે. જે પાછલા વર્ષે 14 નવેમ્બર 2021 (2647 વેગન/57 રેક) થી (Ahmedabad Division Goods Loading Revenue)અધિક છે.
આ પણ વાંચો-ટિખળખોરોનો ત્રાસ, એવું કૃત્ય કર્યું કે ટ્રેનમાં પ્રવાસીઓનો જીવ જોખમાયો
માર્કેટિંગની અસર -રેલવે દ્વારા નીતિઓમાં વ્યાપક ફેરફાર અને વિવિધ ક્ષેત્રોમાં મંડળ દ્વાર અધિકતર માર્કેટીંગ પ્રયત્નોથી રેવેન્યુમાં (Ahmedabad Division Goods Loading Revenue) સતત વધારો થયો છે. આ માટે સ્પેશિયલ અધિકારીઓની(Ahmedabad Railway Division) નિમણૂક કરવામાં આવી છે.