ETV Bharat / city

Ahmedabad Holi Festival 2022 : ચાઇનીઝ પિચકારી નહીં પણ સ્વદેશી પિચકારી બની આકર્ષણનું કેન્દ્ર

હોળીધૂળેટીના રંગોત્સવમાં પિચકારી અમદાવાદમાં પણ મોટું આકર્ષણ (Ahmedabad Holi Festival 2022 ) બની રહેતી હોય છે. આ વર્ષની હોળી ઉજવણીમાં પણ બજારમાં નવી નવી ડિઝાઈન્સની પિચકારીઓ (Holi Pichkari price hike )જોવા મળી રહી છે. અમદાવાદના બજારમાં (Holi Market 2022)પિચકારીના ભાવમાં વધારો હોવા છતાં લોકો ખરીદી કરી રહ્યા છે.

Ahmedabad Holi Festival 2022 : ચાઇનીઝ પિચકારી નહીં પણ સ્વદેશી પિચકારી બની આકર્ષણનું કેન્દ્ર
Ahmedabad Holi Festival 2022 : ચાઇનીઝ પિચકારી નહીં પણ સ્વદેશી પિચકારી બની આકર્ષણનું કેન્દ્ર
author img

By

Published : Mar 16, 2022, 4:41 PM IST

અમદાવાદ : બજારમાં (Ahmedabad Holi Festival 2022 ) અલગ અલગ પ્રકારની પિચકારી આકર્ષણનું કેન્દ્ર બની છે. હોળીની ખરીદી કરવા માટે ભારે ભીડ જોવા મળી છે. પિચકારીના ભાવમાં થોડોક અંશે વધારો (Holi Pichkari price hike )હોવા છતાં લોકો ખરીદી કરી રહ્યા છે. ભારતના મેરઠ, કલકત્તા, દિલ્હીમાં પણ પિચકારીનું ઉત્પાદન થાય છે.

ભારતમાં જ પિચકારી બનતી હોય તો ચાઇનીઝ પિચકારી ખરીદી કરવી જોઇએ નહીં

વેપારીઓને સારા વેપારની આશા - હોળી ધૂળેટીનો તહેવાર જેમ જેમ નજીક આવી રહ્યો છે. બે વર્ષે કોરોનાની મહામારીને કારણે નાના વેપારીમાં નિરાશા જોવા મળતી હતી. પણ આ વર્ષે કોરોનાના કેસ નહિવત પ્રમાણમાં જોવા મળતા હોવાથી બજારમાં હોળીની ખરીદી કરવા માટે ભારે ભીડ (Ahmedabad Holi Festival 2022 ) જોવા મળી રહી છે. ગત વર્ષે કોરોનાના કેસ વધારે હોવાના કારણે તમામ વેપારી નિરાશા હોય તેવા જોવા મળી આવતી હતી. પણ આ વર્ષે કેસ નહિવત હોવાથી વેપારી (Holi Market 2022) ખુશી જોવા મળી રહી છે.

આ પણ વાંચોઃ કોરોના ઈફેક્ટ: હોળી-ધુળેટીના પર્વમાં સ્વદેશી વસ્તુની માગ વધી

અલગ અલગ પ્રકારની પિચકારી આકર્ષણનું કેન્દ્ર બની - વેપારી સલીમભાઇએ ETV BHARAT સાથે વાત કરતા જણાવ્યું હતુ કે આ વર્ષે પિચકારીમાં અલગ અલગ પ્રકારની વેરાયટી જોવા મળી (Ahmedabad Holi Festival 2022 ) રહી છે. જેમા ખાસ કરીને બંદુક, મગર, માછલી, અલગ અલગ પાઇપવાળી પિચકારી ખાસ (Variety in Holi pichkari 2022 )આકર્ષણનું કેન્દ્ર બની છે. કેમિકલમુક્ત નેચરલ કલરના રંગ પણ જોવા મળી જોવા મળી રહ્યા છે.

ચાઇનીઝ નહીં સ્વદેશી પિચકારીની ખરીદીનો આગ્રહ - દર વર્ષે લોકો ચાઇનીઝ પિચકારી ખરીદી આગ્રહ રાખતા હતાં. પરંતુ હવે ભારતના મેરઠ, કલકત્તા, દિલ્હી જેવા શહેરમાં પણ પિચકારીનું ઉત્પાદન (Holi Market 2022) કરવામાં આવતું હોવાથી વેપારી સ્વદેશી પિચકારી (Demand for Made in India Pichkari )ખરીદી રહ્યા છે. ત્યારે વેપારીઓનું માનવું છે કે જયાં સુધી ભારતમાં જ પિચકારી બનતી હોય તો ચાઇનીઝ પિચકારી ખરીદી કરવી જોઇએ નહીં. ભારતના પૈસા ભારતમાં જ રહે અને તે દેશના વિકાસ કામ આવે તેવો અમારો અભિપ્રાય (Ahmedabad Holi Festival 2022 ) છે.

આ પણ વાંચોઃ Holi Celibration 2022: કંપની દ્વારા માલ ઓછો બનાવાતા હોળીના રંગો અને પિચકારીઓની અછત, ભાવમાં વધારો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.