ETV Bharat / city

અમદાવાદ હેરિટેજ સિટી મોબાઈલ એપ્લિકેશન AHA શહેરમાં ફરવા માટેની અદભૂત એપ - History of Heritage Sites of Ahmedabad

ઐતિહાસિક શહેર અમદાવાદ વિશ્વની હેરિટેજ યાદીમાં સ્થાન ધરાવે છે. ત્યારે વિશ્વભરના પ્રવાસીઓ અમદાવાદની વૈવિધ્યપૂર્ણ વિરાસતને જાણવા માણવા આવે છે. ત્યારે પ્રવાસીઓની સુલભતા માટે અમદાવાદ કોર્પોરેશને અમદાવાદના હેરિટેજ સ્થળોની મોબાઇલ એપ AHA બનાવી છે. જેની મદદથી અમદાવાદમાં ફરવાના સ્થળો વિશે એક ક્લીકમાં જાણી શકાશે. Mobile App for Heritage Sites in Ahmedabad , Ahmedabad Tourism Places , Ahmedabad Heritage City Application

અમદાવાદ હેરિટેજ સિટી મોબાઈલ એપ્લિકેશન AHA શહેરમાં ફરવા માટેની અદભૂત એપ

author img

By

Published : Sep 3, 2022, 3:27 PM IST

અમદાવાદ કોર્પોરેશન દ્વારા પ્રવાસીઓ સારી રીતે હેરિટેજ સ્થળોની મુલાકાત કરી શકે તે હેતુથી અમદાવાદ કોર્પોરેશન દ્વારા AHA એટલે કે Ahmedabad Heritage App નામની એપ્લિકેશન ( Ahmedabad Heritage City Application )બનાવવામાં આવી છે. જેની મદદથી અમદાવાદ શહેરની વિવિધ હેરિટેજ મુલાકાત (Ahmedabad Tourism Places) પણ કરી શકાશે અને તેની વિશે માહિતી (Mobile App for Heritage Sites in Ahmedabad ) પણ મેળવી શકાશે.

પ્રવાસીઓ કોઈપણ પ્રકારનો મુશ્કેલી વિના સરળતાથી અમદાવાદ શહેરની મુલાકાત કરી શકે છે

અમદાવાદમાં હેરિટેજ પ્રવાસન વધારશે આ એપ અમદાવાદ શહેર ગુજરાતનું આર્થિક પાટનગર અને દેશનું પ્રથમ હેરિટેજ છે. માત્ર દેશના જ નહીં પરંતુ વિશ્વના પ્રવાસી અમદાવાદ શહેરની મુલાકાત આવી રહ્યા છે. અમદાવાદ હેરિટેજ સ્થળને ઇતિહાસ વિશે મુલાકાતી સરળતાથી સમજી શકે તે હેતુથી શહેરમાં ફરવા માટેની અદભૂત એપ અમદાવાદ હેરિટેજ સિટી એપ્લિકેશનનું ( Ahmedabad Heritage City Application ) નિર્માણ કરવામાં આવ્યું છે. જે ગુજરાતી સહિત અન્ય 4 ભાષામાં તેમાં ઓડિયો મુકવામાં આવ્યો છે.

ઐતિહાસિક સ્થળોની સચોટ માહિતી અમદાવાદ હેરિટેજ એપ્લિકેશન ( Ahmedabad Heritage City Application ) દ્વારા હેરિટેજ સ્થળોની સચોટ માહિતી આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. જેમાં ઐતિહાસિક સ્થળ વિશે સચોટ માહિતી ફોટોગ્રાફ્સ વિહંગાવલોકન સાથે વિડીયો 360 ડીગ્રી વર્ચ્યુલ વિઝિટ તેમજ ઓડિયો કન્ટેન્ટ આવરી લેવામાં આવ્યું છે. નવીનતમ ટેકનોલોજી ધરાવતા મ્યુઝિયમ આવા ઓડિયો માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ રાખવામાં આવ્યો નથી.

આ પણ વાંચો હેરિટેજ સિટીના આ બસ સ્ટેશનને અપાશે 'RETRO & HERITAGE' લૂક

માત્ર હેરિટેજ સ્થળો નહીં પણ અન્ય પણ સુવિધા આ એપ્લિકેશન ( Ahmedabad Heritage City Application ) માત્ર હેરિટેજ સ્થળો ઉપરાંત આ એપ્લિકેશનમાં જાહેર સુવિધા જેમ કે નજીકમાં કઈ હોસ્પિટલ છે ખાવાપીવાના સ્થળો, પોલીસ સ્ટેશન વગેરે માહિતી આ ઉપરાંત નેવિગેશન પણ દર્શાવે છે. એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે ગૂગલ મેપ, માય બાઇક કેબ સર્વિસ જાહેર પરિવહન સેવા જેવી સુવિધા મેળવી શકાશે. પ્રવાસીઓ કોઈપણ પ્રકારનો મુશ્કેલી વિના સરળતાથી અમદાવાદ શહેરની મુલાકાત કરી શકે છે.

આ પણ વાંચો Ahmedabad Municipal Corporation ખાનગી સંસ્થા સાથે મળી 100 વર્ષ જૂની 50 પોળોનો કરશે વિકાસ

પાંચ ભાષામાં ઓડિયો ઉપલબ્ધ અમદાવાદ સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ અને અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી સંયુક્તની મદદથી શહેરનો ભવ્ય જાજરમાન વૈભવ અને સચોટ માહિતી લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. જેના પગલે એપ્લિકેશન ( Ahmedabad Heritage City Application ) નવા વર્ઝનમાં ગુજરાતી હિન્દી અંગ્રેજી ઉપરાંત ફ્રેન્ચ અને જાપાનીઝ ભાષાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. આ એપ્લિકેશનની મદદથી ઘર દુનિયાના કોઈપણ ખૂણે બેસીને અમદાવાદના હેરિટેજ સ્થળોના ઇતિહાસ ( History of Heritage Sites of Ahmedabad ) વિશે જાણકારી મેળવી શકાય છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.