ETV Bharat / city

Ahmedabad firing with robbery case solved : ફિલ્મી સ્ટાઈલે લૂંટ અને ફાયરિંગનો બનાવ GPS ના કારણે 24 કલાકમાં ઉકેલાયો - અમદાવાદમાં લૂંટ અને ફાયરિંગનો કેસ ઉકેલાયો

અમદાવાદમાં ફાયરિંગ વિથ લૂંટના કેસમાં આરોપીને ગણતરીના કલાકોમાં ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધાં છે. 4 આરોપી પાસેથી લૂંટનો 74 લાખથી વધુનો મુદ્દામાલ પણ કબજે (Ahmedabad firing with robbery case solved) કરાયો છે.

Ahmedabad firing with robbery case solved : ફિલ્મી સ્ટાઈલે લૂંટ અને ફાયરિંગનો બનાવ GPS ના કારણે 24 કલાકમાં ઉકેલાયો

author img

By

Published : Jan 11, 2022, 8:30 PM IST

અમદાવાદઃ શહેરના ઇન્કમટેક્સ પાસે આંગડિયા પેઢીના કર્મચારીઓ પર થયેલ ફાયરિંગ વિથ લૂંટના કેસમાં આરોપીને ગણતરીના કલાકોમાં ક્રાઇમ બ્રાંચે ઝડપી (Ahmedabad firing with robbery case solved) લીધાં હતાં. ચાર આરોપી પાસે લૂંટનો 74 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં મહેસાણાના એક યુવકે આંગડિયા પેઢીના કર્મચારીને લૂંટ કરવા માટેની ટીપ આપી હતી જેના આધારે ચારેય આરોપીઓએ લૂંટનો પ્લાન બનાવ્યો હતો.

આંગડિયા પેઢીના કર્મચારીને આંતરી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી સોના-ચાંદીના દાગીના અને રોકડ ભરેલ બેગ લૂંટી ફરાર થઈ ગયા હતાં

મુદ્દામાલનો ભાગ પાડી રહ્યાં હતાં ને પકડાયાં

ક્રાઇમ બ્રાંચની પકડમાં આવેલા 4 રીઢા ગુનેગારોએ આંગડિયા પેઢીના કર્મચારીઓ પર ફાયરિંગ કરી લૂંટના ગુનાને અંજામ આપ્યો છે.ઘટનાની વિગતવાર વાત કરીએે તો આરોપી કિશનસિંગ મઝવી,ગોવિંદ ઉર્ફે સોનુ રાજાવત,અમિત ઉર્ફે હેપ્પી અને બલરામ ઉર્ફે બલવા રાજાવત ભેગા મળી આંગડિયા પેઢીના કર્મચારીને લૂંટવાનો પ્લાન બનાવ્યો.. જેમાં આરોપીઓ સીટીએમ બ્રિજ નીચેથી બે બાઇકની ચોરી કરી અને ચારથી પાંચ દિવસથી રેકી કરી રહ્યા હતાં. જે બાદ ચોરીના બાઇક લઈ ગત સાંજના સમયે ઇન્કમટેક્સ પાસે આંગડિયા પેઢીના કર્મચારીને આંતરી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી સોના-ચાંદીના દાગીના અને રોકડ ભરેલ બેગ લૂંટી ફરાર થઈ ગયા હતાં. ફાયરિંગ કરનાર અમિતે એક ગોળી આંગડિયા પેઢીના કર્મીને પગમાં મારી હતી..લૂંટ કર્યા બાદ આરોપીઓ શાહપુર પાસે ચોરી બાઇક બિનવારસી મૂકી રિક્ષામાં સરદારનગર જતા રહ્યા હતાં..જ્યાં એક મકાનમાં લૂંટના મુદ્દામાલનો આરોપીઓ ભાગ પાડી રહ્યાં હતાં ત્યાં જ ક્રાઇમ બ્રાંચે આરોપીને ઝડપી (Ahmedabad firing with robbery case solved) લીધાં હતાં.

આ પણ વાંચોઃ અમદાવાદમાં વેપારીની આંખમાં મરચાંની ભૂકી નાખી ચાંદીની લૂંટ કરી 3 શખ્સો રફૂચક્કર

મહેસાણાના વ્યક્તિએ આપી હતી ટીપ

પકડાયેલા આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું કે મહેસાણાનો રાજુ ઝાલા નામના વ્યક્તિએ આંગડિયા પેઢીમાં લૂંટ કરવાની ટીપ આપી હતી..જેમાં અમદાવાદના રતન પોળમાં આવેલ કે અશ્વિન આંગડિયા પેઢી ,મહેન્દ્ર પ્રવીણ આંગડિયા પેઢી અને માધવ મગન આંગડિયા પેઢીના કર્મચારીઓ ડીસાથી અમદાવાદ બસ મારફતે કિંમતી સામાન પાર્સલ લઈને જતા હોવાની માહિતી આપી હતી..જેના આધારે ચારેય રીઢા આરોપીઓ અમદાવાદમાં લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો. જો કે પકડાયેલ ચારેય આરોપી જેલમાં અલગ અલગ ગુનામાં હતાં તે સમયે મુલાકાત થઈ હતી.એટલું જ નહીં આરોપી કિશનસિંગ પેરોલ પર બહાર હતો અને આંગડિયા પેઢી કર્મચારીઓ લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો.

GPS ના કારણે પોલીસે 24 કલાકમાં ઉકેલ્યો કેસ

લૂંટ વિથ ફાયરિંગની ઘટનામાં ક્રાઇમ બ્રાંચે ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલી દીધો હતો. જેમાં લૂંટ કરેલ પાર્સલ બેગમાં જીપીએસ સિસ્ટમ (Robbery and firing case solved due to GPS) હોવાથી આસાનીથી આરોપી ઝડપાઇ (Ahmedabad firing with robbery case solved) ગયા છે. જો કે તમામ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે ત્યારે લૂંટની ટીપ આપનાર ફરાર આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં લૂંટ વિથ ફાયરિંગની ઘટનામાં ક્રાઈમ બ્રાન્ચે 5 આરોપીને દબોચી લીધા

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.