ETV Bharat / city

Ahmedabad Cyber Crime : ગઠિયાએ સી આર પાટીલના નામે ચલાવી આવી વાત, જાણો શું છે મામલો

author img

By

Published : Jun 17, 2022, 7:25 PM IST

છેતરપિંડી કરતા ગઠિયાઓ ક્યારેક પોતાની ચાલાકી પર એવા મુશ્તાક હોય છે કે એવા કારનામાં કરી બેસે છે જે તેમને સાણસામાં લેવડાવી દે છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલના નામે ફેક કોલ (Fake call on the name of c r patil) કરી ગઠિયાએ સરકારી કર્મચારીની બદલીની (Government employee transfer) વાત ચલાવી હતી. આ મુદ્દે ફરિયાદ નોંધાવાતાં આરોપીને ઝડપી લેવાયો છે.

Ahmedabad Cyber Crime : ગઠિયાએ સી આર પાટીલના નામે ચલાવી આવી વાત, જાણો શું છે મામલો
Ahmedabad Cyber Crime : ગઠિયાએ સી આર પાટીલના નામે ચલાવી આવી વાત, જાણો શું છે મામલો

ગાંધીનગર- ભાજપના પ્રદેશ મીડિયા કન્વીનર યગ્નેશ દવેએ (BJP Pradesh Media Convener Yagnesh Dave) એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ આજે અમદાવાદ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ (Ahmedabad Cyber Crime) નોંધાવી હતી. આરોપીએ સી.આર.પાટીલના નામથી ફોન કરીને રાજકોટમાં સરકારી કર્મચારીની બદલી કરવાની વાત કરી હતી.

આરોપીએ સી.આર.પાટીલના નામથી ફોન કરીને રાજકોટમાં સરકારી કર્મચારીની બદલી કરવાની વાત કરી

સી.આર.પાટીલના નામનો ફેક કોલ -આ બનાવ વિશે માહિતી આપતા ભાજપના પ્રદેશ મીડિયા કન્વીનર યગ્નેશ દવેએ (BJP Pradesh Media Convener Yagnesh Dave) જણાવ્યું હતું કે, ત્રણ દિવસ પહેલા તેમને રાજકોટના માર્ગ અને મકાન વિભાગના એક્ઝિક્યુટીવ એન્જિનિયરનો ફોન આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને તેમની પર ફોન આવ્યો હતો અને કર્મચારીની બદલીની (Government employee transfer)વાત કરી હતી. તેમના મોબાઈલમાં ટ્રુ કોલર એપ પર પણ સી.આર.પાટીલનું નામ બતાવતું (Fake call on the name of c r patil) હતું.

ભાજપના પ્રદેશ મીડિયા કન્વીનર યગ્નેશ દવેએ
ભાજપના પ્રદેશ મીડિયા કન્વીનર યગ્નેશ દવેએ અમદાવાદ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી

આ પણ વાંચોઃ અમદાવાદઃ રિવરફ્રન્ટ પર કોલ સેન્ટર ચલાવતા બે આરોપીઓ ઝડપાયા, વિદેશી નાગરિકો સાથે કરતાં હતા ઠગાઈ

ફરિયાદ નોંધાવાઇ - સી આર પાટીલના નામે આ પ્રકારની વાત થઇ હતી પરંતુ હકીકતમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે આવી કોઈ વાત કરી ન હતી. આથી યજ્ઞેશ દવેએ (BJP Pradesh Media Convener Yagnesh Dave) આજે સવારે અમદાવાદ સાયબર ક્રાઇમમાં (Ahmedabad Cyber Crime) ફરિયાદ નોંધાવી હતી. જેને લઇને થયેલી કાર્યવાહીમાં સી.આર.પાટીલના નામે અધિકારીઓને ફેક કોલ (Fake call on the name of c r patil) કરનાર આરોપી ( accused arrest in case of Fake call on the name of c r patil) ઝડપાયો હતો.જેની પોલીસ દ્વારા પૂછપરછ શરુ કરવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

આરોપી ભરત વાઘાણી
આરોપી ભરત વાઘાણી

આ પણ વાંચોઃ અમદાવાદ: નવરાત્રિના 3 દિવસ દરમિયાન પોલીસને ગરબાના 27થી વધુ ફેક કોલ મળ્યાં

આરોપીને ઝડપી પાડતું સાઇબર ક્રાઈમ - ભાજપ પ્રદેશ મીડિયા કન્વીનર યગ્નેશ દવેની(BJP Pradesh Media Convener Yagnesh Dave) ફરિયાદના આધારે અમદાવાદ સાઇબર ક્રાઇમ (Ahmedabad Cyber Crime) આરોપી ભરત વાઘાણીની( accused arrest in case of Fake call on the name of c r patil) સુરતથી ધરપકડ કરી હતી. યગ્નેશ દવેના મતે (Fake call on the name of c r patil) આરોપીએ પૈસા કમાવવા આવું કૃત્ય કર્યું હોવાનું લાગી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.