ETV Bharat / city

Ahmedabad Corporation decision : ફરી શરૂ થશે રાઈડ્સ, ફરી એ જ કોન્ટ્રાક્ટરને સોંપાઈ કામગીરી

2019માં અમદાવાદના ઐતિહાસિક કાંકરિયા લેક (Historic Kankaria Lake ) ખાતે રાઇડ્સ તૂટી જવાની ઘટના ( (Discovery rides at Kankaria Kindergarten amusement park broke down) ) બાદથી બંધ હતી. જેને ફરીવાર શરૂ કરવાની રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપી દેતા ટૂંક સમયમાં ફરી એકવાર રાઇડ્સની મજા લેવા મળશે.

Ahmedabad Corporation decision : ફરી શરૂ થશે રાઈડ્સ, ફરી એ જ કોન્ટ્રાક્ટરને સોંપાઈ કામગીરી
Ahmedabad Corporation decision : ફરી શરૂ થશે રાઈડ્સ, ફરી એ જ કોન્ટ્રાક્ટરને સોંપાઈ કામગીરી
author img

By

Published : Jul 8, 2022, 4:46 PM IST

અમદાવાદ - અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇતિહાસમાં સૌથી મોટી ઘટનામાંથી એક ઘટના કહી શકાય તેવી દુર્ઘટના 2019ની સાલમાં કાંકરીયા (Historic Kankaria Lake ) ખાતે થઈ હતી. કાંકરીયા બાલવાટિકાના એમ્યુઝમેન્ટ પાર્કની ડીસ્કવરી રાઈડ્સ તૂટી (Discovery rides at Kankaria Kindergarten amusement park broke down) પડી હતી જેમાં 2 વ્યક્તિના મૃત્યુ અને પાંચને ગંભીર ઇજા થઈ હતી.

જે તે સમયે રાઈડ્સનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો તેને જ ફરીવાર કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યો

કાંકરિયામાં ફરી રાઈડ્સ શરૂ કરવામાં આવશે- રાજ્યની મજૂરી માંડ્યા બાદ ત્રણ વર્ષ બાદ ફરીથી તમામ રાઈડ્સ શરૂ કરવા માટે અમદાવાદ કોર્પોરેશન નિર્ણય (Ahmedabad Corporation decision) કર્યો છે. શહેરના ઐતિહાસિક કાંકરીયા લેક (Historic Kankaria Lake ) ખાતે છેલ્લા ત્રણ વર્ષથી બંધ એમ્યુઝમેન્ટ પાર્ક નવેસરથી શરૂ કરવામાં આવી રહ્યો છે. નવાઈની વાત તો એ છે કે જે તે સમયે રાઈડ્સનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો તેને જ ફરીવાર કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ કાર્નિવલ દરમિયાન કાંકરિયા રાઈડ દુર્ઘટના બાદ ફરી રાઇડ શરૂ કરવાની કવાયત

પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી - કાંકરિયામાં (Historic Kankaria Lake ) ડિસ્કવરી રાઈડ્સમાં બનેલી દુર્ઘટનામાં કોન્ટ્રકટર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ ઘટનામાં (Discovery rides at Kankaria Kindergarten amusement park broke down)2 લોકોના મોત અને 5 લોકોના ગંભીર ઇજા થઇ હતી. આ કોન્ટ્રાકટરને સજા કરવાને બદલે તેને જ ફરીવાર કોન્ટ્રાકટ આપતા વિવાદ સર્જાયો છે.

આ પણ વાંચોઃ કાંકરિયા એડવેન્ચર પાર્કની રાઇડ તૂટી, જુઓ લાઇવ વીડિયો...

કાંકરિયાની ઘટનાથી સમગ્ર રાઈડ્સ બંધ હતી- ઉલ્લેખનીય છે કે કાંકરિયામાં બનેલી ઘટના પડઘા સમગ્ર ગુજરાતમાં (Discovery rides at Kankaria Kindergarten amusement park broke down) પડ્યા હતાં. જેના કારણે સમગ્ર ગુજરાતની રાઈડ્સ બંધ (Gujarat rides closed) કરવામાં આવી હતી. પરંતુ હવે રાજ્ય સરકારની મજૂરી મળતા તમામ રાઈડ્સ ફરીવાર શરૂ કરવામાં આવશે. પરંતુ શરૂ થાય તે પહેલા તમામ રાઈડ્સ તપાસ કરવામાં આવશે ત્યારબાદ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.