આ અંગે પોલીસ કમિશ્નરે કહ્યું કે, બંધ દરમિયાન જો કોઈપણ પ્રકારની બળજબરી કરાશે તો ધરપકડ કરવામાં આવશે. હાલમાં તમામ પોલીસ અધિકારીઓની રજા રદ કરાઈ છે. કુલ 20 જેટલી એસઆરપીની ટુકડીઓ સંવેદનશીલ વિસ્તારોમાં તહેનાત કરી દેવામાં આવી છે.
CAA મુદ્દે અમદાવાદમાં બંધનું એલાન, પોલીસ તંત્ર સતર્ક - અમદાવાદ ન્યૂઝ
અમદાવાદ: અમદાવાદમાં નાગરિકતા સંશોધન એક્ટના વિરોધમાં 3 મુફતી, 4 મૌલાના સહિત 15 મુસ્લિમ આગેવાનોના નામે ગુરૂવારે અમદાવાદ બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ બંધનું એલાન અપાતા રાજ્ય સરકાર પણ હરકતમાં આવી ગઇ છે. આ મુદ્દે રાજ્ય પોલીસ તંત્ર સતર્ક થઈ ગયું છે. આ અંગે સત્તાવાર જણાવ્યું કે, શાળા-કોલેજો અને એએમટીએસ-બીઆરટીએસ રાબેતા મુજબ ચાલુ જ રખાશે.

આ અંગે પોલીસ કમિશ્નરે કહ્યું કે, બંધ દરમિયાન જો કોઈપણ પ્રકારની બળજબરી કરાશે તો ધરપકડ કરવામાં આવશે. હાલમાં તમામ પોલીસ અધિકારીઓની રજા રદ કરાઈ છે. કુલ 20 જેટલી એસઆરપીની ટુકડીઓ સંવેદનશીલ વિસ્તારોમાં તહેનાત કરી દેવામાં આવી છે.
CAA મુદ્દે અમદાવાદમાં બંધનું એલાન, પોલીસ તંત્ર સતર્ક
અમદાવાદ: અમદાવાદમાં નાગરિકતા સંશોધન એક્ટના વિરોધમાં 3 મુફતી, 4 મૌલાના સહિત 15 મુસ્લિમ આગેવાનોના નામે ગુરુવારે અમદાવાદ બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ બંધનું એલાન અપાતા રાજ્ય સરકાર પણ હરકતમાં આવી ગઇ છે. આ મુદ્દે રાજ્ય પોલીસ તંત્રને સતર્ક થઈ ગયું છે. આ અંગે સત્તાવાર જણાવ્યું કે, શાળા-કોલેજો અને એએમટીએસ-બીઆરટીએસ રાબેતા મુજબ ચાલુ જ રખાશે.

Conclusion: