ETV Bharat / city

Ahmedabad Civil Hospital : ઓનલાઇન પેમેન્ટ, ન્યુક્લિઓન નેટ વેબ પોર્ટલ કર્યું કાર્યરત, જુઓ સુવિધા - Nucleon Net Web Portal

અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા ઓનલાઇન પેમેન્ટ (Ahmedabad Civil Hospital Finance Facility) સુવિધા અને ન્યુક્લિઓન નેટ વેબ પોર્ટલ કાર્યરત કરાયું છે. સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષીએ જણાવ્યું કે, સિવિલ હોસ્પિટલમાં (Ahmedabad Civil Hospital) આવતા દર્દીઓ, સગાઓ અને તબીબો માટે ડિજિટલ સેવાઓ આશીર્વાદરૂપ બનશે.

Ahmedabad Civil Hospital : ઓનલાઇન પેમેન્ટ, ન્યુક્લિઓન નેટ વેબ પોર્ટલ કર્યું કાર્યરત, જુઓ સુવિધા

author img

By

Published : Mar 31, 2022, 5:56 PM IST

અમદાવાદ : અમદાવાદ સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત ડિજિટલ (Digital Initiative in Ahmedabad) પહેલ હાથ ધરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓને પેમેન્ટ માટે ઓનલાઇન પેમેન્ટ સુવિધા શરૂ કરવામાં આવી છે. જેને લઈને સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી જણાવ્યું કે, સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓને પેમેન્ટ ચૂકવણી કરવામાં સરળતા રહે તે માટે ઓનલાઇન (Ahmedabad Civil Hospital Finance Facility)પેમેન્ટ સુવિધા શરૂ કરવામાં આવી છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓનલાઇન પેમેન્ટ સુવિધા

આ પણ વાંચો : Organ donation: અમદાવાદમાં 15 લોકોએ મૃત્યુ બાદ અંગદાન કર્યો નિર્ણય, પતિના અંગોના દાન કરવા માટે પત્નીનું સન્માન

ઓનલાઈન નાણાં સુવિધા - ડૉ. રાકેશ જોષી વધુમાં જણાવ્યું કે, સિવિલ હોસ્પિટલમાં હવેથી યુઝર ચાર્જ રોકડાની સાથે ક્રેડિટ, ડેબિટ કાર્ડ, ઓનલાઇન એપ્લીકેશન, QR કોડ સ્કેન કરીને પણ નાણાં સ્વીકારવામાં આવશે. આ સેવાથી સારવાર અર્થે આવતા દર્દીઓ અને તેમના સગા કે જેઓને સી.ટી.સ્કેન, MRI, સોનોગ્રાફી, એક્ક્ષ-રે, સ્પેશિયલ રૂમ, હેલ્થ પરમીટ જેવા રિપોર્ટ અને સેવાઓમાં ભરવામાં આવતા નાણાં ઓનલાઇન મારફતે ચૂકવણી કરી શકાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયા અભિયાનને વેગ મળશે. દર્દીઓ અને તેમના સગાઓ માટે સેવાઓ વધુ સરળ બને તે માટે આ પહેલ (Digital Services in Hospital) હાથ ધરવામાં આવી હોવાનું સુપ્રીટેન્ડન્ટ ડ઼ૉ. રાકેશ જોષીએ ઉમેર્યુ હતુ.

આ પણ વાંચો : Organ donation: અમદાવાદમાં અંગદાનથી 6 વ્યક્તિઓના જીવનમાં ખુશીઓનો રંગ

કોમ્યુનિકેશન સરળ બનાવવા પોર્ટલ - તદ્ઉપરાંત સિવિલ હોસ્પિટલ (Ahmedabad Civil Hospital) દ્વારા તાજેતરમાં જ દર્દીઓના સગા અને તબીબો વચ્ચેનું કોમ્યુનિકેશન (Nucleon Net Web Portal) સરળ બનાવવા અને બંનેના રેફરન્સ માટે ન્યુક્લિઓન નેટ નામનું વેબ પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે. જેની મદદથી સિવિલ હોસ્પિટલના તમામ વિભાગોના રેફરન્સ અને કોમ્યુનિકેશન થકી માર્ગદર્શનમાં સરળતા રહેશે. ન્યુક્લિઓન નેટ વેબ પોર્ટલ દ્વારા દર્દી અને તેમના સગાને હોસ્પિટલમાં કોઈ પણ છેડેથી દાખલ દર્દીને વોર્ડમાંથી સમગ્ર વિગતો આંગળીના ટેરવે ઉપલબ્ધ બનશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.