ETV Bharat / city

ACBની લાંચિયાઓ સામે લાલ આંખ, સિનિયર ક્લાર્ક 1.30 લાખની લાંચ લેતા ઝડપાયા - Gujarat Police

અમદાવાદઃ સરકારી બાબુઓ હવે લાંચ લેતા કોઈની સ્નેહ શરમ ન રાખતા હોય તેમ એક પછી એક ACBના છટકામાં આવી રહ્યા છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતાં અધિકારીની ACBએ 1 લાખ 3૦ હજારની લાંચ લેતા રંગેહાથે ઝડપી પાડ્યા હતા. આરોપી અરવિંદ જાનીએ ફરિયાદીના સાતમા પગાર પંચના બિલો માટે થઈ 1 લાખ 30 હજારની લાંચ માંગી હતી ત્યારે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ડી.પી.ચુડાસમાં,ACB
author img

By

Published : Jun 1, 2019, 9:42 PM IST

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા અરવિંદભાઈ જાનીને ACBએ 1 લાખ 30 હજારની લાંચ લેતા રંગેહાથે ઝડપી પાડ્યા હતા. ફરિયાદીના ઇન્ક્રીમેન્ટના પુરવણી બિલ તેમજ સાતમા પગાર પંચના 4 લાખ 30 હજાર બિલ બનાવવા માટે થઈ આરોપીએ 1 લાખ ૩૦ હજારની લાંચની માંગણી કરી. જેમાં ફરિયાદીને લાંચની રકમ ના આપવી હોવાથી જે અંગે ફરિયાદીએ એસીબીનો ટોલ ફ્રી નંબર પર ફોન કરી લાંચ નહીં આપવાનું કહેતા એસીબીએ આરોપીને અમદાવાદના લાલદરવાજા પાસે લકી હોટલની અંદર છટકું ગોઠવી રૂપિયા 1 લાખ 30 હજારની લાંચ લેતા સિનિયર ક્લાર્ક અરવિંદભાઈ જાનીને રંગેહાથે ઝડપી પાડ્યા હતા.

એસીબીની લાંચિયાઓ સામે લાલ આંખ, સિનિયર ક્લાર્ક 1.30 લાખની લાંચ લેતા ઝડપાયા

જો કે સિનિયર ક્લાર્કમાં ફરજ બજાવતા આરોપી અરવિંદભાઈ જાનીએ અગાઉ પર કોઈપણ કામગીરી માટે લાંચની રકમ માંગી છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. જેમાં એસીબી દ્વારા ક્લાર્કના ઘરે સર્ચની કામગીરી હાથ ધરવામાં આવી છે. લાંચ લેનાર ક્લાર્કની તો હાલ એસીબી દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. આ સિવાય અગાઉ ક્યારે લાંચ માંગવામાં આવી છે કે નહિ તેના પર પૂછપરછ કરવામાં આવી રહી છે.

R_GJ_AHD_13_01_JUN_ACB_TRAP_VIDEO_STORY_ANAND_MODI_AHMD

અમદાવાદ

એસીબીની લાંચિયાઓ સામે લાલ આંખ,સિનિયર ક્લાર્ક 1.30લાખની લાંચ લેતા ઝડપાયા..

સરકારી બાબુઓ હવે લાંચ લેતા કોઈની સ્નેહ શરમ ન રાખતા હોય તેમ એક પછી એક એસીબીના છટકામાં આવી રહ્યા છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા અધિકારીની ACBએ ૧ લાખ ૩૦ હજારની લાંચ લેતા રંગેહાથે ઝડપી પાડ્યા..  આરોપી અરવિંદ જાનીએ ફરિયાદીના સાતમા પગાર પંચના બિલો માટે થઈ ૧ લાખ ૩૦ હજારની લાંચ માંગી હતી.. ત્યારે હાલતો આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે..

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા અરવિંદભાઈ જાનીને ACBએ ૧ લાખ ૩૦ હજારની લાંચ લેતા રંગેહાથે ઝડપી પાડ્યા.... ફરિયાદીના ઇન્ક્રીમેન્ટના પુરવણી બિલ તેમજ સાતમા પગાર પંચના ૪ લાખ ૩૦ હજાર બિલ બનાવવા માટે થઈ આરોપીએ ૧ લાખ ૩૦ હજારની લાંચની માંગણી કરી. જેમાં ફરિયાદીને લાંચની રકમ ના આપવી હોવાથી જે અંગે ફરિયાદીએ એસીબીનો ટોલ ફ્રી નંબર પર ફોન કરી લાંચ નહીં આપવાનું કહેતા એસીબીએ આરોપીને અમદાવાદના લાલદરવાજા  પાસે લકી હોટલની અંદર છટકું ગોઠવી રૂપિયા ૧ લાખ ૩૦ હજારની લાંચ લેતા સિનિયર ક્લાર્ક અરવિંદભાઈ જાનીને રંગેહાથે ઝડપી પાડ્યા હતા.

જોકે સિનિયર ક્લાર્કમાં ફરજ બજાવતા આરોપી અરવિંદભાઈ જાનીએ અગાઉ પર કોઈપણ કામગીરી માટે લાંચની રકમ માંગી છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.. જેમાં એસીબી દ્વારા ક્લાર્કના ઘરે સર્ચની કામગીરી હાથ ધરવામાં આવી છે. લાંચ લેનાર ક્લાર્કની તો હાલ એસીબી દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. આ સિવાય અગાઉ ક્યારે લાંચ માંગવામાં આવી છે, કે નહિ તેના પર પૂછપરછ કરવામાં આવી રહી છે.

બાઈટ- ડી.પી.ચુડાસમા (DY.SP.- એસીબી)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.