ETV Bharat / city

અમદાવાદના કોચરબ આશ્રમ ખાતે કોંગ્રેસના CABના વિરોધમાં ધરણાં - Gujarat congress

અમદાવાદઃ શહેરના કોચરબ આશ્રમ ખાતે કોંગી નેતાઓના દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા. રાજ્યસભામાં બુધવારે નાગરિકતા સંશોધન બિલ પર ચર્ચા થતા જ દેશભરમાં તેનો વિરોધ કરવામાં આવી રહ્યા છે.

શહેરના કોચરબ આશ્રમ ખાતે કોંગ્રેસના CABના વિરોધમાં ધરણાં
શહેરના કોચરબ આશ્રમ ખાતે કોંગ્રેસના CABના વિરોધમાં ધરણાં
author img

By

Published : Dec 12, 2019, 2:19 AM IST

અમદાવાદમાં પણ આ ધારણામાં CAB નો વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ દ્વારા જણાવવામાં આવે છે કે CAB બંધારણનું ઉલ્લંઘન છે. 14મી ડિસેમ્બરના રોજ દિલ્હીમાં જંતર-મંતર ખાતે કોંગ્રેસના પાંચ લાખથી વધુ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહીને ધરણામાં જોડાશે અને CABનો વિરોધ કરશે.

કોંગ્રેસના CABના વિરોધમાં ધરણાં

કોંગ્રેસના આ ધરણામાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, સિદ્ધાર્થ પટેલ તેમજ શહેર પ્રમુખ શશીકાંત પટેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા, કોંગ્રેસ દ્વારા નાગરિકતા બિલનું વિરોધ કરવામાં આવ્યો હતો.

Intro:અમદાવાદ:
બાઇટ: અમિત ચાવડા(ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ)

અમદાવાદના કોચરબ આશ્રમ ખાતે કોંગી નેતાઓના ધરણા કરવામાં આવ્યા હતા. રાજ્યસભામાં બુધવારે નાગરિકતા સંશોધન બિલ પર ચર્ચા થતા જ દેશભરમાં તેનો વિરોધ કરવામાં આવી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં પણ આ ધારણા માં CAB નો વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ દ્વારા જણાવવામાં આવે છે કે CAB બંધારણ નું ઉલંઘન છે. 14 મી ડિસેમ્બરના રોજ દિલ્હીમાં જંતર-મંતર ખાતે કોંગ્રેસના પાંચ લાખથી વધુ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહીને ધરણામાં જોડાશવ.અને CAB નો વિરોધ કરશે.

Body:કોંગ્રેસના આ ધરણામાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, સિદ્ધાર્થ પટેલ તેમજ શહેર પ્રમુખ શશીકાંત પટેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા કોંગ્રેસ દ્વારા નાગરિકતા બિલનું વિરોધ કરવામાં આવ્યો હતો.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.