ETV Bharat / city

ગુજરાત એટલે વેપાર; ડાયનાસોર પાર્કના ઉદ્ઘાટનના તુરંત બાદ પાર્કની સામે લારીવાળાએ રમકડાંના ડાયનાસોર વેંચ્યા

બાલાસિનોરઃ ગુજરાત સમગ્ર વિશ્વમાં વેપાર માટે જાણીતું છે એ વાતની સાબિતી અંતરિયાળ અને ગ્રામીણ વિસ્તારમાં પણ જોવા મળે છે. બાલાસિનોરના રૈયોલી ગામે 7 કરોડ રૂપિયાના ખર્ચે 52 એકરમાં ફેલાયેલા ડાયનાસોર ફોસીલ પાર્કનું શનિવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે લોકાર્પણ બાદ ગણતરીની કલાકમાં જ સ્થાનિક લારીવાળાએ પાર્કની સામે લારી પર અલગ અલગ પ્રકારના રમકડાં રાખી ગુજરાતની ઓળખ વેપારની હોવાની સાબિતી આપી છે.

રોજગારીની તક શરૂ, પાર્કના ઉદ્ધઘાટન બાદ લારીવાળાએ પાર્કની સામે રમકડાંના ડાયનાસોર વેચ્યા
author img

By

Published : Jun 8, 2019, 8:55 PM IST

ડાયનાસોર ફોસિલ પાર્કના લોકાર્પણની ગણતરીની કલાકોમાં જ પાર્કની સામે લારીવાળો રમકડાંના ડાયનાસોર વેચતા નજરે પડ્યો હતો. ગ્રામીણ વિસ્તારમાં બનાવવામાં આવેલું આ ડાયનોસોર પાર્ક સ્થાનિક લોકો માટે રોજગારી અને આવકનુ માધ્યમ બની રહેશે. ડાયનાસોર પાર્કની સામે લારી પર અલગ અલગ પ્રકારના રમકડાના ડાયનાસોર વેચતા નટુભાઈએ જણાવ્યું હતું કે દેશ - વિદેશના લોકો ડાયનાસોર પાર્કની મુલાકાતે આવશે ત્યારે યાદગીરીના ભાગરૂપે ઉપલબ્ધ રમકડાના ડાયનાસોર ખરીદશે એવી આશા વ્યક્ત કરી હતી.

રોજગારીની તક શરૂ, પાર્કના ઉદ્ધઘાટન બાદ લારીવાળાએ પાર્કની સામે રમકડાંના ડાયનાસોર વેચ્યા

લારીવાળાને જ્યારે પૂછવામાં આવ્યું કે અચાનક આટલા ઓછા સમયમાં આવા ડાયનાસોર ક્યાંથી લઈ આવ્યા તેના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, ડાયનાસોર પાર્કનું ઉદ્ધઘાટન કરવામાં આવશે એની અગાઉની જાણ હોવાથી અમદાવાદથી આ રમકડાના ડાયનાસોર લઈને અહીં વેચવા લાવ્યો છું. પાર્કના ઉદ્ધઘાટન બાદ સ્થનિક લોકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. લોકો પ્રમાણે અહીં પાર્ક શરૂ થવાથી બાજુમાં આવેલી હોટેલને પણ વધુ ગ્રાહકો મળશે. સરકાર દ્વારા પાર્કને પર્યટક સ્થળ તરીકે વિકસાવવામાં આવ્યું હોવાથી સ્થાનિક લોકોને વધુ રોજગારી મળશે અને આવકમાં વધારો થવાની શકયતા વ્યક્ત કરી હતી.

ઉદ્ધઘાટન વખતે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે આ પ્રકારના પર્યટક સ્થળથી ગામજનોની રોજગારી અને જીવનસ્તરમાં વધારો જોવા મળશે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી બાદ હવે ડાયનાસોર પાર્ક પણ આકર્ષણનું કેન્દ્ર બનશે. ઉલ્લેખનીય છે કે વર્ષ 1980 અને 2003માં રૈયોલી અને આસપાસના વિસ્તારમાંથી રાજસોરસ સહિત 11 પ્રકારના ડાયનાસોરની પ્રજાતિના અવશેષ મળી આવ્યા હતા.જયાર બાદ કેટલીક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા રિસર્ચ કરવામાં આવ્યું અને ત્યારબાદ બાલાસિનોરના પ્રિન્સિસ આલિયા બાબી અને વંદના રાજેના સંયુક્ત પ્રયાસ બાદ રાજ્ય સરકારે આ સ્થળને પર્યટક સ્થળ તરીકે વિકસાવ્યું છે. આવતીકાલથી પાર્કને જાહેર પ્રજા માટે ખુલ્લું મુકવામા આવશે.

અમદાવાદથી રિપોર્ટર આકીબ છીપાનો વિશેષ અહેવાલ

R_GJ_AHD_06_08_JUNE_2019_GUJARAT_VEPAR_DAYNASAOUR_PARK_LAARI_WAADA_E_RAMAKDA_NA_DAINASOR_BECHYA_VIDEO STORY_AAQUIB CHHIPA_AHMD

(નોંધ - આ સ્ટોરીનો વોક-થ્રુ, બાઈટ સહિતની વિગત લાઈવ કીટથી મોકલી છે)

હેડિંગ - ગુજરાત એટલે વેપાર ; ડાયનાસોર પાર્કના ઉદ્ધઘાટનના તુરંત બાદ લારીવાળાએ પાર્કની સામે રમકડાંના ડાયનાસોર વેંચયા

ગુજરાત સમગ્ર વિશ્વમાં વેપાર માટે જાણીતું છે એ વાતની સાબિતી અંતરયાણ અને ગ્રામીણ વિસ્તારમાં પણ જોવા મળે છે...બાલાસિનોરના રૈયોલી ગામે સાત કરોડ રૂપિયાના ખર્ચે 52એકરમાં ફેલાયેલા ડાયનાસોર ફોસીલ પાર્કનું શનિવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે લોકર્પણ બાદ ગણતરીની કલાકમાં જ સ્થાનિક લારીવાળાએ પાર્કની સામે લારી પર અલગ અલગ પ્રકારના રમકડાં રાખી ગુજરાતની ઓળખ વેપારની હોવાની સાબિતી આપી હતી....

 ડાયનાસોર ફોસિલ પાર્કના લોકપર્ણની ગણતરીની કલાકોમાં જ પાર્કની સામે લારીવાળો રમકડાંના ડાયનાસોર વેંચતા નજરે પડ્યો હતો... ગ્રામીણ વિસ્તારમાં બનાવવામાં આવેલું આ ડાયનોસોર પાર્ક સ્થાનિક લોકો માટે રોજગારી અને આવકનો માધ્યમ બની રહેશે...ડાયનાસોર પાર્કની સામે લારી પર અલગ અલગ પ્રકારના રમકડાના ડાયનાસોર વેંચતા નટુભાઈએ જણાવ્યું હતું કે દેશ - વિદેશના લોકો ડાયનાસોર પાર્કની મુલાકાતે આવશે ત્યારે યાદગીરીના ભાગરૂપે ઉપલબ્ધ રમકડાના ડાયનાસોર ખરીદશે એવી આશા વ્યક્ત કરી હતી...

લારીવાળાને જ્યારે પૂછવામાં આવ્યું કે અચાનક આટલા ઓછા સમયમાં આવા ડાયનાસોર ક્યાંથી લઈ આવ્યા તેના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે ડાયનાસોર પાર્કનું ઉદ્ધઘાટન કરવામાં આવશે એની અગાઉની જાણ હોવાથી અમદાવાદથી આ રમકડાના ડાયનાસોર લઈને અહીં વેચવા લાવ્યો છું...પાર્કના ઉદ્ધઘાટન બાદ સ્થનિક લોકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી... લોકો પ્રમાણે અહીં પાર્ક શરૂ થવાથી બાજુમાં આવેલી હોટેલને પણ વધુ ગ્રાહકો મળશે... સરકાર દ્વારા પાર્કને પર્યટક સ્થળ તરીકે વિકસાવવામાં આવ્યું હોવાથી સ્થાનિક લોકોને વધુ રોજગારી મળશે અને આવકમાં વધારો થવાની ધકયતા વ્યક્ત કરી હતી...

ઉદ્ધઘાટન વખતે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે આ પ્રકારના પર્યટક સ્થળથી ગામજનોની રોજગારી અને જીવનસ્તરમાં વધારો જોવા મળશે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી બાદ હવે ડાયનાસોર પાર્ક પણ આકર્ષણનું કેન્દ્ર બનશે...ગુજરાતનું પર્યટન વધશે અને લોકો ઓછામાં ઓછું ગુજરાતમાં એક સપ્તાહ સુધી પ્રવાસ માટે રોકાશે એવી આશા વ્યકત કરી હતી.....

ઉલ્લેખનીય છે કે વર્ષ 1980 અને 2003માં રૈનોલી અને આસપાસના વિસ્તારમાંથી રાજસોરસ સહિત 11 પ્રકારના ડાયનાસોરની પ્રજાતિના અવશેષ મળી આવ્યા હતા..જયરબદ કેટલીક અંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા રિસર્ચ કરવામાં આવ્યું અને ત્યારબાદ બાલાસિનોરના પ્રિન્સિસ આલિયા બાબી અને વંદના રાજેના સંકયુત પ્રયાસ બાદ રાજ્ય સરકારે આ સ્થળને પર્યટક સ્થળ તરીકે વિકસાવ્યું છે.. આવતીકાલથી પાર્કને જાહેર પ્રજા માટે ખુલ્લું મુકવામા આવશે....

અમદાવાદથી રિપોર્ટર આકીબ છીપાનો વિશેષ અહેવાલ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.