અમદાવાદ: અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની યોજાયેલી બેઠકમાં આજે શહેરના પાંચ બ્રિજનું નામકરણ કરવામાં આવ્યું છે. આ પાંચ બ્રિજમાં દિનેશ ચેમ્બર ચાર રસ્તા ફ્લાય ઓવર બ્રિજ (ફોર લેન), હાટકેશ્વર ચાર રસ્તા ફ્લાય ઓવર બ્રિજ (ફર લેન), રાણીપ રેલવે ઓવરબ્રિજ, ઇનકમ ટેક્સ ફ્લાય ઓવરબ્રિજ (ફોર લેન) અને અંજલિ ફ્લાય ઓવરબ્રિજનું નામ કરણ કરવામાં આવ્યું છે.
આશરે બે વર્ષ બાદ પાંચ ફ્લાયઓવર બ્રિજના નામકરણ કરવામાં આવ્યાં - નામકરણ
અમદાવાદ મહાનગરપાલિકાએ આશરે 2 વર્ષ બાદ શહેરમાં બનેલા પાંચ ફ્લાયઓવરનું નામકરણ કર્યું છે. આ પાંચેય બ્રિજના લોકાર્પણ આશરે બે વર્ષ પહેલાં થઈ ગયાં હતાં, પરંતુ આજે નામકરણ કરવામાં આવ્યું છે. અમદાવાદ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની યોજાયેલી બેઠકમાં આ નામકરણ કરવામાં આવ્યાં છે.
આશરે બે વર્ષ બાદ પાંચ ફ્લાયઓવર બ્રિજના આજે નામકરણ કરવામાં આવ્યાં