અમદાવાદઃ અગાઉ કોંગ્રેસના આગેવાનો પણ સિવિલ હોસ્પિટલ આવ્યાં હતાં જ્યાં 1 કલાક જેટલો સમય રાહ જોયાં છતાં કોઈ મળવા ન આવતાં પરત ફર્યાં હતાં ત્યારે આજે આમ આદમી પાર્ટીના આગેવાનો સિવિલ હોસ્પિટલમાં આવેલ કોવિડ હોસ્પિટલમાં ડોકટરો તથા દર્દીના સગાવાલાને મળવાં આવ્યાં હતાં પરંતુ તમામ લોકોને રોકી લેવામાં આવ્યાં હતાં.
કોવિડ સિવિલમાં તાગ મેળવવા પહોંચેલાં આમ આદમી પાર્ટીના આગેવાનોને ગેટ પર જ ડિટેઇન કરી લેવાયાં - આપ
કોરોના વાયરસને લઈને સિવિલ હોસ્પિટલ કેટલાય સમયથી વિવાદમાં છે.અહીં દર્દીઓને પડે રહેલ અગવડ અને વધતાં જતા મૃત્યુઆંકને કારણે સિવિલ હોસ્પિટલ ચર્ચામાં છે જે મામલે હાઇકોર્ટે પણ ટિપ્પણી કરેલ છે. ત્યારે આમ આદમી પાર્ટીના આગેવાનો સિવિલ હોસ્પિટલ પરિસ્થિતિનો તાગ મેળવવા પહોંચ્યાં હતાં જ્યાં તેમની અટકાયત કરવામાં આવી છે.
કોવિડ સિવિલમાં તાગ મેળવવા પહોંચેલાં આમ આદમી પાર્ટીના આગેવાનોને ગેટ પર જ ડિટેઇન કરી લેવાયાં