ETV Bharat / city

AAPએ જાહેર કરેલી ત્રીજી યાદીમાં વિવિધ સમાજના અગ્રણીઓને મળી તક

author img

By

Published : Sep 8, 2022, 10:37 AM IST

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારની ત્રીજી યાદી જાહેર કરી છે. અત્યાર સુધીમાં સૌથી વધુ સૌરાષ્ટ્રના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. તો કૉંગ્રેસમાંથી AAPમાં જોડાયેલા કૈલાસદાન ગઢવીને કચ્છના માંડવીથી ટિકીટ આપવામા આવી છે. aam aadmi party gujarat, aam aadmi party gujarat candidates, gujarat elections.

AAPએ જાહેર કરી ત્રીજી યાદી, વિવિધ સમાજના અગ્રણીઓને મળી તક

અમદાવાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિના (Gujarat Assembly Elections 2022) બાકી રહ્યા છે, પરંતુ ચૂંટણી કમિશન (Election Commission Gujarat) દ્વારા હજી સુધી સત્તાવાર રીતે કોઈપણ પ્રકારની જાહેરાત કરવામાં આવી. તેમ છતા આમ આદમી પાર્ટીએ અત્યાર સુધી 29 જેટલા ઉમેદવાર જાહેર કરી દીધા છે. તો આવો જાણીએ નવા 10 ઉમેદવાર કયા ક્ષેત્રે જોડાયેલા છે.

કૉંગ્રેસમાંથી ગયેલ AAPમાંથી ટિકીટ થોડા સમય પહેલા જ કૉંગ્રેસમાંથી રાજીનામું આપી આમ આદમી પાર્ટીમાં (aam aadmi party gujarat) જોડાયેલા કૈલાસદાન ગઢવીને આમ આદમી પાર્ટીએ (aam aadmi party gujarat) કચ્છની માંડવી વિધાનસભા બેઠક પરથી ટિકીટ આપવામાં આવી છે. કૈલાસદાન ગઢવી વ્યવસાયે એક CA તરીકે કામ કરે છે. સાથે કચ્છમાં વેપારી વર્ગમાં સારી પ્રતિષ્ઠા (aam aadmi party gujarat candidates) ધરાવે છે.

(1) કલ્પેશ પટેલ (2) જીવન જુંગી (3) દિનેશ કાપડિયા (4) અરવિંદ ગામીત (5) વિજય ચાવડા

અમદાવાદથી આ ઉમેદવારને ટિકીટ તો અમદાવાદની દાણીલીમડા વિધાનસભા બેઠક પરથી દિનેશ કાપડિયાને ટિકીટ આપવામાં આવી છે, જે ગુજરાત સરકારમાં મામલતદાર તરીકે ફરજ બજાવતા હતા. હાલમાં તેઓ નિવૃત છે. સાથે સાથે સામાજિક કાર્યકર્તા તરીકે પણ અલગ ઓળખ ધરાવે છે. પાટણ બેઠક પરથી લાલેશ ઠક્કરને ટિકીટ આપવામાં આવી છે, જે ગૌસેવા ગરીબોની સેવા રક્તદાન જેવા કામો કર્યા છે.

ડીસા બેઠક પરથી ડોક્ટરને ટિકીટ અમદાવાદની વેજલપુર બેઠક પરથી ગણેશ હાઉસિંગના પ્રતિષ્ઠિત વ્યક્તિ કલ્પેશ પટેલને ટિકીટ આપવામાં આવી છે. તો ડીસા બેઠક પરથી ડો. રમેશપટેલને ટિકીટ આપવામાં આવી છે. રમેશ પટેલ એક વ્યવસાય ઓર્થોપેડિક ડોકટર તરીકે કાર્યરત્ છે. તેમણે ઓર્થોપેડિક સર્જક સાથે સમાજમાં આરોગ્યની સેવાઓ પણ આપી છે. ગરીબ લોકોને મફત આરોગ્ય સેવા આપવાનું કામ કરે છે. વડોદરાની સાવલી બેઠક પરથી વિજય ચાવડા, જે આમ આદમી પાર્ટીના (aam aadmi party gujarat) ક્રાંતિકારી તેમ જ સામાજિક કાર્યકર્તા તરીકે કામ કરી રહ્યા છે. તેમને સાવલી વિધાનસભા બેઠક પરથી ટિકીટ આપવામાં આવી છે.

(6) પ્રફુલ વસાવા (7) લાલેશ ઠક્કર (8) ડૉ. રમેશ પટેલ (9) કૈલાસદાન ગઢવી (10) બિપિન ગામીત

તાલુકા પંચાયત જીતનાર હવે વિધાનસભા લડશે આમ આદમી પાર્ટી (aam aadmi party gujarat) તરફથી ખેડબ્રહ્મા તાલુકા પંચાયત જીતાવનાર બીપીન ગામેતીને ખેડબ્રહ્મા વિધાનસભની ટિકીટ આપવામાં આવી છે. તેમને આદિવાસી સમાજ સારું શિક્ષણ આપવાનું કામ કર્યું છે. સાથે તે પોતે પણ વ્યવસાયે શિક્ષક છે. તો પોરબંદર વિધાનસભા બેઠક પરથી જીવનભાઈ ગુંજીને ટિકીટ આપવામાં આવી છે, જે માછીમાર સમાજના અગ્રણી અને માછીમાર લોકોના પ્રશ્નો લઈ લડત ચલાવી રહ્યા છે.

બીજી તરફ કેવડિયા બચાઓ અભિયાન શરૂ કરનાર પ્રોફેસર પ્રફૂલભાઈ વસાવાને નાનોદ વિધાનસભા બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે, જે આદિવાસી સમાજમાં આવી રહ્યા છે. સાથે આદિવાસી સમાજની જમીન બચવવા પણ સરકાર સામે લડતા હતા. તાપી જિલ્લાની નિઝર બેઠક પરથી અરવિંદ ગામિતને ટિકીટ આપવામાં આવી છે, જે પોતે વ્યવસાયે ડેરીના ડિરેક્ટર તરીકે ભૂમિકા ભજવી રહ્યા છે. સાથે જ દૂધ ઉત્પાદકોને સેવા આપી રહ્યા છે, જેમણે આમ આદમી પાર્ટી (aam aadmi party gujarat) તરફથી વિધાનસભાની ટિકિટ આપવામાં (gujarat elections) આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.