ETV Bharat / city

રાજ્યમાં કોરોના કુલ 675 કોરોના નવા કેસ નોંધાયા, એક પણ મોત નહિ - Increase in Korna's case

ઘણા દિવસથી કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે આજે પણ રાજ્યમાં કુલ 675 કોરોના નવા કેસ નોંધાયા છે. તો અમદાવાદમાં કોરોના એક પણ દર્દીનું મોત થયું નથી.

અમદાવાદ
અમદાવાદ
author img

By

Published : Mar 11, 2021, 9:35 PM IST

  • રાજ્યમાં ફરી કોરોના વકર્યો
  • કોરનોના કારણે આજે રાજ્યમાં એક પણ મોત નહિ
  • અમદાવાદ સહિત રાજ્યમાં ફરી કોરોના વકર્યો

અમદાવાદઃ રાજ્યમાં દિવસેને દિવસે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે રાજ્યમાં 675કેસ કોરોના નોંધાયા છે. જ્યારે 484 દર્દીઓને રજા આપવામાં આવી છે. આ સાથે જ રાજ્યોના રિકવરી રેટ 97.11 ટકા નોંધાયો છે, જ્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં એક કોરોનાના કારણે એક પણ દર્દીનું મોત થયું નથી.

રાજ્યમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિ

રાજ્યની વર્તમાન પરિસ્થિતિ અંતર્ગત રાજ્યમાં આજની તારીખ સુધીમાં કુલ 3,529 પોઝિટિવ કેસ છે. જેમાંથી 47 દર્દીઓ વેન્ટિલેટર પર સારવાર મેળવી રહ્યા છે અને 3,482 દર્દીઓની પરિસ્થિતિ સ્ટેબલ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 2,67,250 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે 4,418દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ થયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કેસ સુરતમાં 161 કેસ નોંધાયા છે. જે બાદ અમદાવાદમાં 141 વડોદરામાં 96 રાજકોટમાં 65 કેસ નોંધાયા છે.

વેક્સિનના કારણે એકપણ વ્યક્તિને આડઅસર થઈ નથી

રાજ્યમાં વેક્સિનેશનની વિગતો જે પ્રમાણે છે. તે અંતર્ગત પ્રથમ ડોઝમાં 17,13,467 વધુ અને બીજા ડોઝમાં 4,19,798 લોકોનું વેક્સિનેશન કરી દેવામાં આવ્યું છે. તો અત્યાર સુધીમાં કોરોના વેક્સિનના કારણે એકપણ વ્યક્તિને આડઅસર થઈ નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.