ETV Bharat / city

જૂની વીએસ હોસ્પિટલમાં સમયસર સારવાર ન મળતાં ગર્ભવતી મહિલાનું મૃત્યુ, ગર્ભમાં હતાં જોડીયા બાળકો - અમદાવાદ મ્યૂનિસપિલ કોર્પોરેશન મૂકેશકુમાર

જૂની વી.એસ હોસ્પિટલમાં એક ગર્ભવતી મહિલા સારવાર માટે 1 કલાક ટળવળતી રહી છતાં સમયસર સારવાર ન મળવાના કારણે ગર્ભવતી મહિલા અને તેના ગર્ભમાં રહેલાં બે જોડીયા બાળકોના મોત નિપજ્યાં હતાં. જેથી આ મામલે ગ્યાસુદ્દીન શેખે વીએસના સત્તાધીશો સામે કાયદાકીય પગલાં ભરવાની માગ કરી છે.

જૂની વીએસ હોસ્પિટલમાં સમયસર સારવાર ન મળતાં ગર્ભવતી મહિલાનું મૃત્યુ, ગર્ભમાં હતાં જોડીયા બાળકો

author img

By

Published : Jun 29, 2020, 2:47 PM IST

અમદાવાદઃ ગ્યાસુદ્દીનનો આરોપ છે કે વીએસ હોસ્પિટલ દ્વારા મહિલાને સારવાર આપવાની મનાઈ કરવામાં આવી હતી. કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે અમદાવાદના મ્યુન્સિપલ કમિશનર મૂકેશકુમારને પત્ર લખી કોરોના વાયરસ મુદ્દે રજૂઆત કરી છે. તેમણે પત્રમાં જણાવ્યુ કે, હાઈકોર્ટ દ્વારા એક માસમાં બે વખત વીએસ હોસ્પિટલને સજીવન કરવા સૂચના કર્યા છતાં સત્તાધીશો રાજકીય કારણોસર જૂની વીએસને તાળા મારવા તત્પર છે.

જૂની વીએસ હોસ્પિટલમાં સમયસર સારવાર ન મળતાં ગર્ભવતી મહિલાનું મૃત્યુ, ગર્ભમાં હતાં જોડીયા બાળકો
દરિયાપુરમાં ડબગરવાડમાં રહેતી મહિલા ગર્ભવતી હોવાના કારણે તેમને પ્રસવપીડા શરૂ થઈ હતી. જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે જૂની વી.એસ હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. જ્યાં સારવાર કરવા ડોક્ટર એકબીજાને ખો આપતાં રહ્યાં હતાં. જેથી મહિલાનું મોત થયું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.