ETV Bharat / city

વિજિલન્સ અવેરનેસ વિકની ઉજવણી અંતર્ગત ACB દ્વારા ચિત્ર સ્પર્ધા યોજાશે - લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો

ભારત સરકાર દ્વારા આગામી સમયમાં વિજિલન્સ અવેરનેસ વિક ઉજવવામાં આવશે. જે અંતર્ગત ACB દ્વારા ચિત્ર સ્પર્ધા યોજવામાં આવશે. જેમાં ભ્રષ્ટાચાર હટાવો અને ભ્રષ્ટાચાર નિવારણ જેવા વિષય પર ચિત્ર બનાવવાના રહેશે.

અમદાવાદ: વિજિલન્સ અવેરનેસ વિકની ઉજવણી અંતર્ગત ACB દ્વારવા ચિત્ર સ્પર્ધા યોજાશે

author img

By

Published : Oct 2, 2020, 10:59 PM IST

અમદાવાદઃ લોકોમાં ભ્રષ્ટચારને લઈને જાગૃતિ આવે તે માટે વિજિલન્સ અવેરનેસ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણીમાં ચિત્ર સ્પર્ધા યોજવામાં આવશે, જેમાં ધોરણ 1થી 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને તેનાથી ઉપરના લોકો માટે એક જૂથ હાથથી ચિત્રકલા અને ડિજિટલ પેન્ટિંગ એમ બે પ્રકારમાં ચિત્ર દોરી શકશે.

વિજિલન્સ અવેરનેસ વિકની ઉજવણી અંતર્ગત ACB દ્વારા ચિત્ર સ્પર્ધા યોજાશે

જે લોકો સ્પર્ધામાં ભાગ લેશે તેમને 20 ઓક્ટોબર સુધીમાં નજીકના ACB પોલીસ સ્ટેશનમાં કૃતિ પહોંચાડવાની રહેશે. જે બાદ 27 ઓક્ટોબર સુધીમાં વિજેતા નક્કી કરવામાં આવશે. જેમાં પ્રથમ ઇનામ 10,000 જે બાદ બીજું ઇનામ 7000 અને ત્રીજું ઇનામ 2000 રૂપિયા રાખવામાં આવ્યું છે.

કેટલીક પસંદ કરેલી કૃતિ પૈકીની કૃતિઓ ACB કચેરીમાં પણ લગાવવામાં આવશે. કોઈ પણ કૃતિ સ્પર્ધામાં ભાગ લેનારને પરત આપવામાં આવશે નહીં.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.