ETV Bharat / city

લોકસભા માટે અમદાવાદ પૂર્વમાંથી 6 અને પશ્ચિમમાંથી 5 ઉમેદવારી પત્ર ભરાયા - election

અમદાવાદઃ લોકસભાની ચૂંટણી માટે અમદાવાદ પૂર્વની બેઠક પર આજે 6 ઉમેદવારી પત્ર ભરાયા હોવાની સત્તાવાર માહિતી મળી હતી, તેમજ અમદાવાદ પશ્ચિમ બેઠક પર કુલ 5 ઉમેદવારી પત્ર ભરાયા છે.

ફાઈલ ફોટો
author img

By

Published : Apr 3, 2019, 9:55 PM IST

અમદાવાદ પૂર્વ

  • 1. મીનાક્ષીબેન રાકેશકુમાર સોલંકી - અપક્ષ
  • 2. જયસ્વાલ નરેશકુમાર બાબુલાલ - અપક્ષ
  • 3. મનોજ પ્રેમચંદ ગુપ્તા - સર્વોદય ભારત પાર્ટી
  • 4. બાગબાન ગુલામરસુલ ગુલામનબી - અપક્ષ
  • 5. અતુલ નનુભાઇ કથિરીયા - અપક્ષ
  • 6. ભરવાડ શૈલેષકુમાર કાળીદાસ - અપક્ષ

અમદાવાદ પશ્ચિમ

  • 1. દિનેશભાઇ મકવાણા - ભારતીય જનતા પક્ષ
  • 2. રાજુભાઇ પરમાર - ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ
  • 3. અભિષેક પરમાર - ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ
  • 4. હર્ષદભાઇ લક્ષ્મણભાઇ સોલંકી - રાઇટ ટુ રીકોલ પાર્ટી
  • 5. વાઘેલા અશ્વિનભાઇ - ભારતીય ટ્રાયબલ પાર્ટી

અમદાવાદ પશ્ચિમની બેઠક માટે ઉમેદવારોએ જિલ્લા ચૂંટણી અધિકારી ડૉ. વિક્રાંત પાંડે તેમજ અમદાવાદ પૂર્વની બેઠક માટે જિલ્લાચૂંટણી અધિકારી એમ. મહેશબાબુ સમક્ષ પોતાના ઉમેદવારી પત્રકો રજૂ કર્યા હતા.

અમદાવાદ પૂર્વ

  • 1. મીનાક્ષીબેન રાકેશકુમાર સોલંકી - અપક્ષ
  • 2. જયસ્વાલ નરેશકુમાર બાબુલાલ - અપક્ષ
  • 3. મનોજ પ્રેમચંદ ગુપ્તા - સર્વોદય ભારત પાર્ટી
  • 4. બાગબાન ગુલામરસુલ ગુલામનબી - અપક્ષ
  • 5. અતુલ નનુભાઇ કથિરીયા - અપક્ષ
  • 6. ભરવાડ શૈલેષકુમાર કાળીદાસ - અપક્ષ

અમદાવાદ પશ્ચિમ

  • 1. દિનેશભાઇ મકવાણા - ભારતીય જનતા પક્ષ
  • 2. રાજુભાઇ પરમાર - ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ
  • 3. અભિષેક પરમાર - ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ
  • 4. હર્ષદભાઇ લક્ષ્મણભાઇ સોલંકી - રાઇટ ટુ રીકોલ પાર્ટી
  • 5. વાઘેલા અશ્વિનભાઇ - ભારતીય ટ્રાયબલ પાર્ટી

અમદાવાદ પશ્ચિમની બેઠક માટે ઉમેદવારોએ જિલ્લા ચૂંટણી અધિકારી ડૉ. વિક્રાંત પાંડે તેમજ અમદાવાદ પૂર્વની બેઠક માટે જિલ્લાચૂંટણી અધિકારી એમ. મહેશબાબુ સમક્ષ પોતાના ઉમેદવારી પત્રકો રજૂ કર્યા હતા.


R_GJ_AHD_13_03_APRIL_AHMEDABAD_NOMINATION_PHOTO_STORY_SMIT_CHAUHAN_AHMEDABAD


લોકસભા માટે અમદાવાદ પૂર્વમાં 6 અને પશ્ચિમમા 5 ઉમેદવારી પત્ર ભરાયા

 

અમદાવાદ- લોકસભાની ચૂંટણી માટે અમદાવાદ પૂર્વની બેઠક પર આજે છ ઉમેદવારી પત્ર ભરાયા હોવાની સત્તાવાર માહિતી મળી છે, તેમજ અમદાવાદ પશ્ચિમ બેઠક પર કુલ 5 ઉમેદવારી પત્ર ભરાયા છે.

 

અમદાવાદ પૂર્વ

૧.     મીનાક્ષીબેન રાકેશકુમાર સોલંકી      -       અપક્ષ

૨.     જયસ્વાલ નરેશકુમાર બાબુલાલ      -       અપક્ષ

૩.     મનોજ પ્રેમચંદ ગુપ્તા                -       સર્વોદય ભારત પાર્ટી

૪.     બાગબાન ગુલામરસુલ ગુલામનબી   -       અપક્ષ

૫.     અતુલ નનુભાઇ કથિરીયા             -       અપક્ષ

૬.     ભરવાડ શૈલેષકુમાર કાળીદાસ        -       અપક્ષ

 

અમદાવાદ પશ્ચિમ

૧.     દિનેશભાઇ મકવાણા                  -       ભારતીય જનતા પક્ષ

૨.     રાજુભાઇ પરમાર                     -       ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ

૩.     અભિષેક પરમાર                     -       ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ

૪.     હર્ષદભાઇ લક્ષ્મણભાઇ સોલંકી        -       રાઇટ ટુ રીકોલ પાર્ટી

૫.     વાઘેલા અશ્વીનભાઇ                  -       ભારતીય ટ્રાયબલ પાર્ટી

 

અમદાવાદ પશ્ચિમની બેઠક માટે ઉમેદવારોએ જિલ્લા ચૂંટણી અધિકારી ડૉ. વિક્રાંત પાંડે તેમજ અમદાવાદ પૂર્વની બેઠક માટે જિલ્લા ચૂંટણી અધિકારી એમ. મહેશબાબુ સમક્ષ પોતાના ઉમેદવારી પત્રકો રજૂ કર્યા હતા.

 

--
Regards,
Bharat Panchal
Bureau Chief
E TV Bharat Gujarat
B-507, Mondeal Heights, Near Iscon Cross Roads,
S. G. Highway, AHMEDABAD 380015
Mobile No. 81 40 36 90 90
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.