ETV Bharat / city

ભારત સરકાર મે અને જૂન 2021માં 80 કરોડ લાભાર્થીઓને આપશે નિ:શુલ્ક અનાજ

ભારત સરકારે આ વખતે 80 કરોડ લાભાર્થીઓને મફત અનાજ આપવાનું નક્કી કર્યું છે. મે અને જૂન 2021ના બે ​​મહિનામાં ગરીબોને 5 કિલો નિ:શુલ્ક અનાજ આપવામાં આવશે.

મે અને જૂન 2021માં 80 કરોડ લાભાર્થીઓને આપશે નિ:શુલ્ક અનાજ

author img

By

Published : Apr 23, 2021, 8:31 PM IST

  • કોરોના મહામારીમાં ગરીબોની આવક ઓછી
  • લોકડાઉનની જેમ સરકારની ગરીબોને અનાજ આપવાની જાહેરાત
  • કેન્દ્ર સરકારના નિર્ણયને આવકારતા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ

અમદાવાદ: ભારત સરકારે ગયા વર્ષની વડાપ્રધાન ગરીબ કલ્યાણ યોજના મુજબ આ વખતે 80 કરોડ લાભાર્થીઓને મફત અનાજ આપવાનું નક્કી કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાર મૂક્યો હતો કે, દેશ કોરોના વાઈરસની બીજી લહેરનો સામનો કરી રહ્યો છે ત્યારે દેશના ગરીબોને રાહત આપવી મહત્વપૂર્ણ છે. ભારત સરકાર આ પહેલ માટે 26,000 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરશે.

મે અને જૂન 2021માં 80 કરોડ લાભાર્થીઓને આપશે નિ:શુલ્ક અનાજ
મે અને જૂન 2021માં 80 કરોડ લાભાર્થીઓને આપશે નિ:શુલ્ક અનાજ

આ પણ વાંચો: મહેસાણા જિલ્લામાં નોન NFSA 67 ટકાથી વધુ પરિવારોને અનાજનું વિતરણ કરાયું

80 કરોડ લોકોને લાભ મળવાનો કેન્દ્ર સરકારનો દાવો

મે અને જૂન 2021ના ​​મહિનામાં ગરીબોને 5 કિલો નિ:શુલ્ક અનાજ આપવામાં આવશે. આશરે 80 કરોડ લાભાર્થીઓને મફત અનાજ મળશે. વર્તમાનમાં કોરોના સંક્રમણ કાળમાં ગરીબોની પરિસ્થિતિને લઈને કેન્દ્રનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો: અરવલ્લી પુરવઠા વિભાગે ઘર-ઘર સુધી પહોચાડ્યું રાશન

સી.આર.પાટીલે કેન્દ્રના નિર્ણયને આવકાર્યો

ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે આ નિર્ણયને આવકાર્યો હતો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્ણયને પ્રજાલક્ષી અભિગમ ગણાવ્યો હતો .આ નિર્ણયથી દેશના 80 કરોડ લોકોને રાહત મળશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.