ETV Bharat / city

ઓનલાઇન કોઈન ખરીદીને સટ્ટો રમતા 5 આરોપીની ધડપકડ - match

અમદાવાદઃ શહેરના વસ્ત્રાપુરમાં આવેલા પકવાન ચાર રસ્તા પાસેથી IPLમેચ પર સટ્ટો રમતા 5 આરોપીને વસ્ત્રાપુર પોલીસે ઝડપી પાડ્યા છે. આ આરોપીઓ ઓનલાઇન વેબસાઈટથી કોઈન ખરીદી સટ્ટો રમતા હતા.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 4, 2019, 7:33 PM IST

અત્યારે IPLની સિઝન ચાલી રહી છે તમામ ક્રિકેટ રસિયાઓ IPLની મેચને લઈને ઉત્સુક હોય છે ત્યારે આ મેચને લઈને સટ્ટો જુગારીઓ સટ્ટો રમાડતા હોય છે. જેને લઈને પોલીસનું પેટ્રોલિંગ સતત ચાલતું હોય છે ત્યારે અમદાવાદમાં વસ્ત્રાપુરના પકવાન ચાર રસ્તા પાસે એક ટી સ્ટૉલ માં 5-6 લોકો પ્રોજેક્ટરપર મેચ જોઈને ઓનલાઇન વેબસાઈટમાં કોઈન ખરીદી આ સટ્ટો રમતા હતા.

સટ્ટો રમતા 5 આરોપીની ધડપકડ

એકબીજાને વોટ્સએપમાં મેસેજ કરીને પ્લેયરની પસંદગી કરતા હતા. જેમાં વસ્ત્રાપુર પોલીસે બાતમીના આધારે 5 આરોપીને ઝડપી પાડ્યા હતા. મહત્વનું છે કે, આ વેબસાઇટ બનાવનાર માસ્ટર માઈન્ડ 1 આરોપી હજુ ફરાર છે. વસ્ત્રાપુર પોલીસે માસ્ટર માઈન્ડને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. તેમજ આ 5 આરોપી વિરૃદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

R_GJ_AHD_13_04_APR_2019_BASTRAPUR_SATTO_VIDEO_STORY_ANAND_MODI_AHMD

ઓનલાઇન કોઈન ખરીદીને સટ્ટો રમતા 5 આરોપી ઝડપાયા...

અમદાવાદ માં વસ્ત્રાપુર ના પકવાન ચાર રસ્તા પાસેથી આઇપીએલ મેચ પર સટ્ટો રમતા 5 આરોપી ને  વસ્ત્રાપુર પોલીસે ઝડપી પાડ્યા.આ આરોપી ઓનલાઇન વેબસાઈટથી  કોઈન  ખરીદી ને સટ્ટો રમતા હતા

અત્યારે આઇપીએલ ની સિઝન ચાલી રહી છે તમામ ક્રિકેટ રસિયા આ આઇપીએલ ની મેચ ને લઈને ઉત્સુક હોય છે ત્યારે આ મેચ ને લઈને  સટ્ટો જુગારી ઓ સટ્ટો રમાડતા હોય છે જેને લઈને પોલીસ નું પેટ્રોલિંગ સતત ચાલતું હોય છે ત્યારે અમદાવાદ માં વસ્ત્રાપુર ના પકવાન ચાર રસ્તા પાસે એક ટી સ્ટૉલ માં 5-6 લોકો પોજેક્ટર પર મેચ જોઈ ને ઓનલાઇન વેબસાઈટ માં કોઈન ની ખરીદી ને આ સટ્ટો રમતા હતા.એકબીજા ને વોટ્સએપ માં મેસેજ કરી ને પ્લેયર ની પસંદગી કરતા હતા જેમાં વસ્ત્રાપુર પોલીસ એ બાતમી ના આધારે 5 આરોપી ને ઝડપી પાડ્યા અને આ વેબસાઇટ બનાવનાર માસ્ટર માઈન્ડ 1 આરોપી હજુ ફરાર છે. 

વસ્ત્રાપુર પોલીસે માસ્ટર માઈન્ડ ને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને આ 5 આરોપી વિરૃદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથે ધરી છે.

બાઈટ- જી.આર.ભરવાડ (પીએસઆઇ - વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.