ETV Bharat / city

અમદાવાદના રેસ્ટોરેન્ટમાં જમવાની ના પાડતા 3 શખ્સોએ કર્મચારીઓ સાથે કરી મારામારી

અમદાવાદ: શહેરમાં આવેલ એક રેસ્ટોરેંટમાં મોડી રાતે બંધ કરવાના સમયે ત્રણ 3 શખ્સો કારમાં બેસીને આવ્યા હતા અને જમવા માટે જણાવ્યું હતું, પરંતુ હોટલ મેનેજર તરફથી બંધ થઇ ગયું છે અને હવે જમવાનું નહિ મળી શકે કહેતા 3 શખ્સો ગુસ્સે ભરાયા હતા અને હોટલના કર્મચારીઓ સાથે મારામારી કરી હતી. મારામારીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. આ મામલે આનંદનગર પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરુ કરી છે.

Ahmedabad
author img

By

Published : Aug 27, 2019, 5:12 PM IST

શહેરના આનંદનગર વિસ્તારમાં મારૂતિનંદન રેસ્ટોરેન્ટ આવેલું છે. આ રેસ્ટોરેન્ટમાં રાતના 12-15 વાગ્યા પછી 3 ઈસમો મર્સીડીઝ કારમાં આવ્યા હતા. 3 ઇસમોએ રેસ્ટોરેટની અંદર જઈને જમવાનું માંગ્યું હતું, જયારે રેસ્ટોરેન્ટ બંધ થઇ ગયું હોવાથી મેનેજર કમલ જોશીએ કહ્યું હતું કે, રેસ્ટોરેન્ટ બંધ થઇ ગયું છે માટે જમવાનું નહિ મળે જેથી એક ઈસમે ગુસ્સે ભરાઈને કહ્યું કે, તું બહાર નીકળ ,તને મારી નાખીશ તે મને જમવાની કેમ ના પાડી। આવું બોલીને શખ્સે રેસ્ટોરેન્ટના મેનેજર અને અન્ય સ્ટાફ સાથે મારામારી શરુ કરી.

અમદાવાદના રેસ્ટોરેન્ટમાં જમવાની ના પાડતા 3 શખ્સોએ કર્મચારીઓ સાથે કરી મારામારી

ત્રણેય શખ્સોએ રેસ્ટોરેન્ટમાં ધમાલ મચાવી હતી અને મેનેજરના માથાના ભાગે લાકડી વડે હુમલો કર્યો હતો અને અન્ય સ્ટાફના હાથ પર લાકડી મારી હતી. આ મામલે મેનેજરે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે. ત્રણેય શખ્સો જે ગાડીમાં બેસીને આવ્યા હતા તેનો નંબર GJ -03-1777 છે. જેની સિરીઝ હજુ સુધી જાણવા મળી નહોતી પોલીસ આ મામલે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે.

Intro:અમદાવાદ : શહેરમાં આવેલ એક રેસ્ટોરેંટનમાં મોડી રાતે બંધ કરવાના સમયે ત્રણ 3 શખ્સો કારમાં બેસીને આવ્યા હતા અને જમવાં માટે જણાવ્યું હતું પરંતુ હોટલ મેનેજર તરફથી બંધ થઇ ગયું છે અને હવે જમવાનું નહિ મળી શકે કહેતા 3 શખ્સો ગુસ્સે ભરાયા હતા અને હોટલના કર્મચારીઓ સાથે મારામારી કરી હતી.મારામારીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી.આ મામલે આનંદનગર પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરુ કરી છે.Body:શહેરના આનંદનગર વિસ્તારમાં મારૂતિનંદન રેસ્ટોરેન્ટ આવેલું છે.આ રેસ્ટોરેન્ટમાં રાતના 12-15 વાગ્યા પછી 3 ઈસમો મર્સીડીઝ કારમાં આવ્યા હતા.3 ઇસમોએ રેસ્ટોરેટની અંદર જઈને જમવાનું માંગ્યું હતું જયારે રેસ્ટોરેન્ટ બંધ થઇ ગયું હોવાથી મેનેજર કમલ જોશીને કહ્યું હતું કે રેસ્ટોરેન્ટ બંધ થઇ ગયું છે માટે જમવાનું નહિ મળે જેથી એક ઈસમે ગુસ્સે ભરાઈને કહ્યું કે તું બહાર નીકળ ,તને મારી નાખીશ તે મને જમવાની કેમ ના પાડી। આવું બોલીને શખ્સે રેસ્ટોરેન્ટના મેનેજર અને અન્ય સ્ટાફ સાથે મારામારી શરુ કરી.ત્રણેય શખ્સોએ રેસ્ટોરેન્ટમાં ધમાલ મચાવી હતી અને મેનેજરના માથાના ભાગે લાકડી વડે હુમલો કર્યો હતો અને અન્ય સ્ટાફના હાથ પાર લાકડી મારી હતી.

આ મામલે મેનેજરે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે.ત્રણેય શખ્સો જે ગાડીમાં બેસીને આવ્યા હતા તે ગાડી હતી અને જેનો નંબર GJ -03-1777 છે જેની સિરીઝ હજુ સુધી જાણવા મળી નહોતી।પોલીસ આ મામલે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે.
Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.