ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળી હતી કે, સરદાર બાગ પાસે ચરસની ડીલ થવાની છે. જેના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે ચરસની ડીલ કરવા પહોંચેલા 2 શખ્સો સહિત 3 આરોપીઓની ધરપકડ કરી હતી. 2 શખ્સો મૂળ કાશ્મીરના હતા અને અન્ય એક શખ્સ ડિલિવરી લેવા આવ્યો હતો, જેનું નામ હર્ષ શાહ છે અને તે દરિયાપુરનો રહેવાસી છે.
અમદાવાદમાં 10 કિલો ચરસ સાથે 2 કાશ્મીરી સહિત 3 ઝડપાયા - crime branch
અમદાવાદઃ લોકસભાની ચૂંટણીને લઈને દારૂ, જુગાર અને અન્ય અસામાજિક પ્રવૃતિઓ બંધ કરાવવા શહેરભરમાં પોલીસનું સતત પેટ્રોલિંગ ચાલુ છે. લાલ દરવાજા પાસેથી 10 કિલો ચરસ સાથે પોલીસે 2 કાશ્મીરી સહિત 3 આરોપીની ધરપકડ કરી છે.
સ્પોટ ફોટો
ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળી હતી કે, સરદાર બાગ પાસે ચરસની ડીલ થવાની છે. જેના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે ચરસની ડીલ કરવા પહોંચેલા 2 શખ્સો સહિત 3 આરોપીઓની ધરપકડ કરી હતી. 2 શખ્સો મૂળ કાશ્મીરના હતા અને અન્ય એક શખ્સ ડિલિવરી લેવા આવ્યો હતો, જેનું નામ હર્ષ શાહ છે અને તે દરિયાપુરનો રહેવાસી છે.
Intro:અમદાવાદ
લોકસભાની ચૂંટણીને લઈને દારૂ,જુગાર અને અન્ય અસામાજિક પ્રવૃતિઓ બંધ કરાવવા શહેરભરમાં પોલીસનું સતત પેટ્રોલિંગ ચાલુ છે ત્યારે લાલ દરવાજા પાસેથી 10 કિલો ચરસ સાથે પોલીસે 2 કાશ્મીરી સહિત 3 આરોપીની ધરપકદ કરી છે.
Body:ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે સરદાર બાગ પાસે ચરસની ડીલ થવાની છે.જેના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે બે શખ્સો ચરસની ડીલ કરવા પહોંચેલા 2 શખ્સો સહિત 3 આરોપીઓની ધરપકડ કરી હતી.2 શખ્સો મૂળ કાશ્મીરના હતા અને અન્ય એક શખ્સ ડિલિવરી લેવા આવ્યો હતો જેનું નામ હર્ષ શાહ છે અને તે દરિયપુરનો રહેવાસી છે.
ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી હર્ષ દોષ વર્ષથી ચરસનો ધંધો કરે છે.જે માટે કાશ્મીરી યુવકો ચરસની ડિલિવરી કરવા આવ્યા હતા.કાશ્મીરી યુવકો કાશ્મીરથી અજમેર સુધી ગાડીમાં આવ્યા હતા બાદમાં પોલીસને શંકા ના જાય તે માટે ગાડીને પ્રાઇવેટમાં પાર્કિંગમાં ટ્રાવેલ્સ મારફતે અમદાવાદ આવ્યા હતા.જેની ડીલ સમયે જ ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો અને આરોપીઓની ધરપકડ કરી.
બાઇટ- બી.વી.ગોહિલ ( ACP- ક્રાઈમ બ્રાન્ચ)
Conclusion: