ETV Bharat / city

200 organ donation : આ હોસ્પિટલમાં અંગદાનના સેવાયજ્ઞમાં મળ્યો સહકાર, 210 અંગોની રીટ્રાઇવલ સર્જરી સફળ

author img

By

Published : Jun 1, 2022, 4:16 PM IST

અમદાવાદ સિવિલ હોસ્પિટલના (Achievement of Ahmedabad Civil Hospital ) તબીબોએ આદરેલા અંગદાનના સેવાયજ્ઞમાં વધુ એક પીંછુ ઉમેરાયું છે. સિવિલ હોસ્પિટલ રીટ્રાઇવલ સેન્ટરની(Civil Hospital Retrieval Center) મંજૂરી મળ્યાના 520 દિવસમાં 67 બ્રેઇનડેડ અંગદાતાઓના (Braindead organ donors) અંગદાનમાં (200 organ donation) મળેલા 120 અંગોથી 187 પીડિત જરૂરિયાતમંદોને નવજીવન મળ્યું છે.

200 organ donation : આ હોસ્પિટલમાં અંગદાનના સેવાયજ્ઞમાં મળ્યો સહકાર, 210 અંગોની રીટ્રાઇવલ સર્જરી સફળ
200 organ donation : આ હોસ્પિટલમાં અંગદાનના સેવાયજ્ઞમાં મળ્યો સહકાર, 210 અંગોની રીટ્રાઇવલ સર્જરી સફળ

અમદાવાદ- સિવિલ હોસ્પિટલની(Achievement of Ahmedabad Civil Hospital ) SOTTOની ટીમના 10 સભ્યોની દિવસ રાત રાઉન્ડ ધ ક્લોક મહેનત અને અથાગ પરિશ્રમના પરિણામે 210 અંગોના (200 organ donation) રીટ્રાઇવલમાં અંદાજીત 2000થી વધુ કલાકોની મહેનતનું આ પરિણામ છે કે આજે 187 વ્યક્તિઓનું જીવન પીડામુક્ત કરવામાં સફળતા મળી છે. ઉલ્લેખનીય છે કે દર્દીને જ્યારે બ્રેઇનડેડ (Braindead organ donors) જાહેર કરવામાં આવે છે, ત્યારે દર્દીને આઇસીયુથી રીટ્રાઇવલ સેન્ટર (Civil Hospital Retrieval Center) સુધી લઇ જઇ અંગોની રીટ્રાઇવલ સર્જરી કરવાની સમગ્ર પ્રક્રિયામાં 8થી 10 કલાક જેટલો સમય લાગતો હોય છે.

SOTTOની ટીમના 10 સભ્યોની દિવસ રાત રાઉન્ડ ધ ક્લોક મહેનત હોય છે

સહિયારા પ્રયાસોના પરિણામે મળી સફળતા -સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉ રાકેશ જોષીએ (Dr Rakesh Joshi Superintendent of Civil Hospital )જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલમાં રીટ્રાઇવલ સેન્ટરની શરૂઆત થઇ ત્યારે લગીરેય વિચાર્યું ન હતું કે અંગદાનનો સેવાયજ્ઞ આટલી ઝડપે વેગવંગો બનશે. આજે સરકાર અને સમાજના સહિયારા પ્રયાસોના પરિણામે જ આ સફળતા મળી છે. આગામી સમયમાં આ સિધ્ધિને (200 organ donation) વધુ જવલંત બનાવીને વધુમાં વધુ લોકોને નવજીવન આપવા માટે સિવિલ હોસ્પિટલ તંત્ર કટિબધ્ધ છે.

આ પણ વાંચોઃ Organ donation in Junagadh : જૂનાગઢ જિલ્લામાં થયું આ પ્રકારનું સૌપ્રથમ દાન, કોણે કર્યું જૂઓ

કયા કયા અંગદાન મળ્યાં -અંગદાતાઓ દ્વારા અંગદાનમાં (200 organ donation) મળેલા અંગોની વિગત જોઇએ તો અત્યાર સુધીમાં 108 કિડની, 57 લીવર, 7 સ્વાદુપિંડ, 14 હ્દય, 6 હાથ અને 9 ફેફસાંનું દાન મળ્યું છે. જેનાથી વર્ષોથી અંગોની ખોડખાંપણથી પીડિત દર્દીઓનું જીવન બદલ્યું છે. 67માં અંગદાનની વિગત જોઇએ તો મહેસાણા જિલ્લાના 33 વર્ષીય મુકેશભાઇ પરમારને હેમ્રરેજ થતા તબીબો દ્વારા બ્રેઇનડેડ જાહેર (Braindead organ donors)કરવામાં આવ્યા હતાં. જેમના પરિવારજનોએ અંગદાન માટે સંમતિ દર્શાવતા બે કિડનીનું દાન મળ્યું છે.

બ્રેઇનડેડ થતા તેમના પરિવારજનોએ અંગદાન માટે સંમતિ દર્શાવી

66મું અંગદાન -66માં અંગદાનમાં અમદાવાદના ખેંગારસિંહ રાઠોડને માર્ગ અકસ્માત થતાં તેઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતાં. અહીં સારવાર દરમિયાન બ્રેઇનડેડ થતા તેમના પરિવારજનોએ અંગદાન માટે સંમતિ દર્શાવી. પરંતુ જ્યારે તેમને રીટ્રાઇવલ માટે સેન્ટરમાં લઇ જવામાં આવ્યાં તે સમયે સર્જીકલ કારણોસર અંગોનું રીટ્રાઇવલ થઇ શક્યું નહીં.

પરિવારજનોની અંગદાન માટેની સંમતિ બાદ હૃદય, બંને કિડની, લીવર, અને બંને હાથનું દાન મળ્યું

આ પણ વાંચોઃ Organ donation: અમદાવાદમાં 15 લોકોએ મૃત્યુ બાદ અંગદાન કર્યો નિર્ણય, પતિના અંગોના દાન કરવા માટે પત્નીનું સન્માન

65મું અંગદાન -65માં અંગદાનની વિગતમાં 26 વર્ષના મેધાબેનને પણ બ્રેઇનહેમરેજ થતા પરિવારજનોની અંગદાન માટેની સંમતિ બાદ હૃદય, બંને કિડની, લીવર, અને બંને હાથનું દાન મળ્યું. જેમાં હાથને ચેન્નાઇની હોસ્પિટલ અને હૃદયને અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યું. જ્યારે કિડની અને લીવરને અમદાવાદ સિવિલ મેડિસિટીની આઇકેડીઆરસી હોસ્પિટલમાં દર્દીમાં પ્રત્યારોપણ (200 organ donation) કરવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.