ETV Bharat / business

Stock Market India Update છેલ્લા દિવસે શેરબજારની મજબૂત શરૂઆત

સપ્તાહના છેલ્લા દિવસે આજે ભારતીય શેરબજારની મજબૂત શરૂઆત થઈ છે. આજે સવારે સેન્સેક્સ 445.29 પોઈન્ટ અને નિફ્ટી 130.30 પોઈન્ટનાઉછાળા સાથે વેપાર કરી રહ્યો છે. Stock Market News Today,

Stock Market India Update છેલ્લા દિવસે શેરબજારની મજબૂત શરૂઆત
Stock Market India Update છેલ્લા દિવસે શેરબજારની મજબૂત શરૂઆત
author img

By

Published : Aug 26, 2022, 9:31 AM IST

અમદાવાદ વૈશ્વિક બજાર તરફથી સારા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય શેરબજારની (Stock Market India News Today) મજબૂત શરૂઆત થઈ છે. આજે સવારે 9.17 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 445.29 પોઈન્ટ (0.76 ટકા)ના વધારા સાથે 59,220.01ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 130.30 પોઈન્ટ (0.74 ટકા)ના ઉછાળા સાથે 17,652.80ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.

આ પણ વાંચો આ કારણે આવ્ચો NDTVના શેરમાં 5 ટકાનો ઉછાળો

આ સ્ટોક્સમાં રોકાણથી થઈ શકે છે ફાયદો ડો રેડ્ડીઝ લેબોરેટરીઝ (Dr Reddys Laboratories), કોરોમંડલ ઈન્ટરનેશનલ (Coromandel Internation), એફએસએન ઈકોમર્સ વેન્ચર્સ (FSN ECommerce Ventures), યુકો બેન્ક (UCO Bank), ઈપીએલ (EPL), ગોઆ કાર્બન (Goa Carbon), ડિક્સોન ટેકનોલોજિઝ (Dixon Technologies), અંબર એન્ટરપ્રાઈઝ (Amber Enterprises), આરએસડબ્લ્યૂએમ (RSWM), હાઈડલબર સિમેન્ટ (Hiedelber Cement), આઈનોક્સ વિન્ડ (Inox Wind), મેક્સ ફાઈનાન્શિઅલ (Max Financial), નેલ્કો (Nelco), તાતા કમ્યુનિકેશન (Tata Communication), ગ્રેવિસ કોટન (Greaves Cotton).

આ પણ વાંચો EDના ગુજરાત સ્થિત બિઝનેસ ગ્રુપના 36 જગ્યાઓ પર દરોડા

વૈશ્વિક બજારની સ્થિતિ આજે એશિયન બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. તો એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 98 પોઈન્ટ ઉછળ્યો છે. જ્યારે નિક્કેઈ 0.94 ટકાના વધારા સાથે 28,745.42ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.33 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે. જ્યારે તાઈવાનનું બજાર 0.74 ટકાના ઉછાળા સાથે 15,313.23ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. તો હેંગસેંગ 0.55 ટકાના વધારા સાથે 20,078.90ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે કોસ્પીમાં 0.40 ટકાના ઉછાળા સાથે વેપાર થઈ રહ્યો છે. તો શાંઘાઈ કોમ્પોઝિટ 0.33 ટકાના વધારા સાથે 3,257.07ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.