ETV Bharat / business

Stock Market India ફરી શેરબજારની નબળી શરૂઆત, સેન્સેક્સ 167 પોઈન્ટ ગગડ્યો - વૈશ્વિક શેરબજાર

સપ્તાહના ચોથા દિવસે આજે ભારતીય શેરબજારની શરૂઆત (Stock Market India) નબળાઈ સાથે થઈ છે. આજે સવારે 9.20 વાગ્યે સેન્સેક્સ (Bombay Stock Exchange News) 167.9 પોઈન્ટ અને નિફ્ટી (National Stock Exchange News) 44.65 પોઈન્ટના ઘટાડા સાથે વેપાર કરી રહ્યો છે.

Stock Market India ફરી શેરબજારની નબળી શરૂઆત, સેન્સેક્સ 167 પોઈન્ટ ગગડ્યો

author img

By

Published : Oct 13, 2022, 9:50 AM IST

અમદાવાદ વૈશ્વિક શેરબજાર (World Stock Market) તરફથી નબળા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરૂવારે) ભારતીય શેરબજારની શરૂઆત (Stock Market India) નબળાઈ સાથે થઈ છે. આજે સવારે 9.20 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 167.9 પોઈન્ટ (0.29 ટકા)ના ઘટાડા સાથે 57,458.01ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સેચન્જનો નિફ્ટી (National Stock Exchange News) 44.65 પોઈન્ટ (0.26 ટકા) તૂટીને 17,078.80ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આ સ્ટોક્સથી થઈ શકે છે ફાયદો એચસીએલ ટેક (HCL Tech), ઇન્ફોસિસ (Infosys), વેદાન્તા (Vedanta), સેલ (SAIL), તન્લા પ્લેટફોર્મ્સ (Tanla Platforms), ઓઇલ ઇન્ડિયા (OIL India), એપોલો માઈક્રો સિસ્ટમ્સ (Apollo Micro Systems), નાલ્કો (Nalco), એચડીએફસી બેન્ક (HDFC Bank).

વૈશ્વિક બજારની સ્થિતિ આજે એશિયન બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. તો એસજીએક્સ નિફ્ટી 59.50 પોઈન્ટ ગગડ્યો છે. જ્યારે નિક્કેઈ 0.52 ટકાના ઘટાડા સાથે 26,260.25ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સ 1.26 ટકા ગગડ્યો છે. જ્યારે તાઈવાનનું બજાર 1.19 ટકાના ઘટાડા સાથે 12,925.60ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. બીજી તરફ હેંગસેંગ 1.32 ટકાના ઘટાડા સાથે 16,480.91ના સ્તર પર જોવા મળી રહ્યો છે. તો કોસ્પીમાં 1.15 ટકા અન શાંઘાઈ કોમ્પોઝિટ 0.47 ટકાના ઘટાડા સાથે 3,014.49ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.