ETV Bharat / business

Stock Market India પહેલા જ દિવસે શેરબજારની નબળી શરૂઆત - Stock Market India News today

સપ્તાહના પહેલા જ દિવસે ભારતીય શેરબજારની શરૂઆત (Stock Market India) નબળી થઈ છે. આજે સવારે 9.33 વાગ્યે સેન્સેક્સ 36.18 પોઈન્ટ અને નિફ્ટી 8.40 પોઈન્ટના ઘટાડા સાથે વેપાર કરી રહ્યો હતો.

Stock Market India પહેલા જ દિવસે શેરબજારની નબળી શરૂઆત

author img

By

Published : Sep 19, 2022, 9:40 AM IST

અમદાવાદ વૈશ્વિક શેરબજાર (World stock market) તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના પહેલા જ દિવસે ભારતીય શેરબજારની (Stock Market India) શરૂઆત પણ નબળી થઈ છે. આજે સવારે 9.33 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 36.18 પોઈન્ટ (0.06 ટકા)ના ઘટાડા સાથે 58,804.61ના સ્તર પર વેપાર કરી રહ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 8.40 પોઈન્ટ (0.05 ટકા)ના ઘટાડા સાથે 17,522.45ના સ્તર પર વેપાર કરી (Stock Market India News today) રહ્યો હતો.

આ સ્ટોક્સ ચર્ચામાં રહેશે એસીસી, અંબુજા સિમેન્ટ (ACC, Ambuja Cements), ઇન્ડસ ટાવર્સ (Indus Towers), મારુતિ સુઝૂકી ઇન્ડિયા (Maruti Suzuki India), એચડીએફસી લાઈફ ઇન્શ્યોરન્સ કંપની (HDFC Life Insurance Company).

વૈશ્વિક બજારની સ્થિતિ આજે એશિયન બજારમાં (World stock market) મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. તો એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 9 પોઈન્ટ ઉછળ્યો છે. જ્યારે નિક્કેઈ લગભગ 1.11 ટકાના ઘટાડા સાથે 27,567.65ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.11 ટકાની નબળાઈ જોવા મળી રહી છે. જ્યારે તાઈવાનનું બજાર 0.68 ટકાના ઘટાડા સાથે 14,462.83ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. તો હેંગસેંગ 0.93 ટકાના ઘટાડા 18,486.48ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે કોસ્પીમાં 0.95 ટકાના ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે. બીજી તરફ શાંઘાઈ કોમ્પોઝિટ 0.18 ટકાના ઘટાડા સાથે 3,120.76ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.