ETV Bharat / business

Stock Market India શેરબજારની મજબૂત શરૂઆત, સેન્સેક્સ 152 પોઈન્ટ ઉછળ્યો - World Stock Market

સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારની (Stock Market India) શરૂઆત ઉછાળા સાથે થઈ છે. આજે સવારે 9.22 વાગ્યે સેન્સેક્સ (Bombay Stock Exchange News) 152.22 પોઈન્ટ અને નિફ્ટી (National Stock Exchange News) 50.50 પોઈન્ટના ઉછાળા સાથે વેપાર કરી રહ્યો છે.

Stock Market India શેરબજારની મજબૂત શરૂઆત, સેન્સેક્સ 152 પોઈન્ટ ઉછળ્યો

author img

By

Published : Nov 9, 2022, 9:44 AM IST

અમદાવાદ વૈશ્વિક શેરબજાર (World Stock Market) તરફથી સારા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેરબજારની (Stock Market India) શરૂઆત ઉછાળા સાથે થઈ છે. આજે સવારે 9.22 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 152.22 પોઈન્ટ (0.25 ટકા)ના સામાન્ય વધારા સાથે 61,337.37ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 50.50 પોઈન્ટ (0.28 ટકાના સામાન્ય ઉછાળા સાથે 18,253.30ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.

આ સ્ટોક્સ ચર્ચામાં રહેશે તાતા મોટર્સ (Tata Motors), લ્યૂપિન (Lupin), નેલ્કો (Nalco), બજાજ કન્ઝ્યૂમર કેર (Bajaj Consumer Care), બલરામપુર ચિની મિલ્સ (Balrampur Chini Mills), દિપક નાઈટ્રાઈટ (Deepak Nitrite),એન્જિનિયર્સ ઈન્ડિયા (Engineers India), ગોદરેજ પ્રોપર્ટીઝ (Godrej Properties), ન્યૂવોકો વિસ્ટાસ કોર્પોરેશન (Nuvoco Vistas Corporation).

વૈશ્વિક બજારની સ્થિતિ આજે એશિયન બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. જ્યારે એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 48.50 પોઈન્ટ ઉછળ્યો છે. તો નિક્કેઈ લગભગ 0.16 ટકાના ઘટાડા સાથે 27,827.16ની આસપાસ જોવા મળી રહ્યો છે. જ્યારે તાઈવાનનું બજાર 1.57 ટકાના વધારા સાથે 13,557.91ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. તો હેંગસેંગ 0.09 ટકાના વધારા સાથે 16,572.10ના સ્તર પર જોવા મળી રહ્યો છે. બીજી તરફ કોસ્પીમાં ફ્લેટ 1.11 ટકાના વધારા સાથે વેપાર થઈ રહ્યો છે. તો શાંઘાઈ કોમ્પોઝિટ 0.25 ટકાના વધારા સાથે 3,072.27ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.